મેગી ભેળ

Kariya Jayshreeben @cook_22017973
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા મેગી ને બાફો પછી તેમા મેગી મસાલો નાખો પછી તેમા ડુંગળી અને ટમેટુ નાખિ તેમા મીઠુ અને લીંબુ નાખો. અને ભેળવી લો. અને ડીસ મા પિરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગીપિઝા
#ઝટપટ રેસીપી મેગીપિઝા બહુ જલદી બનતી વાનગી છે.જે બાળકો થી લઈ ઘર ના મોટા સહુ કોઈને પસંદ આવશે. Rani Soni -
મેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (Maggi Crispy Basket & Maggi Bhel Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (2 in one) Uma Buch -
-
ક્રન્ચી અને ટેસ્ટી મેગી ભેળ/ ચાટ (Maggi bhel Chaat Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Rekha Ramchandani -
-
-
મેગી મેજીક પુડલા (Maggi magic pudla recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી નૂડલ્સ માંથી મેં આજે મેગી મેજીક પુડલા બનાવ્યા છે. મેગી નૂડલ્સ ઉપરાંત તેમાં ચણાનો લોટ, મેંદો અને વેજિટેબલ્સ નો ઉપયોગ પણ કર્યો છે. આ વાનગી ખૂબ જ ઓછા સમયમાં ઝટપટ બની જાય છે અને નાના મોટા સૌને પસંદ પડે તેવી છે. Asmita Rupani -
-
-
-
-
-
મેગી ભેળ(maggi bhel recipe in Gujarati)
#માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #મેગીભેળ Shilpa's kitchen Recipes -
મેગી મસાલા કંસાર (Maggi Masala Kansar Recipe in Gujarati)
મીઠો કંસાર તો તમે ખાધો જ હશે આજે કંસાર નું ફ્યુઝન કર્યું છે. બાળકો ને બહુ ભાવશે. Sachi Sanket Naik -
મેગી ભેળ (Maggi Bhel Recipe In Gujarati)
#CDYHappy children's day!મેગી દરેક બાળક ની પ્રિય... આજ ના દિવસે એમને એમાંથી કંઈક અલગ બનાવી જોઈએ એ વિચાર સાથે આ રેસિપી બનાવી જોઈ.. સરસ ઝટપટ બની જાય છે. મારાં son એ જાતે બનાવી... Noopur Alok Vaishnav -
-
-
-
મેગી પીઝા (Maggi Pizza Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabપિઝાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું હશે. બાળકોથી માંડીને મોટેરા સુધી સૌ કોઈને પીઝા આમ તો ખૂબ જ ભાવે છે. તમે મેગીમાંથી બનતા ભજીયા વિશે કદાચ સાંભળ્યું કે જોયું પણ હશે. પરંતુ શું તમે ક્યારેય મેગીના પીઝા જોયા છે ખરા? જીહાં આજે અમે તમને મેગીના પીઝા કેવી રીતે બનાવવા તે જણાવીશું. તો આવો જાણીએ કેવી રીતે બને છે ટેસ્ટી મેગીના પીઝા Vidhi V Popat -
-
મેગી & મસાલા-ઍ-મેજીક ભેળ (Maggi Masala E Magic Bhel Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Twinkle Bhalala -
-
-
-
એક્ઝોટિક ક્રિસ્પ મેગી વન્ડર પ્લેટ(Exotic Crisp Maggi Wonder Plate recipe in Gujarati)
MY_MAGGI_SAVOURY_CHALLENGE#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujrati આ વાનગી મારું પોતાનું ક્રીએશન છે જેમાં મેં મેગી નુડલ્સ ને એકદમ ક્રિસ્પી અને કરાંચી બનાવીને તેની સાથે તેને ફ્લેવરફુલ બનાવવા માટે એક્ઝોટિક સોસ તૈયાર કરેલ છે આ સાથે ખૂબ બધા શાકભાજી અને પનીરનો ઉપયોગ કરેલ છે આ વાનગી સર્વ કરવા માટે મેં મેગી નૂડલ્સનો ઉપયોગ કરીને એક ખાઈ શકાય તેવી પ્લેટ તૈયાર કરેલ છે આથી એક્ઝોટિક ક્રિસ્પ મેગીની સાથે સાથે તેની મેગી પ્લેટ પણ ખાવાની મજા આવે છે. આ વાનગી પાર્ટી માટે ના મેનુમાં સમાવેશ પામે તેવી છે. જેમાં બધી તૈયારી કર્યા પછી સર્વ કરતી વખતે તેમાં ક્રિસ્પી મેગી નૂડલ્સ ઉમેરી ને સૌ કરીએ તો મજા આવી જાય. આ વાનગી સ્વાદમાં એકદમ ફ્લેવરફુલ થઇ છે અને મારા ઘરે બધાને ખૂબ જ પસંદ પડી છે અને ફરી વખત બનાવવાની પણ આવી ગઈ છે તતમે પણ આ વાનગી ચોક્કસથી ટ્રાય કરજો. Shweta Shah -
-
ઘઉં સેવ નો ઉપમા (Wheat Sev Upma Recipe In Gujarati)
આ વાનગી મે પહેલાં પણ ઘણીવાર બનાવી છે. પણ તેમાં મેગી મસાલા નો ઉપયોગ નહોતો કર્યો. આજે મેગી મસાલો ઉમેરી બનાવી છે. પસંદ આવશે. #GA4#Week5 Buddhadev Reena -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12878348
ટિપ્પણીઓ