એક્ઝોટિક ક્રિસ્પ મેગી વન્ડર પ્લેટ(Exotic Crisp Maggi Wonder Plate recipe in Gujarati)

MY_MAGGI_SAVOURY_CHALLENGE
#cookpadindia
#cookpadgujrati
આ વાનગી મારું પોતાનું ક્રીએશન છે જેમાં મેં મેગી નુડલ્સ ને એકદમ ક્રિસ્પી અને કરાંચી બનાવીને તેની સાથે તેને ફ્લેવરફુલ બનાવવા માટે એક્ઝોટિક સોસ તૈયાર કરેલ છે આ સાથે ખૂબ બધા શાકભાજી અને પનીરનો ઉપયોગ કરેલ છે આ વાનગી સર્વ કરવા માટે મેં મેગી નૂડલ્સનો ઉપયોગ કરીને એક ખાઈ શકાય તેવી પ્લેટ તૈયાર કરેલ છે આથી એક્ઝોટિક ક્રિસ્પ મેગીની સાથે સાથે તેની મેગી પ્લેટ પણ ખાવાની મજા આવે છે. આ વાનગી પાર્ટી માટે ના મેનુમાં સમાવેશ પામે તેવી છે. જેમાં બધી તૈયારી કર્યા પછી સર્વ કરતી વખતે તેમાં ક્રિસ્પી મેગી નૂડલ્સ ઉમેરી ને સૌ કરીએ તો મજા આવી જાય. આ વાનગી સ્વાદમાં એકદમ ફ્લેવરફુલ થઇ છે અને મારા ઘરે બધાને ખૂબ જ પસંદ પડી છે અને ફરી વખત બનાવવાની પણ આવી ગઈ છે તતમે પણ આ વાનગી ચોક્કસથી ટ્રાય કરજો.
એક્ઝોટિક ક્રિસ્પ મેગી વન્ડર પ્લેટ(Exotic Crisp Maggi Wonder Plate recipe in Gujarati)
MY_MAGGI_SAVOURY_CHALLENGE
#cookpadindia
#cookpadgujrati
આ વાનગી મારું પોતાનું ક્રીએશન છે જેમાં મેં મેગી નુડલ્સ ને એકદમ ક્રિસ્પી અને કરાંચી બનાવીને તેની સાથે તેને ફ્લેવરફુલ બનાવવા માટે એક્ઝોટિક સોસ તૈયાર કરેલ છે આ સાથે ખૂબ બધા શાકભાજી અને પનીરનો ઉપયોગ કરેલ છે આ વાનગી સર્વ કરવા માટે મેં મેગી નૂડલ્સનો ઉપયોગ કરીને એક ખાઈ શકાય તેવી પ્લેટ તૈયાર કરેલ છે આથી એક્ઝોટિક ક્રિસ્પ મેગીની સાથે સાથે તેની મેગી પ્લેટ પણ ખાવાની મજા આવે છે. આ વાનગી પાર્ટી માટે ના મેનુમાં સમાવેશ પામે તેવી છે. જેમાં બધી તૈયારી કર્યા પછી સર્વ કરતી વખતે તેમાં ક્રિસ્પી મેગી નૂડલ્સ ઉમેરી ને સૌ કરીએ તો મજા આવી જાય. આ વાનગી સ્વાદમાં એકદમ ફ્લેવરફુલ થઇ છે અને મારા ઘરે બધાને ખૂબ જ પસંદ પડી છે અને ફરી વખત બનાવવાની પણ આવી ગઈ છે તતમે પણ આ વાનગી ચોક્કસથી ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
વન્ડર પ્લેટ બનાવવા માટે:
ઉકળવા મૂકી તેમાં ચપટી મીઠું ઉમેરી છે પાણી ઉકળવા લાગે એટલે તેમાં મેગી નૂડલ્સ ઉમેરી છૂટા રહે તેવી રીતે રાંધી લો. - 2
પછી એક ડિશમાં કાઢી તેમાં કોર્નફલોર ઉમેરી બરાબર મિક્સ કરી લો અને ઠંડા થવા દો પછી એક વાડકા ઉપર ઉંધી તરફ આ નૂડલ્સને લગાડીને ગરમ તેલમાં ઝારા ની અંદર નુડલ્સ વાળો વાટકો મૂકીને તેને મધ્યમથી ફાસ્ટ તાપે ક્રિસ્પી લો.
- 3
એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ મૂકી તેમાં તૈયાર ટામેટા મરચા ની પેસ્ટ ઉમેરી બે ત્રણ મિનિટ માટે સાંતળો. પછી તેમાં ઉપર જણાવેલા બધા જ હબૅસ્ અને મીઠું ઉમેરો અને બરાબર મિક્સ કરીને ફરી ૨ થી ૩ મિનિટ માટે સાંતળો જેથી બધી ફ્લેવર્સ એકબીજામાં ભળી જાય.
- 4
એક્ઝોટિક સોસ બનાવવા માટે: આખા ટામેટા અને આખા લાલ મરચા ને કૂકરમાં એક વ્હીસલ પ્રેશર કૂક કરી લો. પછી ટામેટાની છાલ કાઢીને મિક્સરમાં તેની પેસ્ટ તૈયાર કરી લો.
- 5
ક્રિસ્પ મેગી બનાવવા માટે: મેગીના પેકેટ માં જ પર થી સહેજ મગફળીનો ભૂકો કરી લો પછી નોન-સ્ટીક પેનમાં તે ગોલ્ડન કલર ની થાય ત્યાં સુધી સતત હલાવ્યા કરો.
- 6
ત્રણેય કલરના કેપ્સીકમ, ટામેટા અને કાચી કેરી ને ઝીણી સમારી લો અમેરિકન મકાઈ ના દાણા ને બાફી લો તૈયાર કરેલો સોસને ઠંડો કરી લો તથા ખારી શીંગ ના ફોતરા કાઢી તેના ફાડચા કરી લો.
હવે એક બાઉલમાં બધા જ શાક, મેગી ટેસ્ટ મેકર, તૈયાર કરેલો એક્ઝોટિક સોસ, અને ખારી શીંગ, ઝીણું સમારેલું પનીર મિક્સ કરી લો. - 7
બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે છેલ્લે તેમાં ક્રિસ્પી કરેલી મેગી નૂડલ્સને ઉમેરો અને સરસ મિક્સ કરીને તૈયાર કરેલ મેગીની પ્લેટમાં સર્વ કરો.
- 8
વન્ડર મેગી પ્લેટ લઈ તેમાં તૈયાર કરેલ ક્રિસ્પ મેગી સર્વ કરો ઉપરથી છીણેલું ચીઝ ભભરાવો અને ફરી તેના ઉપર થોડી ક્રિસ્પી મેગી ભભરાવો.
- 9
તો તૈયાર છે આપણી એકદમ ફ્લેવરફુલ એક્ઝોટિક ક્રિસ્પ મેગી વન્ડર પ્લેટ જે નાના મોટા દરેકને પસંદ પડે તેમ છે અને પાર્ટી માટે તો આ મેનુ ખુબ જ સરસ છે આ ઉપરાંત ગેસ્ટ આવવાના હોય ત્યારે પણ પહેલેથી તૈયાર કરીને રાખ્યું હોય તો સારું પડે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી મેજીક પુડલા (Maggi magic pudla recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી નૂડલ્સ માંથી મેં આજે મેગી મેજીક પુડલા બનાવ્યા છે. મેગી નૂડલ્સ ઉપરાંત તેમાં ચણાનો લોટ, મેંદો અને વેજિટેબલ્સ નો ઉપયોગ પણ કર્યો છે. આ વાનગી ખૂબ જ ઓછા સમયમાં ઝટપટ બની જાય છે અને નાના મોટા સૌને પસંદ પડે તેવી છે. Asmita Rupani -
એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
#GA4#WEEK18#SIZZLER#COOKPADGUJRATI#COOKPADINDIA#MRC એક જ ક્યુઝીન ની જુદી-જુદી વાનગીઓ ને એક સાથે એક જ ગરમ પ્લેટ ઉપર સર્વ કરવામાં આવે એટલે સિઝલર. અહીં મેં એક્ઝોટિક ઇટાલિયન સિઝલર તૈયાર કરેલ છે જેમાં ટેન્ગી રેડ સોસ માં વ્હિટ સ્પીનચ પાસ્તા, ચીઝી વ્હાઈટ સોસમાં મેક્રોની, ઇટાલિયન ફ્લેવર ફ્રેન્ચ ફ્રાઈસ, ચીઝ પેટ્ટી, હબૅસ્ બ્રેડ, મેયોનીઝ વગેરે ને તૈયાર કરી ને ગરમાગરમ સીઝલર પ્લેટ પર સર્વ કર્યા છે. આ વાનગી એકદમ ટેન્ગી, ક્રીમી, ક્રનચી એમ અલગ અલગ વિવિધતા ભરી છે. Shweta Shah -
મેગી પકોડા(Maggi Pakoda Recipe in Gujarati)
તમે કાંદા ના પકોડા કોબીજ ના પકોડા તો તમે ખાધા હશે પણ હું આજે લઈને આવી છું અલગ પ્રકાર ના પકોડા મેગી પકોડા ઉપરથી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ આ મેગી અને થોડાશાકભાજરથી બનતી વાનગી છે આ વાનગી તમે ઘરે કોઈ મહેમન આવવાનું હોઈ કે પછી કોઈ પાટી હોય તો તમે સ્ટાટર તરીકે બનાવી શકો છો. તો ચલો બનાવ્યે મેગી પકોડા#GA4#Week3 Tejal Vashi -
મેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (Maggi Crispy Basket & Maggi Bhel Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (2 in one) Uma Buch -
એક્ઝોટિક સ્ટર ફ્રાય શીંગોડા સલાડ (Exotic Stir Fry Water Chestnut Salad Recipe In Gujarati)
#MBR3#week2#SPR#શિંગોડા#WATERCHESTNUT#SALAD#TEMPTING#SIDE_DISH#winter#INTERNATIONAL#COOKPADINDIA#COOKPADGUJRATI શિંગોડાએ શિયાળા દરમિયાન મળતું ફળ છે જેમાં વિટામિન સી ,બી ,કાર્બોહાઇડ્રેટ ,કેલ્શિયમ મેગ્નેશિયમ ,પ્રોટીન ,આયર્ન ,ફોસ્ફરસ જેવા પોષક તત્વો ખૂબ સારા પ્રમાણમાં રહેલા હોય છે તેમાં રહેલુ આયોડીન થાઇરોઇડ ગ્રંથિનેને સરળ રીતે કામ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત તે લોહીની ઉણપ તથા હાડકાને મજબૂત બનાવવામાં ખૂબ જ ફાયદાકારક છે. જો શરીરમાં ક્યાંય વાગ્યું હોય કે સોજો હોય તો એ સોજા ઉપર શિંગોડાની પેસ્ટ કરીને લગાવવાથી સોજામાં રાહત થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન પણ શિંગોડાનું સેવન ખૂબ ફાયદાકારક છે. આ ઉપરાંત ડાયાબિટીસ, હરસ વગેરે જેવા રોગોમાં પણ શિંગોડા ઘણા અસરકારક છે .આવા શિંગોડા નું આપણે વિવિધ પ્રકારે ઉપયોગ કરીને તેનું સેવન કરવું જોઈએ. અહીં મેં બાફેલા શિંગોડા ને તાજા અને ડ્રાય બંને પ્રકારના એક્ઝોટીક હબસ્ સાથે ફ્લેવરફુલ સલાડ તૈયાર કરેલ છે. જેને તમે સૂપ સાથે તથા મેઈન કોર્સ સાથે સાઇડ ડીશ તરીકે અથવા સલાડ તરીકે પણ સર્વ કરી શકો છો. આ એક ઇન્ટરનેશનલ પ્રકારની વાનગી પણ ગણાવી શકાય છે. આ ઉપરાંત તેમાં મે ઘણા બધા શાક ભાજીનો પણ ઉપયોગ કર્યો છે. આ વાનગી ખાવામાં ખૂબ જ ચટપટી લાગે છે તથા ખૂબ જ હેલ્ધી પણ છે. મારા બાળકોને આ વાનગી ગમે તે સમયે આપો તો તે ખુશીથી ખાઈ લે છે. ખરેખર આ નાના મોટા સૌને પસંદ પડે તેવી વાનગી છે એક વખત ચોક્કસથી તમે ટ્રાય કરજો. Shweta Shah -
ચીઝ મેગી (Cheese Maggi Recipe In Gujarati)
#GA4#week17આ વાનગી બાળકોની પ્રિય વાનગી હોય છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે આપણે અને હેલ્ધી બનાવવા માટે આમાં વેજીટેબલ નો ઉપયોગ કર્યો છે Rita Gajjar -
મેગી એન્ડ બેક્ડ બીન્સ ઓન ક્રેકર્સ (Maggi and Baked Beans Crackers Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆજે મેં મેગી નું એક નવું રૂપ દર્શાવ્યું છે. એમાં બીન્સ પણ એડ થાય છે અને બિસ્કિટ પણ એડ થાય છે તો એકદમ ચટાકેદાર અને હેલ્થી બંને છે. બાળકો ને મેગી, બિસ્કિટ અને ચીઝ બધું જ ડીશ માં જોવા મળે સાથે એકદમ હેલ્થી પણ થઇ જાય કારણકે તેમાં બીન્સ પણ એડ કરી છીએ તે એક કઠોળ છે જેમાં ફાઈબર અને વિટામિન્સ પણ બહુ જ હોય છે તો આ બધા નાનાં બાળકો અને મોટા લોકો ને ભાવતી ડીશ બનાવી છે. તો તમે પણ જરૂર થી બનાવજો અને કહેજો કેવી લાગી આ રેસિપી 😊🙏 Sweetu Gudhka -
મેગી ની ટીકી (Maggi Tikki Recipe In Gujarati)
આ રેસિપી બાળકોને ટિફિનમાં ઝટપટ બની જાય તેવી ઇન્સ્ટન્ટ ટિક્કી છે અને બાળકોને પણ ટેસ્ટી લાગશે Vaishali Prajapati -
મેગી ચીઝ સ્ટફ્ડ પકોડા (Maggi Cheese Stuffed Pakoda Recipe in Gujarati
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post1#starter_recipe#મેગી_ચીઝ_સ્ટફ્ડ_પકોડા ( Maggi Cheese Stuffed Pakoda Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નું એક અનો75ખું ફ્યુજન પકોડા નું કર્યું છે. જેમાં મેં મેગી પકોડા માં ચીઝ ક્યૂબ ને સ્ટફ્ડ કરી ને ચીઝી મેગી પકોડા બનાવ્યા છે. જે અંદર થી એકદમ સોફ્ટ ને બહાર થી એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી છે. જે બાળકો થી લઇ ને મોટેરાંઓ ને ભાવે એવા ચીઝી મેગી પકોડા છે. Daxa Parmar -
મેગી નૂડલ્સ સૂપ
#FDS#RB18#week18#cookpadgujarati મૂળભૂત રીતે સૂપની વિવિધતા જે સામાન્ય રીતે ચોખાના નૂડલ્સ અને અન્ય એશિયન રેસિપી ના ઘટકો સાથે તૈયાર કરવામાં આવે છે. જો કે આ રેસીપી લોકપ્રિય દક્ષિણપૂર્વ એશિયન ભોજન નૂડલ્સ સૂપ છે. આ રેસીપીમાં મેગી મસાલા નૂડલ્સનું મિશ્રણ છે. સૂપ સામાન્ય રીતે ઘણી લોકપ્રિય વાનગીઓમાં એપેટાઇઝર તરીકે પીરસવામાં આવે છે, જો કે નૂડલ્સ સૂપ મુખ્ય કોર્સના ભાગ રૂપે પીરસવામાં આવે છે. કદાચ તે નૂડલ્સ અને લિક્વિડ સૂપના મિશ્રણને કારણે જ તેને સંપૂર્ણ ખોરાક બનાવે છે. પરંતુ, આ રેસીપી ઇન્સ્ટન્ટ મેગી નૂડલ્સ સાથે તૈયાર નૂડલ્સ સૂપનું વિસ્તૃત સંસ્કરણ છે. Daxa Parmar -
વેજિટેબલ મસાલા મેગી (ઇન્સ્ટન્ટ ફૂડ)(Vegetable Masala Maggi Recipe In Gujarati)
#૧૫ મિનિટ#ફટાફટમેગી દરેક બાળકો ની મનપસંદ હોય છે. પણ એકલી મેગી કરતા જો તમે આ વેજિટેબલ મેગી કરી ને બાળકો ને આપશો તે ખૂબ સારું રેહસે. અને આ મેગી એકદમ હેલ્થ માટે સારી રહે. તમે પણ જરૂર બનાવો. Uma Buch -
વેજિટેબલ મેગી મસાલા નૂડલ્સ (Vegetable Maggi Masala Noodles Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોઢામાં પાણી આવી જાય. એમાંય મેગી મસાલા નૂડલ્સ ખાવાની મજા આવે છે. નૂડલ્સ ના હોય તો મેગી માંથી નૂડલ્સ બનાવી શકાય છે. Richa Shahpatel -
મેગી સીઝલર્ (maggi sizzler Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindiaશરૂઆતથી જ મેગી નૂડલ્સ એક લોકપ્રિય નાસ્તો છે. આજે તે ખાસ કરીને બાળકોના બધાની પસંદ બની ગઈ છે. મેગી વધુ સ્વાદિષ્ટ, આરોગ્યપ્રદ અને સ્વાદથી વધુ સમૃદ્ધ છે. તેમાં વિટામિન, ખનિજો, કેલ્શિયમ અને આયર્ન પણ હોય છે. આજે આ મેગી ચેલેન્જ માં મેં મેગી ને અલગ રીતે બનાવવા પ્રયાસ કર્યો જેમાં હું સક્સેસ પણ થય...મે આજે મેગી સિત્ઝલર બનાવ્યું ...મે સિત્ઝલાર પેહલી વાર બનાવ્યું ...અને જે ખુબ જ ટેસ્ટી બન્યું ...મારા ઘરે ખરેખર બધા ને ખુબ જ ભાવ્યું...બનાવવામાં પણ એટલું જ સેહલુ છે... Twinkal Kalpesh Kabrawala -
મેગી ચીલા (Maggi Chilla recipe in Gujarati)
#GA4#WEEK2મેગી એ આપણા દરેક ઘરમાં બનતી રેસીપી છે મેગી પોતે જ એટલી ફેમસ છે કે તેના વિશે કાંઈ પણ લખવું પડે તેમ નથી અને તેની સાથે આપણા ચણાના લોટના પુડલા નો કોમ્બિનેશન કર્યું છે જે ખાવામાં યુનિક અને બધાથી અલગ એવી એક ડિશ છે Sonal Shah -
ચીઝી મેગી રૅપ (Cheesy Maggi Wrap Recipe In Gujarati)
મેગી ઝડપથી બની જતો સ્વાદિષ્ટ નાસ્તો છે જે નાના-મોટા દરેક ને ખુબ જ પસંદ છે. બાળકો મેગી ખાવા માટે હંમેશા તૈયાર હોય છે અને મેગી નું નામ સાંભળતા જ ખુશ થઇ જાય છે.સામાન્ય રીતે આપણે મેગી નુડલ્સ પ્લેન અથવા તો એમાં શાકભાજી અને ચીઝ ઉમેરીને બનાવતા હોઈએ છીએ પણ આજે મેં અહીંયા મેગી નુડલ્સ નો અલગ ઉપયોગ કરીને એમાંથી ચીઝી મેગી રૅપ બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રૅપ માં મેં મેગી નુડલ્સ ની સાથે મેગી મસાલા - ઍ - મેજીક તેમજ મેગી હોટ એન્ડ સ્વીટ સૉસ નો પણ ઉપયોગ કર્યો છે જે આ ડીશ ને અનેરો સ્વાદ આપે છે.#MaggiMagicInMinutes#Collab spicequeen -
મેગી મસાલા ટોસ્ટ (Maggi Masala Toast Recipe In gujarati)
#GA4#Week23મેગી માંથી બનાવેલા આ ટોસ્ટ બ્રેક ફાસ્ટ માં કે કોઈપણ ટી ટાઈમ પર સર્વ કરી શકાય છે જે એટલા ટેસ્ટી બને છે કે નાના મોટા બધાને ભાવે તો આ ટોસ્ટ બનાવવા નો જરૂર થી ટ્રાય કરો અને ફેમિલી ને ખુશ કરો 😊 Neeti Patel -
ક્રચી સલાડ (crunchy salad recipe in Gujarati) (Jain)
#salad#healthy#vegetables#guava#crunchy#CookpadIndia#COOKPADGUJRATI આ મારો ફેવરિટ સલાડ છે. તેમાં મનપસંદ gtpl સાથે દાડમના દાણા જામફળ વગેરે ઉમેરીને તેની સાથે હું રોસ્ટેડ અનાજ અને કઠોળ ને પણ મિકસ કરું છું. જેથી તે ખાવામાં મજા પડી જાય છે. Shweta Shah -
રેડ વેજ મેગી સમોસા (Red Veg Maggi Samosa Recipe in Gujarati)
આપણામાંના કેટલાક નિયમિત મેગીથી કંટાળી ગયા છે અને તેને નવો વળાંક આપવા માટે મેગી ના સમોસા બનાવ્યા છે.જે સ્વાદમાં સરસ લાગે છે#MaggiMagicInMinutes#Collab Nidhi Sanghvi -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
અમદાવાદમાં ફાસ્ટફૂડમાં મેગી પ્રખ્યાત છે. પછી આઈ આઈ એમ હોય, વસ્ત્રાપુર હોય, એચ એલ કૉલેજ હોય કે પછી એસ જી હાઇવે હોય મેગી તો જોવા મળે જ. અને હમણાં તો નવો ટ્રેન્ડ છે ‘મેગીના ભજીયા’. તમે પણ ચાખ્યાતો હશે જ.થાક્યા પાક્યા ઘરે આવો કે દોસ્તના ઘરે મળવાનું થાય ત્યારે આ શબ્દો કાને અથડાય. "અરે! મેગી બનાવી નાખને".મેગી બાળકોથી લઈ વડીલો સુધી પ્રિય જોવા મળી છે. ખાસ કરીને વરસાદ ની સાથે ગરમા ગરમ મેગી અને એ પણ ભજીયાના રૂપમાં એટલે વાત પૂરી.તો ચાલો જોઈએ આ "મેગીના ભજીયા" બનાવવાની રીત.#EB#Week9#મેગીભજીયા#maggipakoda#pakoda#fritters#bhajiya#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
ક્રન્ચી મેગી ચાટ 🥙
#ટીટાઈમચા સાથે કંઈક ટેસ્ટી નાસ્તો હોય તો ફરી ફે્શ થઈ જઈએ અને કામ પણ ઝડપ થી થાય બરાબર ને. મેગી ચાટ કવી્ક રેસિપી ની સાથે ટેસ્ટી પણ છે સાથે હેલ્ધી અને ક્રન્ચી પણ👌 asharamparia -
મંચુરિયન વિથ ફ્રાઇડ રાઈસ (Manchurian with Fried rice recipe in Gujarati) (Jain)
#CB9#week9#chhappanbhog#Chinese#manchurian#friedrice#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI ચાઈનીઝ વાનગીઓ માં manchurian વિકાસનું મહત્વ છે અને ગોરા પણ ખવાય છે અને ગ્રેવી સાથે પણ સર્વ કરી શકાય છે મનચુરીયન તથા તેની સાથે કોમ્બિનેશનમાં નુડલ્સ રાઈસ ખુબ જ સરસ લાગે છે અહીં મેં મીડીયમ ગ્રેવી સાથે મનસુરીયન તૈયાર કરેલ છે અને તેની સાથે ડ્રેસ તૈયાર કર્યું છે આ બન્નેનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. ચાઈનીઝ વાનગીઓ માના વાનગી અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે અને શિયાળાની ગુલાબી ઠંડીમાં આવી વાનગીઓ ખાવાની મજા ખૂબ જ આવે છે. Shweta Shah -
મેગી બોલ્સ (Maggi Balls recipe in gujarati)
#RDઆ રેસિપી એના માટે ખાસ છે જે રેગ્યુલર મેગી થી કંટાળી ગયા હોય.વધારે સ્પાઇસી ભી નહીં અને ટેસ્ટી. Ankita Pandit -
પોટેટો મેગી ફિંગર રોલ(potato maggi finger roll recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૧#સુપરશેફ૩મેગી ટ્વીસ્ટકટલેટ અને પકોડા નું કોમ્બિનેશન છે જે ખરેખર વરસાદી માહોલ માં ખાવાની અલગ જ મજા છે. તમે બચ્ચાંઓ માટે ઈવનિંગ સ્નેક્સ માં પણ બનાવી શકો છો. nikita rupareliya -
મેગી લઝાનિયા (Maggi Lasagna Recipe in Gujarati)
(હેલો ફ્રેન્ડ્સ આજે હું મેગી અને મેગી મસાલા મેજિક બન્ને નો ઉપયોગ કરી કઈ ઈંનોવેટીવ રેસિપી લાવી છું મેગી લઝાનિયા મને લસનિયા બવ ભાવે એટલે મે કઈ નવું કરવા ની ટ્રાય કરી)#MaggiMagicInMinutes#Collab Dhara Raychura Vithlani -
મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab#CookpadIndia#Cookpadgujarati#Cookpadમેરી મેગી સેવરી ચેલેન્જમેગી ને એક હેલ્થી વાનગી ઢોકળા ના સમન્વયથી મસાલા મેગી પીઝા ઢોકળા બનાવ્યાં છે.મેગી ઘર માં દરેક્ને ભાવતી વાનગી છે. આ વાનગી સવારે અથવા સાંજે નાસ્તામાં,બાળકોને ટિફિન માં અથવા ઘરે મહેમાન આવ્યા હોય તો સ્ટાટર માં પણ સર્વ કરી શકાય. Komal Khatwani -
મેગી / ચીઝ મેગી(Maggi and Cheese Maggi recipe in Gujarati)
નાના કે મોટા મેગી નું નામ આવે એટલે ખાવા માટે તૈયાર થઈ જાય. આજે મેગી બનાવી છે.#Weekend Chhaya panchal -
મેગી ચીમીચાંગા (Maggi Chimichanga Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujaratiચીમીચાંગા એક ટેક્સ-મેક્સ (ટેક્સાસ અને મેક્સિકો) ક્વિઝીન છે જેમાં રાઈસ, પનીર, બીન્સ અને માંસ ને ટોર્ટીલા માં ભરી ને લંબચોરસ પોકેટ બનાવી ડીપ ફ્રાય કરવામાં આવે છે અને સાલસા, ગુઆકોમોલે, સાવર ક્રીમ સાથે સર્વ કરવા માં આવે છે.અહીં મેં પોતાનું વેરિએશન કર્યું છે જેમાં મેં રાઈસ ને બદલે મેગી નૂડલ્સ અને માંસ ને બદલે શાકાહારી ઘટકો નો ઉપયોગ કર્યો છે. ડીપ ફ્રાય ને બદલે મેં અહીં શેલો ફ્રાય અને એર ફ્રાય બંને રીત થી બનાવ્યા છે. આ બદલાવ સાથે પણ ચીમીચાંગા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.મેગી અને ચીમીચાંગા બંને મારા દીકરા ની ફેવરિટ છે એટલે મેં આ બંને નું કોમ્બિનેશન કરી ને આ વાનગી બનાવી છે.તો ચાલો માણીયે સૌની પ્રિય મેગી નૂડલ્સ ની એક અનોખી નવી વાનગી મેગી ચીમીચાંગા ! Vaibhavi Boghawala -
વેજ મેયો મેગી (Veg Mayo Maggi Recipe in Gujarati)
#GA4#Week12#Mayoneseમેગી બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. એમાં પણ મેયોનીઝ અને ચીઝ ઉમેરો એટલે સહેલાઈથી ખાઈ લે. અને આપણે એમાં પણ શાકભાજી ઉમેરીને બનાવી આપીએ એટલે મમ્મી પણ ખુશ અને બાળકો પણ ખુશ. Urmi Desai -
ભાજી પુલાવ (Bhaji Pulao recipe in Gujarati)(Jain)
#GA4#WEEK19#PULAO#COOKPADGUJRATI#COOKPADINDIA પુલાવ તો આપણે જુદી જુદી રીતે અને જુદી જુદી સામગ્રી થી તૈયાર કરતા હોઈએ છીએ. મેં અહીં એકદમ મસાલેદાર અને બહુ જ બધા શાકભાજીનો ઉપયોગ કરીને ભાજી તૈયાર કરી છે અને આ ભાજી સાથે પુલાવ બનાવ્યા છે સાથે અલગથી પણ ભાજી સર્વ કરી છે આવે છે, જે પુલાવ જોડે મિક્સ કરીને ખાવાથી ખૂબ જ સરસ લાગે છે. સાથે પાલક નો સૂપ અને રોસ્ટેડ પાપડ પણ સવૅ કરેલ છે. Shweta Shah -
ચીઝ વેજિટેબલ મેગી (Cheese Vegetable Maggi Recipe In Gujarati)
મેગી નું નામ સાંભળો એટલે નાના તો ઠીક મોટા ભાગના લોકો ના ફેસ પર સ્માઇલ આવી જાય.અને મેગી એટલે ગમે ત્યારે કોઈ પણ કોમ્બિનેશન કરીને ખાઈ લો , સ્વાદ સરસ જ આવશે . Deepika Jagetiya
More Recipes
ટિપ્પણીઓ (13)