કેરી ની ગોટલી નો મુખવાસ (Keri Gotli Mukhwas Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
કેરી ની ગોટલી નો મુખવાસ (Keri Gotli Mukhwas Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાકી કેરીનો રસ કાઢ્યા પછી ૪-૫ દિવસ તડકે સૂકવેલી રેરીનાં ગોટલા લેવાના. તેને તોડી અંદરનો ગર કાઢી લો. કુકરમાં પાણી અને મીઠું નાખીને ૨-૩ સીટી લઈ બાફી લો.
- 2
પછી ગોટલી ઠંડી થાય એટલે પાતળી ચીરો કરી છાપા પર પાથરી દો. ૧ આખો ગિવસ પંખા નીચે સૂકવો.
- 3
હવે કડાઈમાં ઘી મૂકી ગોટલીને ધીમા તાપે શેકી લો. ૧૦-૧૫ મિનિટ ધીરજપૂર્વક શેકવાથી ગોલ્ડન બ્રાઉન કલર આવશે.
- 4
પછી ગેસ બંધ કરી સંચળ પાઉડર ભભરાવી બરાબર મિક્સ કરી લો.
- 5
આ ગોટલીનો મુખવાસ ઠંડો થાય એટલે કાંચની એરટાઇટ બોટલમાં ભરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરી ની ગોટલી નો મુખવાસ (Keri Gotli Mukhwas Recipe In Gujarati)
#KR#cookpadindia#Cookpadgujaratiકેરી ની ગોટલી માં વિટામિનB12 ભરપૂર માત્રામાં હોય છે. માટે કેરી ખાધા પછી ગોટલી ને સુકવી ને તેનો મુખવાસ બનાવવો જોઈએ. Ranjan Kacha -
કેરી ની ગોટલી નો મુખવાસ (Keri Gotli Mukhwas Recipe In Gujarati)
#KR#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
મેંગો ફ્રુટી (Mango Frooti Recipe In Gujarati)
#KR@vaishali_29 inspired me for this recipe🥭 Dr. Pushpa Dixit -
કેરી ની ગોટલી નો મુખવાસ (Keri Gotli Mukhvas Recipe in Gujarati)
ભારતમાં ૮૦ ટકા શાકાહારીઓમાં વિટામીન’ બી-૧૨’ની ઉણપ હોય છે. કેરી ખાધા પછી કચરા તરીકે ફેંકી દેવામાં આવતા ગોટલામાંની ગોટલીનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે તો શરીરમાંની ‘વિટામિન બી-૧૨’ ની કમી દૂર કરી શકાય છે. Disha Prashant Chavda -
કાચી કેરી ફુદીના ની ચટણી (Kachi Keri Pudina Chutney Recipe In Gujarati)
#KR@rekhavora inspired me for this recipe. Dr. Pushpa Dixit -
કાચી કેરી અને ફુદીનાનું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
#KR@Amita_soni inspired me for this recipe. Dr. Pushpa Dixit -
કેરી ની ગોઠલી નો મુખવાસ (Keri Gotli Mukhwas Recipe In Gujarati)
#Cookpad#મુખવાસસૌરાષ્ટ્ર માં ખાસ કરીને ગીર મા કેરીની અલગ અલગ જાત ની વાવણી થાય છે ગીરની કેરી પ્રખ્યાત છે . કેરી ખૂબ જ હેલ્ધી ફળ છે. કેરી ની છાલ, રસ તથા તેની ગોટલી નો ઉપયોગ પણ થાય છે. મેં અહી કેરી ની ગોટલીનો મુખવાસ બનાવ્યો છે.જે તમને પસંદ આવશે. Valu Pani -
ગોટલી નો મુખવાસ (Gotli Mukhwas Recipe In Gujarati)
#DTR આ મુખવાસ સ્વાસ્થ્ય માટે ખૂબ ઉત્તમ છે જે પેટ ની ગરમી મટાડે છે.આખું વર્ષ સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
કેરીની ગોટલી અને નારિયેળનું નો મુખવાસ (Keri Gotli Nariyal Mukhwas Recipe In Gujarati)
#KR#કેરીની ગોટલીનો મુખવાસઆ સિઝનમાં કેરી અને કેરીની આઈટમ ખાવાની બહુ મજા આવે છે. સાથે કેરીની ગોટલીનો મુખવાસ પણ બહુ જ સરસ બને છે. મેં આજે કેરીની ગોટલી અને નારીયેલ ના ખમણ નો મુખવાસ બનાવ્યો છે. જે સરસ બન્યો છે. Jyoti Shah -
ગોટલી મુખવાસ
#કૈરી આ ગોટલીનો મુખવાસ હું દર વર્ષે બનાવુ છું.. કેમ કે મારા ઘરના બધા સભ્યોને આ મુખવાસ ખુબ ભાવે છે.... અને આ મુખવાસમાં વિટામીન B12 પણ સારા એવા પ્રમાણમાં છે... જે ખૂબ ફાયદાકારક અને ટેસ્ટી કોણ છે... તો ચાલો જોઈએ તેની રેસિપી.. Khyati Joshi Trivedi -
કેરી ની ગોટલી નો મુખવાસ (Keri Gotli Mukhvas Recipe in Gujarati)
#My_First_Cooksnap_Contest#કૂકસ્નેપ_કોન્ટેસ્ટ#week4#કેરી_ની_ગોટલી_નો_મુખવાસ મે પણ ફાલ્ગુની મિહિર ની જેમ્ કેરી ની ગોટલી નો મુખવાસ બનાવયો. ખુબ જ સરસ બન્યો. ખૂબ ખૂબ આભાર તમારો આ સ્વાદિષ્ટ માઉથ ફ્રેશનર મુખવાસ માટે ...... 👌👌😍😍😋😋 Daxa Parmar -
ગોટલી નો મુખવાસ (Gotli Mukhwas Recipe In Gujarati)
#KRમારી પાસે ગણી ને ચાર કેરી હતી .કેમ કે અત્યારે અમારે કેરી ની સીઝન નથી..તો એ ચાર ગોટલા ને સૂકવી ને ગોટલી કાઢી નેપ્રોસેસ કર્યો છે..ઓછી quantity માં થયો છે ..પણ થોડો કે વધારે કોઈ ફરક નથી પડતો .Main thing એ કે મે મુખવાસ બનાવ્યો. Sangita Vyas -
કેરીની ગોટલીનો મુખવાસ (Mango seeds mukhwas recipe in Gujarati)
#કૈરી પોસ્ટ6 જાણીતી કહેવત છે....આમ કે આમ ઓર ઞુઠ્લીયો કે ભી દામ... આજે મેં કેરીની ગોટલી માંથી મુખવાસ બનાવેલ છે અને તેમાં આપને B12 વિટામિન ખૂબ જ ભરપૂર મળે છે અને આયુર્વેદની દૃષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક છે. Bansi Kotecha -
ગોટલી નો મુખવાસ (Gotli Mukhwas Recipe In Gujarati)
નાના મોટા બધા નો ચાટપટ્ટો ગોટલી નો મુખવાસ. #KR Harsha Gohil -
કેરી ફુદીના નું પાણી (Mango Mint Pani Recipe In Gujarati)
#KR@SudhaFoodStudio51 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
મેંગો આઈસ્ક્રીમ (Mango Icecream Recipe In Gujarati)
#APR@Nidhi1989 inspired me for this recipe 🥭🍨 Dr. Pushpa Dixit -
ગાજર કેરી મરચાંનું ઈન્સ્ટન્ટ અથાણું (Gajar Keri Marcha Instant Athanu Recipe In Gujarati)
#APR@sonalmodha inspired me for this recipe Dr. Pushpa Dixit -
કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું (Keri Instant Athanu Recipe In Gujarati)
#KR@RiddhiJD83 inspired me for this recipe Dr. Pushpa Dixit -
ગોટલી મુખવાસ (Gotli Mukhwas Recipe In Gujarati)
બહુ જ ટેસ્ટી લાગે છે જમ્યા પછી ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
કેરી ની ગોટલી નો મુખવાસ (Keri Gotli Mukhwas Recipe In Gujarati)
#KR#cookpad#cookpadgujrati#cookpadindiaપાકી કેરી ના જેટલા ફાયદા છે તેનાથી સો ગણા ફાયદા કેરી ની ગોટલી મા રહેલા છે.તે આપણી સ્કીન અને વાળ મા ગ્લો આપવાનુ કામ કરે છે.ડાયાબીટીસ હોય તેમના માટે તો ખુબ જ ફાયદાકારક છે. Bhavini Kotak -
-
ગોટલી નો મુખવાસ (Gotli Mukhwas Recipe In Gujarati)
આપણે કેરી ખાઈને કેરીના ગોટલા ફ્રેન્કી દઈએ છીએ. પણ ગોટલાને તડકે સૂકવીને પછી એને તોડીનેએમાં થી નીકળતી ગોટલીનો મુખવાસ બનાવવા માં આવે છે. આ ગોટલી સ્વાદે તુરી લાગે છે પણ એમાં સંચળ પાઉડર ઉમેરી સ્વાદિષ્ટ બનાવવા માં આવે છે. ગોટલીમાં વિટામિન B12 ભરપૂર માત્રામાં હોય છે.આમ જોવા જોઈએ તો ગોટલીનો મુખવાસ ટેસ્ટી અને હેલ્ધી પણ છે.#KR Vibha Mahendra Champaneri -
કાચી કેરી બટાકા રવા ઢોકળા (Raw Mango Rava Bataka Dhokla Recipe)
#KR@sneha_patel inspired me for this recipe. Dr. Pushpa Dixit -
કાચી કેરીનો છુંદો (Kachi Keri Chhundo Recipe In Gujarati)
#KR@cook_20544089 inspired me for this Dr. Pushpa Dixit -
-
-
-
મેંગો મઠો (Mango Matho Recipe In Gujarati)
#KR@Jigisha_16 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
ગોળવાણુ (Golvanu Recipe In Gujarati)
#KR@cook_26038928 Hema ozaji inspired me for this recipe Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16229656
ટિપ્પણીઓ (7)