ગોટલી નો મુખવાસ (Gotli Mukhwas Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#KR
મારી પાસે ગણી ને ચાર કેરી હતી .
કેમ કે અત્યારે અમારે કેરી ની સીઝન નથી..
તો એ ચાર ગોટલા ને સૂકવી ને ગોટલી કાઢી ને
પ્રોસેસ કર્યો છે..
ઓછી quantity માં થયો છે ..
પણ થોડો કે વધારે કોઈ ફરક નથી પડતો .
Main thing એ કે મે મુખવાસ બનાવ્યો.

ગોટલી નો મુખવાસ (Gotli Mukhwas Recipe In Gujarati)

#KR
મારી પાસે ગણી ને ચાર કેરી હતી .
કેમ કે અત્યારે અમારે કેરી ની સીઝન નથી..
તો એ ચાર ગોટલા ને સૂકવી ને ગોટલી કાઢી ને
પ્રોસેસ કર્યો છે..
ઓછી quantity માં થયો છે ..
પણ થોડો કે વધારે કોઈ ફરક નથી પડતો .
Main thing એ કે મે મુખવાસ બનાવ્યો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
મુખવાસ માટે
  1. ૪ નંગગોટલા/ ગોટલી
  2. ૧/૪ ચમચીસંચળ પાઉડર
  3. ૧/૮ ચમચી મીઠું
  4. ૧/૪ ચમચીઘી
  5. ૧/૪ ચમચીચાટ મસાલો
  6. ૧ ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ગોટલા ને બે દિવસ તડકે સૂકવી ને એમાંથી ગોટલી કાઢી..

  2. 2

    ગોટલી ને પાણી મા મીઠું નાખી ને ૨ સિટી થી બાફી લીધી..ત્યારબાદ તેને નાના કટકા કરી તાપે સુકાવી..

  3. 3

    ગોટલી સુકાય એટલે પેણી માં ઘી મૂકી શેકી લીધી પછી ઉતારી ને મીઠું, સંચળ પાઉડર અને ચાટ મસાલો નાખી મિક્સ કરી લીધી..

  4. 4

    ગોટલી નો મુખવાસ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes