ચટપટી સેવ પૂરી (Sev puri recipe in Gujarati)

Dhara Soni
Dhara Soni @cook_23317940

#સ્નેકસ
#માઇઇબુક
#પોસ્ટ ૫

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5-6 વ્યક્તિ માટે
  1. પૂરી માટે:-
  2. ૧-૧ વાટકો ધઉ અને મેંદા નો લોટ
  3. ૧ નાની વાટકીરવો
  4. ચમચા તેલ મોણ માટે
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. લીલી ચટણી:-થોડી કોથમીર, શીંગ નો ભુકો,૧/૨ લી‌બુ, મીઠું,ખાડ
  7. લસણ ની ચટણી:-૧ ગાઠીયો લસણ,લાલ મરચું, મીઠું
  8. ખજુર ની ચટણી:-ખજૂર, લીંબુ, મીઠું ધાણાજીરુ
  9. નંગબાફેલા બટેટા ૭-૮

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ માં જાજુ મોણ નાખી થોડો કઠણ લોટ બાંધી લેવો..

  2. 2

    પછી રોટલી સાઈઝ નું વણી ઢોકળા ની જેમ નાના કાપા કરવા જેથી પૂરી તળવા માટે રેડી થઈ જાય...પૂરી ને ઉકળતા તેલમાં તળો..્

  3. 3

    રેડી છે પૂરી... તેના પર બાફેલા બટેટા નો માવો, લીલી ચટણી, લસણ ની ચટણી, ખજુર ની ચટણી, સેવ, કોથમીર વડે ડેકોરેશન કરી સર્વ કરો...

  4. 4

    બાફેલા બટેટા મા મીઠું સ્વાદ અનુસાર નાખો, મરચું સ્વાદ મુજબ નાખવું..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Soni
Dhara Soni @cook_23317940
પર

Similar Recipes