બેસન સેવ (besan sev recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#સ્નેકસ
#માઇઇબુક #પોસ્ટ 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 500 ગ્રામબેસન
  2. 1 ચમચીહળદર
  3. ૧ ચમચીલાલ મરચું
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 2 ચમચીતેલ મોણ માટે
  6. તળવા માટે તેલ
  7. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બેસનમાં ઉપર મુજબ ની બધી સામગ્રી એડ કરીને મિક્સ કરી લો. પછી તેમાં પાણી એડ કરીને લોટ બાંધી લો

  2. 2

    પછી સેવ પાડવાના સંચામાં તેલ લગાવીને લોટ મૂકો અને સંચો બંધ કરી દો. ગરમ તેલમાં સેવ પાડી તળી લો.

  3. 3

    તો રેડી છે બેસન સેવ. તેને મમરા માં મિક્સ કરીને સર્વ કરો. સેવ મમરા એક હેલ્ધી નાસ્તો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes