ચટપટી સેવ પૂરી (Chatpati Sev Poori Recipe In Gujarati)

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar

#PS

શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામબટાકા
  2. પૂરી નું ઍક પેકેટ
  3. લસણ ની ચટણી માટે
  4. 7 - 8કળી લસણ
  5. 1ટામેટું
  6. મીઠું ટેસ્ટ મુજબ
  7. 3 ચમચીમરચું પાઉડર
  8. લિલી ચટણી માટે
  9. 1 વાટકીકોંથમિર
  10. 1/2 ઝૂડી ફુદીનો
  11. 4 -5મરચાં
  12. 1 ટુકડોઆદું
  13. 1લીંબુ
  14. 2 ચમચીશીંગ દાણા
  15. મીઠું ટેસ્ટ મુજબ
  16. આંબલી ની મીઠી ચટણી માટે
  17. 8,9આંબલી નો ફોલ
  18. 9,10ખજૂર ની પેસી
  19. 100 ગ્રામગોળ
  20. 2 ચમચીમરચું પાઉડર
  21. 1 ચમચીગરમ મસાલો
  22. 2 ચમચીધાણા જીરું
  23. મીઠું ટેસ્ટ મુજબ
  24. 2ડુંગળી
  25. 1 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ને બાફી ને છૂંદો કરવો અને મીઠું નાખી ને મિક્સ કરવું

  2. 2

    લસણ, ટામેટાં અને મીઠું અને મરચું મિક્ષચર જાર મા નાખી ક્રંસ કરવું

  3. 3

    આંબલી ની ચટણી ઉપર મુજબ લખેલ છે તેમ બધુ મિક્સ કરી કુકર માખજુર,આંબલી,ગોળ મિક્સ કરી કુકર મા 4 સિટી વગાડી પછી મિક્ષચર જાર મા ક્રંસ કરી ચારણી થિ ગાળી લેવી અને મીઠું, મરચું,ધાણા જીરું,ગરમ મસાલો નાખી મિક્સ કરી દેવી

  4. 4

    લિલી ચટણી પણ ઉપર મુજબ બધુ મિક્સ કરી મિક્ષચર મા ચટણી કરવી

  5. 5

    પ્લેટ મા મેંદા ની પુરીલેવી ઉપર બટાકા નો મસાલો મુકવો,લિલી ચટણી મુકવી,લસણ ની ચટણી મુકવી

  6. 6

    આંબલી ની મીઠી ચટણી મુકવી, ઉપર ડુંગળી મુકવી, ઉપર સેવ નાખવી અને કોથમીર થી ગાર્નિંસ કરવું અને ચાટ મસાલો નાખી આપડી પ્લેટ મા સેવ પૂરી તૈ યાર

  7. 7

    કોથમીર થી ગાર્નિંસ કરવું અને ચાટ મસાલો નાખી આપડી પ્લેટ મા સેવ પૂરી તૈ યાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

Similar Recipes