દુધી બટેટાનું શાક (dudhi bateta નું shak recipe in Gujarati)

Ramaben Solanki @cook_20870672
દુધી બટેટાનું શાક (dudhi bateta નું shak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીની છાલ ઉતારીને નાના નાના કટકા કરો. ત્યારબાદ બટેટાની છાલ ઉતારી ને એના પણ દૂધી ના કટકા જેવડાં કટકા કરો. સારા પાણીથી બે વખત થઈ લો.
- 2
હવે ગેસ ચાલુ કરી કુકર મૂકો. કુકરમાં ત્રણ ચમચા તેલ નાખો.તેલ ગરમ થઇ જાય એટલે તેની અંદર રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો.ત્યારબાદ લસણની કડી ઝીણી સુધારીને વઘાર કરો. અને તરત જ દૂધી અને બટેટા નો વઘાર કરો.
- 3
ત્યારબાદ તેની અંદર મરચું,મીઠું,હળદર નાખી હલાવો. અને ટમેટાની પણ જીણા સુધારી ને નાખી દો. ફરી હલાવી એક મોટો ગ્લાસ પાણી નાખો અને કૂકર બંધ કરો.
- 4
હવે કુકરમાં 3 સીટી થવા દો. હવે ત્રણ સીટી થયા બાદ શાક ચડી ગયું હશે.એટલે બંધ કરી થોડીવાર પછી કુકર ખોલી લો.
- 5
હવે એક સર્વિંગ પ્લેટમાં શાક કાઢી લો અને સર્વ કરો. દૂધી હેલ્થ માટે ખૂબ સારી હોય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુવાર બટેટા નું શાક (guvar bateta nu shak recipe in Gujarati)
#વીકમીલ૧#સ્પાઈસી#માઇઇબુક Post4 Kiran Solanki -
-
-
-
-
-
-
-
-
-
દૂધીનું રજવાડી શાક (dudhi nu shaak recipe in Gujarati)
#Goldenapron3#week24## સુપરશેફ1 Gita Tolia Kothari -
-
-
-
-
-
-
-
-
-
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
#goldenapron3#week21#માઇઇબુક#પોસ્ટ1# પોસ્ટ૨ Nidhi Chirag Pandya -
-
-
-
દેશી ચણા નું શાક(desi chana saak recipe in gujarati)
#સાતમ#વેસ્ટચણાનું શાક લગભગ છઠના દિવસે દરેક ઘરમાં બનતું હોય છે. પાણી વિનાનું હોવાથી તે સાતમના દિવસ સુધી બગડતું નથી. જોકે હવે ફ્રિજ આવી ગયા છે પણ આજે પણ મોટાભાગના ઘરોમાં રાંધેલી કોઈપણ વસ્તુ ફ્રીજની અંદર આપણે રાખતા નથી. ચણા નુ શાક છઠના દિવસે બનાવીને સાતમના દિવસે ઠંડુ ખાવામાં આવે છે સાથે થેપલા અને દહીંની મઝા માણીએ. Davda Bhavana -
-
આચારી ટીંડોળા નું શાક (Achari tindora Sabji Recipe In Gujarati)
#goldenapron3#week24#Gourd Daksha Bandhan Makwana -
સેવ ટમેટાનું શાક(sev tamato nu saak in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#Post16આજે મેં સેવ ટમેટાનું શાક બનાવ્યું છે. સાંજે જ્યારે કોઈપણ શાક ઘરમાં ન હોય અને માત્ર ટમેટાં હોય તો ફટાફટ સેવ ટમેટાનું શાક હું બનાવું છું. Kiran Solanki -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13048332
ટિપ્પણીઓ