રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડાને કોરા કપડાથી લૂંછી નાખવો. ત્યાર પછી તેના ગોળ પતીકા કરી ભીંડો અને બટેટા સુધારી લેવા.
- 2
ત્યારબાદ એક કડાઈ લઈ તેમાં તેલ મૂકવું. તેલ આવી ગયા પછી તેમાં હિંગ મૂકી શાકનો વઘાર કરવો. તેમાં હળદર અને મીઠું નાખી શાક ને થોડીવાર ચડવા દેવું. શાક ચડી ગયા પછી તેમાં ટમેટું અને લસણ સુધારીને નાખવું, ત્યાર પછી તેમાં બધા મસાલા એડ કરી શાક ને હલાવી લેવું.
- 3
શાક બની ગયા પછી તેને આપણે એક બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરવું. તો તૈયાર છે આપણું મસાલેદાર ભીંડા બટાકા નું શાક.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભીંડા નું શાક (ladies finger shak recipe in gujarati)
#goldenapron3 #week15 #Bhindiભીંડા નું શાક એના બાળકોને ખૂબ જ ભાવે છે. Ekta Pinkesh Patel -
-
-
-
-
ભરેલા ભીંડા નું શાક (Stuffed Bhindi Sabji Recipe In Gujarati)
#goldenapron3#week15#સુપરશેફ1 Davda Bhavana -
-
-
-
-
-
-
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#AM3અમારા ઘરમાં ભીંડા-બટાકા નું શાક અઠવાડિયામા એકવાર થાય છે Darshna -
ભરેલા ભીંડા મરચાનું શાક(Stuffed Bhindi chilly sabji recipe in Gujarati)
#goldenapron3 week૧૮ Prafulla Tanna -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12323319
ટિપ્પણીઓ