પાલક બટેટા અને વટાણા નુ શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકને ધોઈને ઝીણી સમારી લો. ત્યારબાદ બટેટાની છાલ ઉતારીને સમારી લો. વટાણાને ફોતરા ખોલી અને તે પણ ધોઈ લો.
- 2
હવે એક કઢાઇમાં 2 ચમચા તેલ મૂકો. તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરી સુધારેલું શાક નો વઘાર કરો તેની અંદર સ્વાદ અનુસાર મીઠું, મરચું, અને હળદર નાખી હલાવો.
- 3
હવે શાકમાં એક ગ્લાસ પાણી નાખીને ચડવા દો. એમાં એક સુધારેલું ટમેટું પણ નાખી દો. દસ મિનિટ પછી તૈયાર છે આપણું પાલક વટાણા અને બટેટાનું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વટાણા બટેટા નુ શાક
#ઇબુક૧#૧૪#સંક્રાંતિ#રેસ્ટોરન્ટવટાણા બટેટા નુ શાક બાળકો ને બહુ ભાવતું હોય છે.આમેય વટાણા લીલા શાકભાજી મા ગણાય .સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોવા થી ખૂબ જ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11704644
ટિપ્પણીઓ