ઊપમા (Upma Recipe In Gujarati)

Sejal Patel
Sejal Patel @cook_16681872

#માઇઇબુક#પોસટ૫
# સનેકસ

ઊપમા (Upma Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#માઇઇબુક#પોસટ૫
# સનેકસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૨ લોકો
  1. ૧ કપ રવો
  2. ૧ કપ છાસ
  3. ૧ કપ પાણી
  4. ૧ નંગ મીડીયમ બટેકુ
  5. ૧ નાનો ટુકડો ગાજર
  6. ૨ તીખા મરચા
  7. ટુકડો નાનો આદુ
  8. ૧ નંગ ટામેટું
  9. ૧ ચમચી રાઈ
  10. ૧ ચમચી જીરુ
  11. ચપટી હીંગ
  12. મીઠુ સવાદઅનુસાર
  13. ૧ ચમચી ખાંડ
  14. ૨ ચમચી તેલ
  15. ૭-૮ નંગ મીઠા લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    એક કડાઈમા રવો શેકી લો એમનામ જ કઈપણ નાખયા વગર બા્ઊન કલર નો શેકવો

  2. 2

    પછી એક પેનમા તેલ મુકી તેલ આવે પછી તેમા રાઈ જીરુ હીંગ લીમડો મરચા ના ટુકડા આદુ છીણેલુ નાખો

  3. 3

    પછી બઘા વેજીટેબલ નાખી ચડવા દો ચડી જાય પછી તેમા રવો નાખી છાસ પાણી નાખી સરખુ મીક્ષ કરો

  4. 4

    થોડુ થોડુ છાસ અને પાણી નાખી હલાવવુ જેથી ગાંઠા ના પડે બઘુ એકસરખુ મીક્ષ થાય પછી ઊપર થી ઘાણા નાખી સવઁ કરો

  5. 5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Patel
Sejal Patel @cook_16681872
પર

Similar Recipes