ગોઠલી નો મુખવાસ(gothli no mukhvas in Gujarati)

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar

#માઇઇબુક#પોસ્ટ 6#વિક્મીલ1 #વીક1 #પોસ્ટ 2
#સોમવાર

ગોઠલી નો મુખવાસ(gothli no mukhvas in Gujarati)

#માઇઇબુક#પોસ્ટ 6#વિક્મીલ1 #વીક1 #પોસ્ટ 2
#સોમવાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 25જેટલા પાકી કેરી નાં ગોઠલા
  2. 2 ચમચીસંચળ પાઉડર
  3. 1 ચમચીજલજીરા પાઉડર
  4. 2ચમચા ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગોઠલા ને કુકર મા મીઠું નાખી ને 4,5 સિટી વગાડવિ

  2. 2

    ગોઠલા ને દસતા થી ભાંગી લેવા અને ગોઠલી કાઢી નાખવી

  3. 3

    ખમણી થી ગોઠલી ને ખમણી લેવી અને 1 દીવસ તડકા મા સુકવી દેવી

  4. 4

    સુકાય જાય એટ્લે લોયા મા ધી મૂકવું અને પછી ગોઠલી નાખવીઅને સંચળ નાખવું અને જલજીરા પાઉડર નાખવો અને મિક્સ કરી લેવું અને 5,10 મિનીટ ગોઠલિ ને શેકવી

  5. 5

    ગોઠસલિ નો મુખવાસ તૈયાર સર્વિંગ પ્લેટ મા સર્વ કરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

Similar Recipes