પીઝા સોસ (pizza sos recipe in gujarati)#સ્પાઈસી

Dhara Patoliya @cook_23330745
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ લો તેમાં તેલ ગરમ કરવા મુકો તેલ આવી જાય એટલે તેમાં આખી લસણ ની કળી નાખો તેને બ્રાઉન કલરની થવા દેવી પછી તેમાં કાંદા નાખો ને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવા, ગુલાબી કલરના થઈ જાય પછી તેમાં ટામેટાં નાખો (બાફેલા ટામેટાં પણ લઇ શકો), ટામેટાં ચડી જાય એટલે તેમાં ઓરેગાનો, ચીનીફલેક્સ, મીઠુ ને લીમડાના પાન નાખી થોડીવાર ચડવા દો, પછી ગેસ બંધ કરી નીચે ઉતારી ઠંડુ થવા દેવું.
- 2
ઠંડુ થઈ જાય પછી એક મિક્સર બાઉલમાં પેસ્ટ નાખો, ઉપરથી ટમેટો સોસ નાખી ક્રશ કરી લો, સ્મૂથ પેસ્ટ થઈ જાય એટલે એક બાઉલમાં કાઢી લો, તો તૈયાર છે પીઝા સોસ...
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12895323









ટિપ્પણીઓ (2)