સેવટામેટા નું  શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)

Minaxi Rohit
Minaxi Rohit @Amirishika73
બોરસદ

સેવટામેટા નું  શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 4મોટા લાલ ટામેટા
  2. 1 ચમચીરાઈ
  3. 1 ચમચીજીરું
  4. 4 નંગલવિંગ
  5. 4 નંગમરી
  6. ટુકડોતજ નો
  7. 1 ડાળી મીઠા લીમડા ના પાન
  8. 1 ચમચીલાલ મરચૂં
  9. 1 ચમચીકાસમીરી લાલ મરચું
  10. 1/5 ચમચીહળદર
  11. 2 ચમચીધાણાજીરું પાઉડર
  12. 1 ચમચીગરમ મસાલો
  13. સ્વાદ મુજબમીઠુ
  14. 4 ચમચીતેલ
  15. 1 કપપાણી
  16. જરૂર મુજબસેવ
  17. 1 ચમચીલસણ બારીક સમારેલું
  18. 2લીલા મરચા સમારેલા
  19. 1 ચમચીબારીક સમારેલું આદુ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ટામેટા ને ધોઈ સમારી લેવા.

  2. 2

    બાકીના મસાલા તૈયાર કરી લો.

  3. 3

    કડાઈ માં તેલ ગરમ કરી આખા ગરમ મસાલા, રાઈ જીરું થી વઘાર કરો.

  4. 4

    રાઈ તતડે એટલે મીઠા લીમડા ના પાન નાખો. લસણ, મરચા ને આદુ સમારેલું નાખી ટામેટા ઉમેરી દો. મીઠું નાખી પકાવી લો.

  5. 5

    ટામેટા નરમ પડે પછી જ બાકીના મસાલા ઉમેરો. હળદર, મરચું, કસમીરી લાલ મરચું, ધાણાજીરું પાઉડર એડ કરી ઢાંકી લો.

  6. 6

    તેલ છોડી દે પછી પાણી જરૂર મુજબ નાખો. 5 મિનિટ થવા દહીં ગેસ બંધ કરી લો. ઉપર થી સેવ તેમજ કોથમીર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minaxi Rohit
Minaxi Rohit @Amirishika73
પર
બોરસદ

ટિપ્પણીઓ

Similar Recipes