સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)

સેવ ટામેટા નું શાક બધા ના ઘર માં બનતું j હોય છે. મેં આજે આ રેસિપી chef Viraj naik ની યૂટ્યુબ ચેનલ માંથી આ જોઈ ને એના પર થી પ્રેરિત થઈ ને આ બનાવેલી છે.
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
સેવ ટામેટા નું શાક બધા ના ઘર માં બનતું j હોય છે. મેં આજે આ રેસિપી chef Viraj naik ની યૂટ્યુબ ચેનલ માંથી આ જોઈ ને એના પર થી પ્રેરિત થઈ ને આ બનાવેલી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ ૨ મોટા ટામેટા લસણ ની કળી અને લાલ મરચું અને મીઠું ઉમેરી એની એમ xer માં એક પેસ્ટ બનાવી લો
- 2
ત્યાર બાદ એક કડાઈ માં ઘી અને તેલ બને ગરમ કરવા મૂકો. ત્યાર બાદ તેની અંદર રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે તેમાં જીરું ઉમેરી હિંગ નો વઘાર કરો.
- 3
ત્યાર બાદ તેની અંદર લીલું મરચું ઉમેરી ૧ થી ૨ મિનિટ માટે ચલાવો. ત્યાર બાદ તેની અંદર બનાવેલી ટામેટા ની પેસ્ટ નાખી ઉમેરો એને વ્યવસ્થિત ચલાવી લો. પેસ્ટ સરખી પાકી જાય એટલે તેની અંદર બધા સુકા મસાલા ઉમેરો.
- 4
ત્યાર બાદ બાકી બચેલા ટામેટા જે છે એના સરખા સમારી લો અને એ ટામેટા ને પેસ્ટ ના અંદર ઉમેરી સરખા હલાવી લો
- 5
હવે પાણી નાખ્યા વગર જ આ ટામેટા ને આમાં પકાવો. ૫ મિનિટ ધીમા તાપે થવા દેશો એટલે થઈ જશે. ત્યાર બાદ આમાં જરૂર મુજબ પાણી ઉમેરી હલાવી લો.
- 6
સર્વિંગ સમય એ જ સેવ ઉમેરો
- 7
હવે આની અંદર સેવ ઉમેરી વ્યવસ્થિત હલાવી લો. અને કોથમીર થી ગાર્નિશ કરો. તો તૈયાર છે સેવ ટામેટા નું શાક ધાબા સ્ટાઇલ થી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસેવ ટામેટા નું શાક બનાવ્યું છે મસ્ત Ketki Dave -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક kailashben Dhirajkumar Parmar -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#RC3રેનબોવ રેસીપી માં લાલ ટામેટાંનો ઉપયોગ કરીને સેવ ટામેટાનું શાક અને સાથે જુવાર રોટલી છાશ સર્વ કર્યા છે. Chhatbarshweta -
સેવ ટામેટા નું શાક (Sev tameta nu shak recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ1સેવ ટામેટા નું શાક ખૂબ જ જલ્દી બની જતું શાક છે.. જે રોટલી અથવા રોટલા સાથે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે😊 Hetal Gandhi -
સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
સૌ નું પ્રિય એવુ આ શાક શિયાળા માં મળતા એકદમ લાલ ચટક ટામેટા માં થી ખૂબ જ સરસ ખાટું મીઠું બને છે. Noopur Alok Vaishnav -
-
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
ઝટપટ બની જતું અને ખૂબ જ ટેસ્ટી કાઠિયાવાડીસેવ-ટામેટાનું શાક. Dr. Pushpa Dixit -
સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
સેવ ટામેટા નું શાક બનાવવામાં જેટલું સરળ છે તેટલું ટેસ્ટમાં સરસ લાગે છે Amita Soni -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
આ શાક સ્વાદ માં ખૂબ સરસ બને છે. Bhetariya Yasana -
સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati)
#AM3 કાઠિયાવાડનું ખૂબ જ ફેમસ એવું સેવ ટામેટા નું શાક Sonal Doshi -
સેવ ટામેટા નું શાક
#કાંદાલસણસેવ ટામેટા નું શાક એકદમ સ્વાદિષ્ટ હોય છે જે લાલ રસદાર ટામેટાં અને રેગ્યુલર મસાલા વાપરીને અને સેવ નાખીને બનાવાય છે. આ શાક બનાવવા માટે જાડી સેવ નો ઉપયોગ થાય છે. પારંપરિક રીતે આ શાક બનાવવા માટે કાંદા લસણ નો ઉપયોગ નથી થતો. Bijal Thaker -
સેવ ટામેટાં નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#RC3#week3દરેક ગુજરાતી ઘરો માં આ શાક બનતું જ હશે અને મારા ઘર માં તો બધા નું ફેવરીટ છે હું એક ડુંગળી ની ગ્રેવી વાળું પણ બનાવુ છું પણ આ ઝડપથી બની જાય અને સીમ્પલ ટેસ્ટ વાળું છે Dipal Parmar -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
Evergreen શાક કહી શકાય.... બધા સાથે ખાઈ શકાય છે..એકલું શાક ખાવાની પણ એટલી જ મજા આવે છે.. Sangita Vyas -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#RC3Week -3Red ColourPost - 1સેવ ટામેટા નું શાક Dil ❤ Tadap Tadap ke Kahe Raha hai kha Bhi LeTu SEV TAMATAR SABJI Se Aankh 👀 Na Chura....Tuje Kasam Hai Kha Bhi Le.... સેવ ટામેટા નું શાક સામે પડ્યું હોય તો ખાવા માં તો ટેસડો પડી જાય બાપ્પુડી Ketki Dave -
સેવ ટામેટા નું શાક (Sev Tomato shak Recipe in Gujarati)
#GA4#Week7કોઈ પણ કાઠિયાવાડી હોટેલ માં જાઓ કે કાઠિયાવાડી ઘર માં સેવ ટામેટા ના શાક વગર થાળી અધૂરી કેવાય મારા ઘર માં પણ કંઈ શાક ના હોય ત્યારે ફટાફટ આ સેવ ટામેટા નું શાક બનાવી દઉં છું Dipika Ketan Mistri -
-
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
ગુજરાત ના દરેક ઘર માં સેવ ટામેટાં નું શાક બનતું હોય છે. અને રેસ્ટોરન્ટમાં પણ ગુજરાતી થાળી માં આ શાક હોય છે. આ શાક ખાટું, મીઠું અને સ્વાદિષ્ટ બને છે. Rashmi Pomal -
ટામેટા મરચા નું શાક (Tameta Marcha Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnapશિયાળા માં દેશી ટામેટા મસ્ત આવતા હોય છે ,તેનું શાક પણ ઝડપ થી બની જાય છે ..તો જ્યારે પણ સમય ઓછો હોય અને ચટપટુ શાક ખાવાનું મન થાય ત્યારે આ શાક બનાવો. Keshma Raichura -
કાચા ટામેટા નું ભરેલું શાક
#RB4 ભરેલા ટામેટા નું શાક મારા ઘર માં બધા ને બહુ ભાવે છે . Rekha Ramchandani -
સેવ ટામેટ નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
#MDC#cookpadindia#cookpadgujaratiસેવ ટામેટા નુ શાક Ketki Dave -
રાજસ્થાની સેવ ટામેટા નું શાક (Rajasthani Sev Tomato Shak Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીજ્યારે કંઈ શાક ન હોય કે લેઈટ થઈ જાય અને ઝડપથી કંઈક સરસ ડિનર બનાવવું હોય ત્યારે આ best option છે. Dr. Pushpa Dixit -
ગલકા સેવ નું શાક
#RB11#week11#SRJ ગલકા નાં શાક ને વિવિધ રીતે બનાવી શકાય છે. મે અહીંયા સેવ, ટોમેટો, ઓનીયન ગ્રેવી સાથે બનાવ્યું છે. Nita Dave -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#RC3#Week3 Payal Sachanandani (payal's kitchen) -
રતલામી સેવ ટામેટાનું શાક (Ratlami Sev Tomato Shak Recipe In Gujarati)
કોઈ પણ પ્રકારની સેવ સાથે ટામેટાં મિક્સ કરી શાક બનાવીએ તો સરસ જ બને છે. આ વખતે મે રતલામી સેવ સાથે શાક બનાવ્યુ છે અને ખૂબજ સ્વાદિષ્ટ બન્યું છે. Vaishakhi Vyas -
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe in Gujarati)
સેવ ટામેટા નું શાક એટલે Jannat . ઝટપટ બની જતી ખુબજ ટેસ્ટી વાનગી. Payal Bhaliya -
દૂધ વાળુ સેવ ટામેટા નું શાક
#દૂધ#જૂનસ્ટારલગભગ સેવ ટામેટાં બધે બનતું જ હોય છે. અહીંયા રસો કરવા મે દૂધ નો ઉપયોગ કર્યો છે. દૂધ ફાટી ને જે સ્વાદ આપે છે તેના લીધે આ સબ્જી ખુબ જ ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
સેવ ટામેટા નું શાક, (sev Tomato shaak recipe in Gujarati)
સાંજ ના જમવા માટે ઝટપટ બની જાય છે સ્વાદિષ્ટ સેવ ટામેટા નું શાક,જયા જયા કાઠીયાવાડી ત્યા ત્યા સેવ ટામેટા નું શાક , પરાઠા, ખીચડી અને છાસ સાથે સલાડ જમવા મા ટેસડો પડી જાય હો બાકી Hemisha Nathvani Vithlani -
ટામેટા નું શાક (Tomato Shak Recipe In Gujarati)
#AM3જયારે આપણે વિચારી એ કે આજે કયું શાક બનાવી એ ત્યારે આ શાક બનાવવા નો વિચાર આવે . આ શાક જલ્દી બની જાય છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે . Rekha Ramchandani -
સેવ ટામેટા નુ શાક દૂધમાં (Sev Tameta Shak In Milk Recipe In Gujarati)
આ શાક દૂધમાં એકદમ નવીન રીતે બનાવવામાં આવે છે જે ખૂબ સ્વાદિષ્ટ બને છે..ભાખરી સાથે ખાવાની મજા જ કાંઈક અલગ છે.#HP Roshani Prajapati -
કાઠિયાવાડી સેવ ટામેટા નું શાક (Kathiyawadi Sev Tomato Shak Recipe In Gujarati)
મારા ઘર માં બધા ને બહુ ભાવે છે. કોઈ શાક ના હોય તો બહુ ઓછી સામગ્રી થી બની જાય છે. બધા ના ઘર માં લગભગ ડુંગળી અને ટામેટા હોય છે તો ફટાફટ બની જાય છે. પરાઠા, ભાખરી, રોટલી કે રોટલા સાથે ખાઈ શકાય છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ (2)