રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 વ્યક્તિ
  1. 1 કપબટેટા
  2. 1 કપદૂધી
  3. 1 કપફ્લાવર
  4. 1 કપકોબી
  5. 1 કપવટાણા
  6. 1 કપરીંગણાં
  7. 2 કપડુંગળી ટામેટા ની ગ્રેવી
  8. 1 સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  9. 1 ટી સ્પૂનલસણ ની પેસ્ટ
  10. 1 ટી સ્પૂનમરચું
  11. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  12. 1 ટી સ્પૂનએવરેસ્ટ પાવ ભાજી મસાલા
  13. 1/2 ટી સ્પૂનહળદર
  14. 1/2 ટી સ્પૂનધાણાજીરું
  15. 1 ટી સ્પૂનલીંબુ નો રસ
  16. 5ચમચા તેલ વઘાર માટે
  17. 1 ટી સ્પૂનમીઠું

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ભાજી બનાવા માટે સોંપ્રથમ બધા જ શાક ને બાફી લો. અને તેને ક્રશ કરી લો. વટાણા ને ક્રશ કરશો નઈ.

  2. 2

    વઘાર માટે તેલ મુકો. લસણ ની પેસ્ટ, આદુ મરચા ની પેસ્ટ, ડુંગળી ટામેટા ની ગ્રેવી ઉમેરો. બધા જ મસાલા ઉમેરો ખાંડ લીંબુ ઉમેરો અને ગ્રેવી ને ચડવા દો. બધું જ શાક ક્રશ કરેલું ઉમેરો. વટાણા ઉમેરો અને સરખું મિક્સ કરો. તૈયાર છે ભાજી.

  3. 3

    ભાજી ને ગરમા ગરમ પાવ સાથે પીરસો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
reena
reena @cook_22190361
પર

ટિપ્પણીઓ

Similar Recipes