રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કૂકરમાં બટાકાને છોલીને સમારીલો રીંગણ,કોબીજ ફ્લાવર અને વટાણા અને બે કપ પાણી અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી ઢાંકણ બંધ કરી દો. ત્યારબાદ મિડિયમ આંચ પર ચાર સીટી વાગે ત્યાં સુધી બાફી લો. ત્યારબાદ પાણી એક બાઉલમાં અલગ લઈ લો. ત્યારબાદ બધાં વેજિટેબલ્સને મેશ કરી લો.
- 2
કડાઈ માં તેલ મૂકી જીરું ને હિંગ નાખો..આદું લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળી લો.. ત્યારબાદ ટામેટા ની પેસ્ટ સાંતળી લો..પેસ્ટ સંતળાય જાય એટલે તેમાં જીની સમારેલી ડુંગળી એડ કરો.3-4 મિનિટ માટે થવા દો.મીઠું,લાલ મરચું પાવડર અને પાવભાજી મસાલો નાખી મેશ કરેલા શાકભાજી ઉમેરી 4-5 મિનિટ કૂક થવા દો..1 ચમચી લીંબુ નો રસ અને લીલા ધાણા ઉમેરી લો..તો તૈયાર છે પાવ ભાજી..લાદી પાવ અને ડુંગળી ટામેટા સાથે ગરમા ગરમ સર્વે કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાવભાજી બૃશેટા (Pavbhaji Brusheta recipe in Gujarati) (Jain)
#MHR#fusionrecipe#pavbhaji#Brusheta#party_time#statr#leftover#cookpadIndia#cookpadgujrati પાવભાજી મહારાષ્ટ્રના મુખ્ય શહેર મુંબઈ નો પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે નાના-મોટા સૌને પસંદ પડે છે તેને અહીં એક સ્ટાર્ટર ના રૂપે રજુ કરેલ છે. આ રીતે તમે બાળકોને પણ પાર્ટીમાં આપી શકો છો. બાજી માં બહુ બધા શાક આવતા હોવાથી બાળકો અને આ રીતે આપવામાં આવે તોબાળકો હશે હોંશે હોંશે ખાઈ લે છે. Shweta Shah -
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
#GA4#week11#લીલીડુંગળીઆપડે સાદા પાવ ભાજી તો ખાઈ એ જ છીએ .પણ આ મા મે લીલી ડુંગળી નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. Jagruti Chauhan -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cauliflowerશિયાળા માં બધા શાકભાજી ખૂબ સરસ આવતા હોય છે ,ખાસ કરી ને વટાણા ને ફ્લાવર ઠંડી ની ઋતુ માં જ સારા આવે ,મે લગભગ બધા શાક નો ઉપયોગ કરી ને પાવભાજી બનાવી છે . Keshma Raichura -
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#ATW1#TheChefStory#streetfoodrecipesપાવ ભાજી કે ભાજી પાવ એ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે. હવે તે ગુજરાત સિવાય બીજા ઘણા રાજ્યોનું સ્ટ્રીટ ફુડ તરીકે જાણીતી અને માનીતી રેસીપી છે.પાવ ભાજી માં મિશ્ર શાકને પાવ સાથે ખાવા અપાય છે. પાવ ભાજીમાં બનતી ભાજી તેના વિશિષ્ટ સ્વાદને કારણે ભારતીય લોકોમાં ખાસ કરીને શહેરી સંસ્કૃતિઓમાં ઘણી પ્રિય છે. અન્ય ચાટ વાનગીથી વિપરીત આ વાનગી ગરમાગરમ પીરસાય છે. આ વાનગી એક ઝડપથી બનતી હોવાથી તેને લોકો પસંદ કરે છે. Dr. Pushpa Dixit -
ખડા પાઉં ભાજી(Khada Bhaji Recipe in Gujarati)
#SSRપાવ ભાજી મહારાષ્ટ્ર ની રેસીપી છે અને મુંબઈ નું સ્ટ્રીટ ફુડ છે. હવે તો પાવ ભાજી કે ભાજી પાવ બધા ની ફેવરિટ થઈ ગઈ છે.પાવ ભાજી અને ખડા પાઉં ભાજી નો basic difference એ છે કે ખડા પાઉં ભાજી નો શબ્દ ખડા - નો અર્થ આખું એવું થાય છે. એટલે ખડા પાઉં ભાજી માં શાક મોટા ટુકડા માં નાંખી મેશ કરાય છે પરંતુ સાવ મેશ કરી રગડો બનાવવાનો નથી. ટેસ્ટ સરખો જ હોય છે.. તો ચાલો બનાવીએ ખડા પાઉં ભાજી. Dr. Pushpa Dixit -
-
-
કુકર પાવભાજી (Cooker Pavbhaji Recipe In Gujarati)
#MBR1#instant#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #Week26#પાવભાજી અમારા ઘરમાં બધાની ફેવરિટ છે અને ઘરે બનાવેલી હોય એટલે બધાને હેલ્થ માટે પણ નુકસાન કરતી નથી આપણે સારું તેલ અને સારા શાકભાજી વાપર્યો એટલે હેલ્થ માટે સારું Kalpana Mavani -
-
-
-
-
-
-
પાવભાજી (pavbhaji in gujarati)
#માઇઇબુકપોસ્ટ6#સ્પાઈસીઅહીં મેં ખાલી બટાકા ના માવા માંથી ભાજી બનાવી છે. Kinjalkeyurshah -
-
-
-
-
-
-
-
ખીચડી પાવભાજી (Khichadi Pavbhaji Recipe In Gujarati)
હાય ફ્રેન્ડ્સ આજે હું નવી વેરાઈટી લઈને આવીશું ખીચડી પાવ ભાજી ખાવાથી એકદમ સ્વાદિષ્ટ મજેદાર લાગે છે. અને હા દોસ્તો આ ખીચડી પાવભાજી એમનેમ પણ ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને પાઉં સાથે પણ ખાઈ શકાય છે એકવાર તમે પણ બનાવજો જરૂર થી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને કેવી લાગી. Varsha Monani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11093314
ટિપ્પણીઓ