બ્રેડ વડા(bread vada in Gujarati)

Ekta Chauhan
Ekta Chauhan @Ekta25
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બ્રેડ
  2. ૭ નંગબાફેલા બટેટા
  3. લીલા વટાણા
  4. ૨ નંગડુંગળી
  5. ૨ ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  6. ૨ ચમચીમરચું પાઉડર
  7. ૧ ચમચીધાણાજીરું
  8. ૨ ચમચીખાંડ
  9. ૧ ચમચીગરમ મસાલો
  10. મીઠું
  11. લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બેટેટા અને વટાણા ને કૂકરમાં 5 સીટી વગાડો.પછી 1 પેન તેલ લો. તેમાં હિગ નાખો. ડુંગળી અને ઉપરોક્ત મસાલા નાખી દો.

  2. 2

    ત્યારબાદ બ્રેડની ચારેય સાઈડને કટ કરી લેવી અને એક વાસણમાં પાણી લઈ તેમાં મીઠું નાખીને બ્રેડને બંને બાજુ પલાળી પછી બ્રેડને હાથેથી પ્રેશ કરી વધારાનું પાણી નીતારી લેવું.

  3. 3

    પછી બ્રેડમાં વચ્ચે સ્ટફિંગ ભરી વડાને તૈયાર કરો અને તેને બ્રાઉન રંગ ના થાય ત્યાં સુધી તળી લેવા.તો તૈયાર છે બ્રેડ વડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ekta Chauhan
Ekta Chauhan @Ekta25
પર

Similar Recipes