રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 25/30લસણની કળી
  2. 5/6લાલ મરચા
  3. 1મોટી ચમચી મીઠુ
  4. 1મોટી ચમચી જીરૃ
  5. 3મોટી ચમચી લાલ મરચુ પાઉડર
  6. 1મોટી ચમચી ગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નાના જારમા લસણ મીઠુ મરચુ આખા લાલ મરચા નાખીને મિક્સચર ચાલુ કરો

  2. 2

    ગોળ નાખીને મિક્સચર ચાલુ કરો

  3. 3

    ચટણી ને બાઉલમાટે કાઢીને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
પર

ટિપ્પણીઓ

Similar Recipes