લસણ ની ચટણી

dharma Kanani
dharma Kanani @cook_19737958
જામ ખંભાળિયા

#માસ્ટરક્લાસ

લસણ ની ચટણી

#માસ્ટરક્લાસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧૦ વ્યક્તિ
  1. ૨૦ નંગ લસણ ની કળી ફોતરા કાઢેલી
  2. ૧ ટે. સ્પૂન ખાંડ
  3. ૧ ટે. સ્પૂન લીંબુ રસ
  4. ૧/૨ ટે. સ્પૂન ધાણા જીરું
  5. ૧ ટે. સ્પૂન હિંગ
  6. ૧ ટે. સ્પૂન લાલ મરચું પાઉડર
  7. ૧/૨ ટે. સ્પૂન કાશ્મીરી મરચુ પાઉડર
  8. ૧ ટે. સ્પૂન તેલ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    લસણ ની કળી ઓ ને બરાબર ધોઈ ને મિક્સર માં પીસી લો.

  2. 2

    ત્યાર બાદ તેમાં બધા જ મસાલા ઉમેરી ફરી એકવાર પીસી લો.

  3. 3

    બધુ જ બરાબર એક રસ થઈ ગયુ છે એમ ચેક કરી લેવું. પછી એક બાઉલ મ કાઢી લો. તૈયાર છે ચટ પટ્ટી ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
dharma Kanani
dharma Kanani @cook_19737958
પર
જામ ખંભાળિયા
I love cooking😊
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes