પાકાં ગુંદાની સબ્જી

Priti Barai
Priti Barai @cook_22100576

પાકાં ગુંદાની સબ્જી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પાકા ગુંદા
  2. ૧ વાડકીચણાનો લોટ
  3. નમક સ્વાદ મુજબ
  4. ૧ મોટી ચમચીધાણાજીરું
  5. ૧ ચમચીમરચાં પાઉડર
  6. 1/2ચમચી હળદર
  7. ખાંડ જરૂર મુજબ
  8. 1/2ચમચી લીબું નો રસ
  9. ૨ ચમચીતેલ
  10. ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગુંદાના ઠળિયા કાઢી નાખવા એક કડાઈમાં લોટ શેકી તેમાં બધાં મસાલા ઉમેરવા, જો ખાંડ નાખો તો લીબું નો રસ નાખવો ૧ ચમચી તેલ પણ ઉમેરવું બધુ સરખુ ભેળવી લીધા બાદ મસાલો ગુંદામાં ભરી વરાળમાં બાફવા મુકવા

  2. 2

    વધેલો મસાલો રાખવો, કડાઈ માં તેલ ગરમ થાય એટલે હીંગ નાખી ગુંદા નાખવા, વધેલો મસાલો ઉમેરો અને તવીથા થી હલાવવું એટલે ગુંદા ભાંગી ન જાય

  3. 3

    તેયાર છે પાકા ગુંદાની સબ્જી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Barai
Priti Barai @cook_22100576
પર

ટિપ્પણીઓ

Similar Recipes