લસણ ની સૂકી ચટણી

Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2ચમચી-તેલ
  2. 1/4કપ-લસણ ની કળી(આશરે 15 થી 17)
  3. 2ચમચી-સીંગદાણા
  4. 2ચમચી-સફેદ તલ
  5. 1ચમચી-આખા ધાણા
  6. 1ચમચી-જીરું
  7. 1/4ચમચી-મેથી દાણા
  8. 2ચમચી-સુકા ટોપરા ની છીણ
  9. સ્વાદ અનુસાર મીઠું
  10. 1/4ચમચી-હળદર
  11. 2ચમચી-લાલ મરચુ
  12. ચપટીહિંગ
  13. 1ચમચી-આમચૂર પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કડાઈ માં તેલ ગરમ લઈ તેલ ગરમ થાય પછી તેમાં લસણ ઉમેરી 2 થી 3 મિનિટ સાંતળી લો.હવે તેમાં સીંગદાણા ઉમેરી 2 મિનિટ સાંતળી લો.પછી તેમાં જીરું,ધાણા, તલ, મેથી દાણા ઉમેરી મિક્સ કરી વધુ 2 મિનિટ સાંતળી લો.

  2. 2

    હવે આ મિશ્રણ ઠંડુ થાય એટલે એક મિક્સર જાર માં લઇ લો.અને તેમાં મીઠું,મરચું,હિંગ,હળદર,આમચૂર પાવડર,ટોપરા ની છીણ ઉમેરી પીસી લો.

  3. 3

    તો તૈયાર છે લસણ ની સૂકી ચટણી જેને બટાકા વડા,વડા પાઉં કે પછી બ્રેડ પર પણ લગાવી ને સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356
પર

ટિપ્પણીઓ

Similar Recipes