#વીકમીલ૧#સ્પાઈસી/તીખી વાનગી#માઇઇબુકપોસ્ટ 9
લસણ અને ટોપરાની ચટણી બનાવવા માટે નીચે આપેલી બધી સામગ્રી મિક્સર ઝાર માં નાખી ક્રશ કરો આ ચટણી નો ટેસ્ટ સ્પેશ્યલ વડાપાઉં નીકોરી ચટણી જેવો આવે છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ