મસાલા દૂધ (masala dudh ni gujarati recipe)

paresh p @cook_22226971
#goldenapron3 #week 22 ઘટક (almonds)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઍક તપેલી લો તેને ગેસ પર મુકી તેમાં દૂધ લો
- 2
તેમાં ખાંડ નાખો ત્યાર બાદ થોડુ ઉકાળો પછી તેમાં ઇલાયચી નાખી હલાવો ત્યાર બાદ તેમાં સમારેલા કાજુ બદામ નાખો
- 3
તેને ઉકળવા દો પછી તેમાં થોડુ કેસર નાખી ઉકાળો લો તૈયાર છે મસાલા વાળું દૂધ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બદામ દૂધ(badam dudh in gujarati)
#goldenapron3Week 22અહીં મેં બદામનો ઉપયોગ કરીને બદામ વાળું દૂધ બનાવ્યું છે. khushi -
કેસર બદામ દૂધ (Kesar Badam Dudh Recipe In Gujarati)
#goldenapron3 # વીક 22 # આલમંડ # વીકમીલ૨ Pragna Shoumil Shah -
-
-
-
-
-
-
-
દૂધ પૌવા (Dudh Pauva Recipe In Gujarati)
#શરદપૂનમ#cookoadindia#cookpadguharatiશરદ પૂનમ માં દૂધ પૌવા બનાવી ચંદ્ર ના પ્રકાશ માં રાખીને પછી દુધપૌવા ખાવાનો રિવાજ છે.જે આરોગ્ય ની દ્રષ્ટિ એ ખુબ લાભકારક છે. सोनल जयेश सुथार -
દૂધ પૌંવા (Dudh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCook ટ્રેન્ડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબરશરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌંવા. ઘણું કરીને બધા ઠંડા દૂધ માં સાકર અને પૌંવા મિક્સ કરી ને દૂધ પૌંવા બનાવતા હોય છે. આજે મેં થોડા અલગ રીતે ક્રીમી ઘટ્ટ દૂધ પૌંવા બનાવ્યા છે. આ રીતે બનાવવાથી દૂધ પૌંવા એટલા સ્વાદિષ્ટ બને છે કે વારંવાર બનાવવાનું મન થાય. Dipika Bhalla -
મસાલા દૂધ (Masala Dudh Recipe in Gujarati)
#MBR1#Week1#Cookpadindia#Cookpadgujarati આજે મેં શિયાળામાં ઉપયોગી મસાલા દૂધ બનાવ્યું છે. આ મસાલા દૂધ તમે ઠંડુ કે ગરમ નાના મોટા પ્રસંગે પણ સર્વ કરી શકો છો. આ મસાલા દૂધ નો મસાલો બનાવી તમે સ્ટોર કરી શકો. તે માટે મારી મિલ્ક મસાલા પાઉડર રેસીપી જુઓ. Bhavna Desai -
-
-
દૂધ પૌંઆ (Dudh Paua Recipe In Gujarati)
શરદપૂનમ ના પાૈવા ખાવા જોઇએ શરદી મટી જાય છે એવું કહેવાય છે વડીલો એવું માને છે. શરદપૂનમ નો ચંદ્ર સોળ કલાએ ખીલે છે Kapila Prajapati -
-
-
-
-
-
મસાલા દૂધ (Masala Doodh Recipe In Gujarati)
#RC2#whiteઆ મસાલા દૂધ પુષ્ટિમાર્ગ ની સેવામાં વૈષ્ણવો રોજ ભગવાન કૃષ્ણને ભોગ ધરાવવામાં આવે છે. Amee Shaherawala -
મસાલા દૂધ(Masala Milk Recipe in Gujarati)
#MW1શિયાળો આવે એટલે તાકાત ની વધારે જરૂર પડે, અને આ બદામ પિસ્તા થી બનેલું દૂધ ખૂબ જ લાભદાયી છે. તે આપડા ને તાકાત તો પૂરી પાડે જ છે પણ સાથે સાથે આપડી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. રાતે સૂવાના ટાઈમ એ પણ એમ થાઈ કે કઈ ખાઈએ, તો આ મેવા થી બનેલું દૂધ બેસ્ટ ઓપ્શન છે. Nilam patel -
-
દૂધ કેળા (Dudh Kela Recipe In Gujarati)
આ એક ફરાળી વાનગી છે, જે ખાવા થી પેટ ભરેલું રહે અને આખો દિવસ બીજું કશું ખાવા ની જરૂર ન પડે.#RC2#wk2(વ્રત સ્પેશ્યલ) (સોલ્ટ ફી) (નો કૂક રેસીપી) Bina Samir Telivala -
દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)
શરદપૂનમની દિવસે દૂધ પૌવા બનાવવાનો પરંપરાગત રિવાજ છે. અને એમાં પણ ચાંદની રોશનીમાં મુકેલા દૂધ પૌઆ આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ લાભદાયક છે. Hemaxi Patel -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12933399
ટિપ્પણીઓ