રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ઘી અને તેલ વઘાર માટે મૂકો ત્યારબાદ તેમાં મરી જીરું તમાલપત્ર ઇલાયચી લવીંગ નાખી અને ટમાટર અને દુધી ને ઝીણા કટકા કરી અને સાંતળો
- 2
ત્યારબાદ તેમાં કાજુ નાખી અને થોડું ચડવા દો અને આ બધી વસ્તુ થોડી ઠંડી થાય પછી મિક્સરમાં એકરસ કરો
- 3
ત્યારબાદ બીજી કડાઈમાં જીરુ તમાલપત્ર નાંખી અને તેને વધારો અને પાંચથી દસ મિનિટ ચડવા દો ત્યારબાદ પનીરના ટુકડા નાખો અને એની સાથે કાપેલા કેપ્સિકમ ઉમેરો ત્યારબાદ તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો પંજાબી નો મસાલો હિંગ બધી જ વસ્તુઓ એડ કરો અને છીણેલું પનીર પણ શાક ની અંદર ઉમેરો ત્યારબાદ એના પર કસ્તુરી મેથી ભભરાવો
- 4
ત્યારબાદ કોથમીર નાખીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુવાર બટેટા નું શાક (guvar bateta nu shak recipe in Gujarati)
#વીકમીલ૧#સ્પાઈસી#માઇઇબુક Post4 Kiran Solanki -
ગુલકંદ શીખંડ (Gulkand Shrikhand Recipe In gujarati)
#goldenapron3#week 17 #rose#સમર ગરમીના સમયમાં શીખંડ ખાવાનુ બહુ જ મન થાય છે. અત્યારે lockdown ના પિરિયડમાં જ્યારે ફ્રુટ મળવા અઘરા છે ત્યારે તમે બાળકોને ગુલકંદ નાખી શીખંડ ખવડાવી શકો છો તેનો સ્વાદ ખરેખર અનેરો જ આવે છે. ઉનાળામાં ઠંડક આપનારો છે. Krishna Rajani -
-
-
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
નાના-મોટા સૌને ભાવતી આ વાનગી છે તેમાં બહુ બધા fruits આવતા હોવાથી હેલ્ધી પણ છે બનાવવામાં પણ સરળ છે Shethjayshree Mahendra -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પંજાબી પનીર મસાલા(punjabi paneer masala recipe in gujarati (
#ઈસ્ટકોની કોની ફેવરીટ છે પંજાબી પનીર મસાલા સાકઅને પંજાબી ડીશ Daksha Vaghela -
કાજુ પનીર સબ્જી(Kaju paneer Sabji Recipe in Gujarati)
#MW2 આ સબ્જી બધી સિઝનમાં બનાવી શકીએ તેવી છે. Pinky bhuptani -
ચીઝ-પનીર સમોસા (Cheese - Paneer Samosa recipe in Gujarati)(
#GA4#WEEK17#CHEESE#COOKPADGUJRATI#COOKPADINDIA ચીઝમાં કેલ્શિયમ અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે અને કોઈ પણ વાનગીમાં તે ઉમેરવાથી વાનગીનો સ્વાદ બહુ સરસ થઈ જાય છે. બાળકોને ચીઝ સાથેની કોઈપણ વાનગી હોય તે ખાવા માટે તરત તૈયાર થઈ જાય છે અહીં મેં ચીઝ અને પનીર ના સૌને પસંદ પડે તેવા સમોસા તૈયાર કર્યા છે. મારા ઘરમાં આ સમોસા બધાને ખૂબ જ પસંદ છે, ખાસ કરીને મારા બાળકોને તો ખૂબ જ પ્રિય છે Shweta Shah -
પનીર કોલહાપુરી સબ્જી(paneer kolhapuri sabji in Gujarati)
#વિકમિલ૧#સ્પાઇસી/તીખીઆ મહારાષ્ટ્રીયન સ્પાઈસી ડીસ છે જે પનીર અને સૂકા કોલાપુર મસાલાથી બને છે આ મસાલો સુકા લાલ મરચા અને સૂકા નાળિયેર માંથી બને છે. Zalak Desai -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
પાલક પનીર સબ્જી શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે. પાલક કોઈને સાદી ન ભાવે તો પનીર વાળી તો જરૂર ભાવે.#GA4#week6 Alka Bhuptani -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12933754
ટિપ્પણીઓ