દૂધ નો મસાલો(dudh masala recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઇલાયચી માંથી દાણાં કાઢી લો જાયફળ ના ટુકડા કરી લો
- 2
બદામ, પિસ્તા, કાજુ, ઇલાયચી, જાયફળ, કેસર બધી વસ્તુઓ ને મિક્ષ્ચજાર માં થોડું થોડું ફેરવી પિસી લો
- 3
બધું બરાબર પિસાઈ જાય એટલે તેને ચાળી લઈ હવે તેમાં મિલ્ક પાઉડર નાખી બરાબર મિક્સ કરી તેને બોટલ માં ભરી લો.દુધ સિવાય બધી મિઠાઈ માં ઉપયોગી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
શાહી ડ્રાયફ્રૂટ્સ દૂધ નો મસાલો (Shahi Dryfruits Milk Masala Recipe In Gujarati)
#FFC4#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
સેવ નો દૂધ પાક(sev no dudhpaak in Gujarati)
#વિકમિલ૨ #સ્વીટ #માઇઇબુક #પોસ્ટ ૯ Bansi Chotaliya Chavda -
દૂધ પૌંવા (Dudh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCook ટ્રેન્ડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબરશરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌંવા. ઘણું કરીને બધા ઠંડા દૂધ માં સાકર અને પૌંવા મિક્સ કરી ને દૂધ પૌંવા બનાવતા હોય છે. આજે મેં થોડા અલગ રીતે ક્રીમી ઘટ્ટ દૂધ પૌંવા બનાવ્યા છે. આ રીતે બનાવવાથી દૂધ પૌંવા એટલા સ્વાદિષ્ટ બને છે કે વારંવાર બનાવવાનું મન થાય. Dipika Bhalla -
મસાલા દૂધ (Masala Dudh Recipe in Gujarati)
#MBR1#Week1#Cookpadindia#Cookpadgujarati આજે મેં શિયાળામાં ઉપયોગી મસાલા દૂધ બનાવ્યું છે. આ મસાલા દૂધ તમે ઠંડુ કે ગરમ નાના મોટા પ્રસંગે પણ સર્વ કરી શકો છો. આ મસાલા દૂધ નો મસાલો બનાવી તમે સ્ટોર કરી શકો. તે માટે મારી મિલ્ક મસાલા પાઉડર રેસીપી જુઓ. Bhavna Desai -
-
દૂધ નો મસાલો/ મસાલા દૂધ (Masala Milk With Masala Recipe In Gujarati)
#શિયાળાઆ ઠંડી માં વિવિઘ મસાલા અને સૂકા મેવા માં થી બનતા મસાલા વડે બનતું ગરમ દૂધ પીવાથી શરીરમાં ગરમી અને એનર્જી નો અનુભવ થાય છે. કફ તથા શરદી માં પણ ફાયદો થાય છે. Kunti Naik -
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia Vaishali Vora -
-
-
-
-
-
-
-
-
-
શાહી મિલ્ક મસાલા પાઉડર (Shahi Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4#week4#cookpadindia#cookpadgujarati Ranjan Kacha -
-
-
-
મસાલા દૂધ (Masala Doodh Recipe In Gujarati)
#RC2#whiteઆ મસાલા દૂધ પુષ્ટિમાર્ગ ની સેવામાં વૈષ્ણવો રોજ ભગવાન કૃષ્ણને ભોગ ધરાવવામાં આવે છે. Amee Shaherawala -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12912510
ટિપ્પણીઓ