સ્પાઈસી મીની ઓપન ઢોસા(spicy mini dosa in Gujarati)

Khyati Joshi Trivedi @cook_21435575
સ્પાઈસી મીની ઓપન ઢોસા(spicy mini dosa in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખીરું તૈયાર કરી.... પછી બીજી એક નાની તપેલીમાં થોડું ખીરુ તેલ અને પાણી ઉમેરી નાની તપેલી નોખી મિક્સ કરી લો... પછી તવો ગરમ કરી લંબગોળાકાર આકારના પીઝા તૈયાર કરો...
- 2
પછી તેના પર લસણ અને ટામેટા ની ચટણી લગાવો..., પછી તેના પર ચીઝ ભભરાવો..
- 3
પછી સર્વિંગ પ્લેટમાં લઈને તેને સર્વ કરો,,, પીઝા ને તમે બાળકોને lunch box માં પણ આપી શકો છો... સવારે અથવા સાંજે ચા સાથે પણ ખાઈ શકાય છે.... અને ખૂબ મજા આવે છે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ત્રિરંગા ઢોસા જૈન (Tricolor Dosa Jain Recipe In Gujarati)
#RDS#ત્રિરંગા#republicday#independentday#dosa#COOKPADGUJRATI#COOKPADINDIA Shweta Shah -
-
-
મસાલા ઢોસા (Masala dosa recipe in Gujarati)
#goldenapron3#week21#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ-4 Helly Unadkat -
મલ્ટી ગ્રેઇન જીની ઢોસા(Multi grain jini dosa recipe in Gujarati)
#GA4#week3#dosa મારી બંને દીકરીઓ ને ઢોસા અતિપ્રિય અને માં તરીકે તેના સ્વાદ સાથે સ્વાસ્થયે ની ધ્યાન રાખવી પણ મારી જ જવાબદારી તો મેં. ટ્રાય કર્યા બધી જ દાળ મિક્સ કરી ને મલ્ટીગ્રેઇન ઢોસા. Lekha Vayeda -
ઓપન સ્ટફડ ઈડલી
#વિકમીલ૧#તીખી હેલો ફ્રેન્ડ્સ, આપને સૌને ખબર છે કે ઘણા લોકો સ્ટફડ ઇડલી બનાવતા હોય છે. પણ મેં આજે કંઈક અલગ ટ્રાય કરી. મેં ઓપન સ્ટફડ ઈડલી બનાવી અને ખુબ સરસ બની... તો ચાલો મને પણ જણાવી દઉં તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
-
મીની ઉતપમ (Mini Uttapam Recipe in Gujarati)
કુકપેડ તરફથી ખૂબ જ useful એવી મીની ઉતપમ લોઢી ગિફ્ટ માં મળી છે. તો એનો ઉપયોગ કરીને મેં આજે મીની ઉત્તપમ પ્લેટર બનાવ્યું છે.#GA4#Week1#Uttapam Ruta Majithiya -
-
-
-
-
-
-
ઘઉંના લોટના ઇન્સ્ટન્ટ ઢોસા (wheat flour instant dosa in Gujarati)
#પોસ્ટ૧૩#માઇઇબુક#વિકમીલ૧#સ્પાઈસી Khushboo Vora -
-
-
જૈન જીની રોલ ઢોસા (Jain Jini Roll Dosa Recipe In Gujarati)
#GA4#Week3#Septemberઆપણે ઢોસા તો અવારનવાર બનવતા જ હોય પણ આ કંઈક નવીન પ્રકાર ના જૈન ઢોસા છે.આપણે હોટેલ જેવા ઢોસા પણ ઘરે બનાવી જ શકીએ છીએ. એ પણ ડુંગળી, બટાકા, એન્ડ લસણ વગર.... pure jain...બહાર to બધું ready મળે જ છે પણ મહેનત થી બનવેલું વધુ testy લાગે છે.તો ચાલો બનાવીએ yummy જીની રોલ ઢોસા...... Ruchi Kothari -
ચીઝ ઢોસા(Cheese Dosa Recipe in Gujarati)
#GA4#Weak17#Cheeseપનીર ભુરજીની સબ્જી બધાએ ખાધી જ જશે અને ઢોસા પણ અલગ અલગ ટેસ્ટના ખાધા જ હશે. તો તેમાંથી આજે ઇનોવેશન કરીને મેં ભુરજી ચીઝ ઢોસા બનાવ્યા છે. જે એકદમ ઈઝી અને સ્પાઈસી બન્યા છે. તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa recipe in Gujarati)
#TT3#cookpadgujarati ઢોસા આપણને લગભગ બધા જ લોકોને પસંદ હોય છે. નાના બાળકોથી માંડીને મોટા વડીલો સુધી આ વાનગી લગભગ બધા જ લોકો એન્જોય કરતા હોય છે. ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુર સાદા ઢોસા, મૈસુર મસાલા ઢોસા વગેરે અનેક વેરાયટીમાં ઢોસા બનાવી શકાય છે. ઢોસા એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવતા બેટર માંથી આ વાનગી બનાવવામાં આવે છે. લસણ અને લાલ મરચા માંથી બનાવેલી તીખી ચટણી અને તેની સાથે બટેટા માંથી બનાવેલા મસાલા સાથે આ મૈસુર મસાલા ઢોસાને સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
મખાના ની સ્પાઈસી ભેળ(makhna ni spicy bhel in Gujarati)
#પોસ્ટ૯#વિકમીલ૧#સ્પાઈસી#માઇઇબુક#ફાધર#father Khushboo Vora -
-
સેઝવાન ચીઝ મસાલા ઢોસા (Schezwan Cheese Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3#COOKPADINDIA Rajvi Modi -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3અમારા ઘરમાં ઢોસા બધાને બહુ જ ફેવરેટ છે❣️😋 Falguni Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12933865
ટિપ્પણીઓ (6)