ચીઝ ઢોસા(Cheese Dosa Recipe in Gujarati)

Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464

#GA4
#Weak17
#Cheese
પનીર ભુરજીની સબ્જી બધાએ ખાધી જ જશે અને ઢોસા પણ અલગ અલગ ટેસ્ટના ખાધા જ હશે. તો તેમાંથી આજે ઇનોવેશન કરીને મેં ભુરજી ચીઝ ઢોસા બનાવ્યા છે. જે એકદમ ઈઝી અને સ્પાઈસી બન્યા છે. તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૬ વ્યક્તિને
  1. મોટો બાઉલ ઢોસા નુ ખીરુ
  2. ૧૦૦ ગ્રામ ચીઝ
  3. ૫૦ ગ્રામ પનીર
  4. ૨ નંગઝીણા સમારેલા ટામેટા
  5. ૨ નંગઝીણી સમારેલી ડુંગળી
  6. ૧ નંગઝીણું સમારેલું કેપ્સીકમ
  7. ૧/૨ નંગખમણેલું બીટ
  8. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  9. ૧ ચમચીધાણાજીરૂ
  10. ૧/૨ ચમચીહળદર
  11. ૧/૨ ચમચીગરમ મસાલો
  12. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  13. ૩ ચમચીતેલ
  14. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    એક કડાઈમાં તેલ મૂકી. તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ અને ડુંગળી નાંખી સાંતળો. પછી તેમાં ટામેટું અને કેપ્સીકમ નાખો. હવે તેમાં લાલ મરચું, ધાણાજીરુ, હળદર, ગરમ મસાલો અને મીઠું નાખી ચડવા દો. ચડી જાય એટલે તેમાં ખમણેલું પનીર નાખી મિક્સ કરી લો.

  2. 2

    તૈયાર છે પનીર ભુરજી

  3. 3

    હવે ઢોસાની તવી પર ઢોસા નુ ખીરુ પાથરી દો. પછી તેની ઉપર તૈયાર કરેલી ભુરજી પાથરી દો તેની ઉપર ખમણેલું બીટ અને ચીઝ નાખો. તૈયાર છે. ભુરજી ચીઝ ઢોસા. ઢોસાને ટોપરાની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464
પર

Similar Recipes