પાલક પનીર ઢોસા (Palak Paneer Dosa Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

45 minutes
4 persons
  1. ઢોસા નુ ખીરુ
  2. 3 કપચોખા
  3. 1 કપઅડદ ની દાળ
  4. 1 ચમચીમેથી દાણા
  5. ઢોસા ના સટફીંગ માટે
  6. 1ઝૂડી પાલક
  7. 400ગ્રામ પનીર
  8. 5-7કયુબ ચીઝ
  9. 100ગ્રામ બટર
  10. મીઠું
  11. લાલ મરચું પાઉડર
  12. ચાટ મસાલો
  13. ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

45 minutes
  1. 1

    ચોખા અને અડદ ની દાળ ને ધોઈ તેમાં મેથી દાણા નાખી 7 થી 8 કલાક પલાડી દેવું. 7થી 8 કલાક પછી સાફ પાણી થી ધોઈ અલગ અલગ મિકસર જાર માં વાટી લઇ 7 થી 8 કલાક માટે ગરમ જગ્યા એ આથા માટે મૂકી દેવું.

  2. 2

    7 થી 8 કલાક પછી ઢોસા ના બેટર માં મીઠું નાખી બરોબર મિક્સ કરી લો.

  3. 3

    ઢોસા નો તવો ગરમ થાય એટલે ભીના કપડાં થી સાફ કરી તવા પર બેટર પાથરી બટર લગાવી પાલક પાથરવી. ગેસ ની આંચ ધીમી રાખવી.

  4. 4

    તેનાં ઉપર ચપટી મીઠું, લાલ મરચું, ગરમ મસાલો,ચાટ મસાલો, પનીર અને ચીઝ નાખીને કિસપી થાય ત્યા સુધી થવા દેવો.

  5. 5

    પાલક પનીર ઢોસા ને મેં પીરસ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

ટિપ્પણીઓ (12)

Similar Recipes