કમરખ નું અથાણું (Star Fruit Pickle Recipe in Gujarati)

#વિકમીલ૧
#સ્પાઈસી
#માઇઇબુક
#પોસ્ટ૯
સ્પાઈસી વાનગી ની વાત હોય અને તીખું ચટપટું અથાણા ની વાનગી ન હોય એવું બને?
એટલે મે કમરખ નું અથાણું બનાવ્યુ છે.
કમરખ નો વપરાશ ઘણી બધી દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે, કારણ કે તેમાં ઘણા સ્વાસ્થ્ય વર્ધક ગુણો સમાયેલા છે. કમરખ માં ડાયટરી ફાઈબર, પ્રોટીન, વિટામિન સી, વિટામિન ઈ, વિટામિન બી-6 અને આયરન ના વધારે પ્રમાણ ની સાથે પોટેશિયમ, જિંક, કેલ્શિયમ અને કોલીન જેવા મિનરલ્સ પણ હોય છે. અને કમરખ થી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
કમરખ નું અથાણું (Star Fruit Pickle Recipe in Gujarati)
#વિકમીલ૧
#સ્પાઈસી
#માઇઇબુક
#પોસ્ટ૯
સ્પાઈસી વાનગી ની વાત હોય અને તીખું ચટપટું અથાણા ની વાનગી ન હોય એવું બને?
એટલે મે કમરખ નું અથાણું બનાવ્યુ છે.
કમરખ નો વપરાશ ઘણી બધી દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે, કારણ કે તેમાં ઘણા સ્વાસ્થ્ય વર્ધક ગુણો સમાયેલા છે. કમરખ માં ડાયટરી ફાઈબર, પ્રોટીન, વિટામિન સી, વિટામિન ઈ, વિટામિન બી-6 અને આયરન ના વધારે પ્રમાણ ની સાથે પોટેશિયમ, જિંક, કેલ્શિયમ અને કોલીન જેવા મિનરલ્સ પણ હોય છે. અને કમરખ થી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કમરખ ને સમારી લઈ એમાં મેથીયા અથાણા નો સંભાર મસાલો મિક્ષ કરી તેલ નાખી બરાબર મિક્ષ કરી એક ડબ્બા માં કે કાચ ની નાની બરણી માં ભરી દેવું ૧ દિવસ બહાર રાખવં પછી ફ્રીજ માં મૂકવું ૮-૧૦ દિવસ સારુ રહેશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટીંડોરા નું અથાણું(tindora nu athanu recipe in Gujarati)
#સાઈડજમવામાં ખાલી રોટલી દાળ ભાત શાક ની જોડે ઇન્સ્ટન્ટ થઈ જતું ટીંડોળા નું અથાણું બહુ ટેસ્ટી અને કેરીના અથાણા ની ગરજ સારે છે શાક ભાત અથવા દાળ ભાત ની સાથે બહુ જ ટેસ્ટી લાગે છે Manisha Hathi -
ગુંદા કેરીનું અથાણું (mango pickle recipe in Gujarati)
#APR#RB7ગુંદા કેરી ના અથાણા માટે ના સંભારની રેસીપી ની લીંક નીચે છે.https://cookpad.wasmer.app/in-gu/recipes/15178100 Hetal Vithlani -
લીલી દ્રાક્ષ અને બોર નું અથાણું
#તીખીમારા સાસુ શીરડી ગયા હતા તો બોર અને લીલી દ્રાક્ષ લાવ્યા હતા તો એમના આઈડીયા થી આજે મે આ અથાણુ બનાવ્યુ છે ખૂબ જ જલ્દી બની જાય છે. Sachi Sanket Naik -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4ગુંદાનું અથાણું મારું ફેવરીટ છે અને તાજા તાજા ભરેલા ગુંદા નું અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વ્યવસ્થિત રીતે બનાવ્યું હોય તો બારેમાસ સારું રહે છે અને શાકને બદલે પણ વપરાય છે Kalpana Mavani -
ડાબલા કેરી નું અથાણું (Dabla Mango Pickle recipe in Gujarati)
#EB#cookpadgujrati#CookpadIndiaWeek 1Post 7ડાબલા કેરી નું અથાણું આપણા રોજિંદા ભોજનમાં અથાણાનું વિશેષ મહત્વ છે પહેલાના સમયમાં તો જેમ મસાલાનો ડબ્બો હોય તેમ અથાણા નો ડબ્બો પણ રહેતો હતો. જેમાં 7 થી 8 જાતના અલગ-અલગ અથાણા પીરસવામાં આવતા હતા. પહેલાના સમયમાં બધા જ શાક બારે મહિના મળતા ન હતા, જ્યારે સિઝન પ્રમાણે શાક મળતું હોય ત્યારે સાઈડમાં જુદા જુદા પ્રકારના અથાણા પીરસવામાં આવે તો ખાવામાં મજા આવી જાય છે. અહીં મેં આખી કેરી માં મસાલો ભરીને તેનું અથાણું તૈયાર કરેલ છે આ અથાણું દેશી કેરી માંથી બનાવવામાં આવે છે આ અથાણાં માટે કુણી ગોટલી વાળી કેરી કેરી પસંદ કરવામાં આવે છે. મારા ઘરમાં આથાણુ બધાને ખૂબ જ પ્રિય છે અને દર વર્ષે હું આ અથાણું બનાવું છું. Shweta Shah -
-
લીંબુ નું અથાણું(Limbu Athanu Recipe In Gujarati)
અત્યારે હવે ઉનાળાની સીઝન આવી ગઈ છે ગરમી પણ ચાલુ થઈ ગઈ છે એટલે હવે લીંબુ નો ઉપયોગ વધારે ચાલુ થઇ ગયો છે લીંબૂના શરબત માટે તું મને આજે વપરાઇ ગયેલા લીંબુની છાલ નું અથાણું બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી બન્યું છે વેસ્ટ માંથી બેસ્ટ. Manisha Hathi -
કમળક નું અથાણું (સ્ટાર ફ્રુટ પિકલ)
#MVFચોમાસામાં દક્ષિણ ગુજરાતમાં કમળક અથવા સ્ટાર ફ્રુટ બહુ મળે છે અને મીઠું મરચું અને ખાંડ નાખીને ખાવાની મજા આવે છે કેરીની સીઝન જાય એટલે આપણને એની બહુ યાદ આવે હવે આ અથાણું બનાવીએ જે ઇન્સ્ટન્ટ બની જાય અને કેરીની પણ ખોટ પૂરે Kalpana Mavani -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
અથાણા ની સીઝન શરૂ થઇ ગઇ છે તો ગોળ કેરી તો બનાવી જ પડે ગુજરાતી ઓ નું અધુરું ભોજન#EBWeek 2 chef Nidhi Bole -
કાચી કેરી નું અથાણું (Mango Pickle Recipe in Gujarati)
નાની કાચી કેરીનું ખાટુઅથાણું બનાવીને ખાવા ની ખૂબ મજા આવે છે Sonal Doshi -
લસણીયું અથાણું (Lasaniyu Athanu Recipe In Gujarati)
#EB#week1આ અથાણું હું મારા સાસુ પાસેથી શીખી છું અમે દર વર્ષે આ અથાણું બનાવીએ છીએ. આ અથાણા માં લસણ અને આદુ નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છા જેથી આ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Sachi Sanket Naik -
આથેલા લીંબુ નું અથાણું (Athela Limbu Athanu Recipe In Gujarati)
આથેલા લીંબુ નું અથાણુંHema Vaishnav
-
ગાજર અને આમળાનું ખાટું અથાણું
#WP અથાણું એવી વસ્તુ છે કે જે રોટલી, ભાખરી, હાંડવા, ઢોકળા ,મુઠીયા ,પૂરી બધા જોડે મેચ થઈ જાય અથાણું હોય એટલે કોઈ પણ વસ્તુ ભાવવી જ જાય ઠંડી આવે એટલે તેમાં આમળા, ગાજર, આદુ, આંબા હળદર બધું જ મળે મેં આજે ગાજર અને આમળાનું ખાટું અથાણું બનાવ્યું છે. Manisha Hathi -
પાકુ ગુંદા કેરીનું અથાણું જૈન (Paku Gunda Keri Athanu Jain Recipe In Gujarati)
#APR#ગુંદા કેરીનું અથાણુ.કેરીની સિઝનમાં અલગ-અલગ અથાણા બનાવવામાં આવે છે પરંતુ જૈન લોકો અમુક જાતના અથાણા આખું વર્ષ થઈ શકે છે જે કેરી માં પાણી રહે નહી અને પાણી સુકાઈ જાય. જે કેરી અને ગુંદા તડકામાં સુકાવીને કરવામાં આવે છે તે જ અથાણું આખું વર્ષ વાપરી શકાય છે Jyoti Shah -
ગાજર નું અથાણું
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#પોસ્ટ૨૪આપણે કાઠીયાવાડી હોટલ માં જમવા જઈએ તો ત્યા અથાણા મા ગાજર નું અથાણુ બનાવ્યુ છે જે મેં રેસ્ટોરન્ટ સ્ટાઈલ બનાવ્યુ છે તો તમે પણ જરૂર બનાવજો Sachi Sanket Naik -
-
લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીંબુ નું અથાણું Ketki Dave -
ગુંદા કેરી અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
કેરી ની સરુઆત મા અથાણા બનાવવાની મજા આવે છે આજ મેં ગુંદા કેરી નું મિક્સ ખાટ્ટુ અથાણું બનાવ્યું #APR Harsha Gohil -
ગોળ કેરી નું અથાણું (Sweet Mango Pickle Recipe In Gujarati)
#EBWeek -2Theam - 2ગોળ કેરી નું અથાણુંNagme Hai .. ShikVe Hai....Kisse Hai ..... Batein Hai....Batein Bhool Jati Hai.....Yaade Yad Aati Hai....Ye Yaade kisi Dil-o-jaanam keChale Jane ke Bad Aati Hai માઁ ...... દરેક વ્યક્તિ ની કેટ કેટલી યાદો માઁ સાથે જોડાયેલી હોય છે.... ગળ્યું અથાણું મારી માઁ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવતી... મસાલો પણ જાતે બનાવતી... મેં આ રેસીપી ક્યારેય એની પાસે થી શીખવા નો પ્રયત્ન નથી કર્યો.... અફસોસ થાય છે.... Ketki Dave -
-
ઈનસ્ટટ લીંબુ તીખું અને ગળ્યું અથાણું (Instant Lemon Spicy And Sweet Pickle)
#KS5ગુજરાતી ફેવરિટ આઇટમ છે અથાણા કારણ કે તે જે પણ ખાય છે તેની સાથે તે લોકોને અથાણાં તો જોઈએ છે પછી તે કાચી કેરીનું હોય લીંબુ હોય પપૈયા નો હોય કે ટીંડોરા પણ બધાને લીંબુનુ તીખુ અને મીઠું અથાણું ભાવે છે.આજે મેં લીંબુનું ઇન્સ્ટન્ટ તીખું અને મીઠું બે અથાણા બનાવ્યા છે. Jyoti Shah -
-
અખરોટ ચોકલેટ શેક (Walnuts Chocolate Shake Recipe in Gujarati)
#Walnutsઅખરોટ મા વિટામિન -ઈ પ્રોટીન વિટામિન - બી બીજા વિટામિન પણ ભરપુર માત્રામાં હોય છે Bhavana Shah -
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
ગુંદાનું અથાણું ગુંદાને ભરીને બનાવવામાં આવે છે. સ્ટફિંગ માં કેરીનું છીણ, રાઈના કુરિયા અને અથાણાનો મસાલો ઉમેરવામાં આવે છે. રાઈના કુરિયા ને લીધે ગુંદાના અથાણાં ને એક અલગ સ્વાદ અને સુગંધ મળે છે. જો રાઈ ની ફ્લેવર ખૂબ જ પસંદ હોય તો આ અથાણામાં સાદા તેલ ના બદલે સરસવનું તેલ વાપરવામાં આવે તો અથાણું વધારે સ્વાદિષ્ટ લાગે છે. સાધારણ રાઈ નો ટેસ્ટ જોઈતો હોય તો કોઈ પણ પ્રકારનું સીંગતેલ અથવા તો સનફ્લાવર ઓઈલ વાપરી શકાય. આ અથાણું ઘણા મહિનાઓ સુધી સાચવી શકાય છે પરંતુ જો એને ફ્રીજમાં રાખવામાં આવે તો ગુંદા એવા ને એવા કડક અને સ્વાદિષ્ટ રહે છે તેમ જ અથાણા નો રંગ પણ એવો જ લાલ રહે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
-
લીંબુ નુ ખાટું મીઠું અથાણું(limbu athanu recipe in gujarati)
#ks5#cookpadindia#cookpagujaratiઅથાણા વગર આપડી ગુજરાતી થાળી અધૂરી છે.અથાણા અલગ અલગ રીતે આપડે બનાવી છીએ.આજે મે ખુબ જ જલદી બની જાય એવુ લીંબુ નુ અથાણુ કુકર મા બનાવ્યુ છે. Mittal m 2411 -
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
અથાણાની સીઝન હોય એટલે બધાના ઘરમાં બનતા જ હોય છે પણ ઘર ની રીત અલગ હોય છે તો મેં ગુંદા અને કેરીનું ખાટું અથાણું બનાવ્યું છે જેની કંઇક આ મુજબ છે#EB#week1 Nidhi Jay Vinda -
ટીંડોરા ભીંડા અને કાચી કેરીનું અથાણું (Tindora Bhinda Kachi Keri Athanu Recipe In Gujarati)
#EBઆ અથાણું ઉનાળામાં કેરી મળતી હોય ત્યારે ઇન્સ્તંત બનાવી શકાય છે અને શાક ભાવતાં નથી હોતા ત્યારે કેરીના રસ સાથે આવું અથાણું બનાવ્યું હોય તો મજા આવે છે Kalpana Mavani
More Recipes
ટિપ્પણીઓ