કેરી ગુંદા નું અથાણું

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામકેરી
  2. 250 ગ્રામગુંદા
  3. અથાણા નો સંભાર
  4. તેલ અથાણાં મા નાખવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અથાણાં નો સંભાર બનાવવો

  2. 2

    કેરી ને ખમણી લેવી

  3. 3

    ગુંદા ને સાફ કરી ભાંગી નાખવા અને બે ટુકડા કરવા અને બી કાઢી નાખવા

  4. 4

    કેરી અને ગુંદા ને મિક્સ કરી નાખવા

  5. 5

    પછી સંભાર ભેળવવો

  6. 6

    અને બરણી ભરી લેવું અને બીજા દિવસે તેલ નાખવું તૌ કેરી ગુંદા નું અથાણું ખૂબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

ટિપ્પણીઓ

Similar Recipes