લીલી દ્રાક્ષ અને બોર નું અથાણું

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#તીખી
મારા સાસુ શીરડી ગયા હતા તો બોર અને લીલી દ્રાક્ષ લાવ્યા હતા તો એમના આઈડીયા થી આજે મે આ અથાણુ બનાવ્યુ છે ખૂબ જ જલ્દી બની જાય છે.

લીલી દ્રાક્ષ અને બોર નું અથાણું

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#તીખી
મારા સાસુ શીરડી ગયા હતા તો બોર અને લીલી દ્રાક્ષ લાવ્યા હતા તો એમના આઈડીયા થી આજે મે આ અથાણુ બનાવ્યુ છે ખૂબ જ જલ્દી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫-૬ નંગ લીલી દ્રાક્ષ
  2. ૧ નંગ રાંદેરી બોર
  3. ૩ ચમચી મેથીયા અથાણા નો સંભાર
  4. ૧ ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લીલી દ્રાક્ષ અને બોર સમારી લેવા

  2. 2

    એક બાઉલ માં બોર અને દ્રાક્ષ લઈ એમાં મેથીયા નો સંભાર અને તેલ નાખી બરાબર મિક્ષ કરી લેવું

  3. 3

    આ અથાણુ બનાવી ને ફ્રીજ માં રાખવુ તાજુ જ ખાવું ૨-૩ દિવસ જ રાખી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes