ટીંડોરા નું અથાણું(tindora nu athanu recipe in Gujarati)

#સાઈડ
જમવામાં ખાલી રોટલી દાળ ભાત શાક ની જોડે ઇન્સ્ટન્ટ થઈ જતું ટીંડોળા નું અથાણું બહુ ટેસ્ટી અને કેરીના અથાણા ની ગરજ સારે છે શાક ભાત અથવા દાળ ભાત ની સાથે બહુ જ ટેસ્ટી લાગે છે
ટીંડોરા નું અથાણું(tindora nu athanu recipe in Gujarati)
#સાઈડ
જમવામાં ખાલી રોટલી દાળ ભાત શાક ની જોડે ઇન્સ્ટન્ટ થઈ જતું ટીંડોળા નું અથાણું બહુ ટેસ્ટી અને કેરીના અથાણા ની ગરજ સારે છે શાક ભાત અથવા દાળ ભાત ની સાથે બહુ જ ટેસ્ટી લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
ટીંડોરા ને ઝીણા ચોપ કરી દેવાના અથવા તો ઝીણા સમારી લેવા ના
- 2
એક વાટકામાં તેલ મૂકી ગરમ થાય એટલે ગેસ બંધ કરી દેવાનો તેમાં ટીંડોળા નાખી દેવાના બરાબર હલાવી તેમાં ખાટા અથાણા નો સંભાર મસાલો મિક્સ કરી દેવાનો.
- 3
બરાબર મિક્સ કરી તેને બાઉલમાં કાઢી લઈ જમવામાં અથવા તો પૂરી સાથે સાઈડમાં નાસ્તામાં સરસ અને ટેસ્ટી લાગે છે અને ફ્રીઝ માં પણ પાંચ સાત દિવસ રહી શકે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટીંડોરા ભીંડા અને કાચી કેરીનું અથાણું (Tindora Bhinda Kachi Keri Athanu Recipe In Gujarati)
#EBઆ અથાણું ઉનાળામાં કેરી મળતી હોય ત્યારે ઇન્સ્તંત બનાવી શકાય છે અને શાક ભાવતાં નથી હોતા ત્યારે કેરીના રસ સાથે આવું અથાણું બનાવ્યું હોય તો મજા આવે છે Kalpana Mavani -
આચારી ટીંડોરા (Achari Tindora Recipe In Gujarati)
#EBઆ ખૂબ જ ટેસ્ટી અને જલદી થી બની જતુ અથાણા સ્ટાઈલ રેસીપી છે. Bindi Vora Majmudar -
ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ3#અથાણુંટિંડોળા અને કાચી કેરી નું અથાણું એક ઇન્સ્ટન્ટ પિકલ છે જે ટિંડોળા અને કાચી કેરી ને મેથિયા મસાલા માં મેરિનેટ કરી ને બનાવવા માં આવે છે. આ એક ખૂબ સરળ અને ઝડપ થી બનનારી સાઈડ ડીશ છે જે દાળ ભાત, શાક રોટલી, થેપલા, ખીચડી, પરાઠા, વગેરે સાથે ખાઈ શકાય છે. Vaibhavi Boghawala -
ટીંડોળા નું અથાણું (Tindola Athanu Recipe In Gujarati)
ઉનાળામાં ટીંડોરા બહુ સરસ મળે છે. ટીંડોરા નો સંભારો, ટીંડોળા નું શાક ટીંડોરા નું ભરેલું શાક બનાવી શકાય છે. Pinky bhuptani -
-
ઇન્સ્ટન્ટ ટીંડોરા કેરી નું અથાણું (Instant Tindora Keri Athanu Recipe In Gujarati)
#EB Bhavisha Hirapara -
-
ટીંડોળા નું ઈન્સ્ટન્ટ અથાણું (Tindora Instant Athanu Recipe In Gujarati)
#WDCઆજે વૉમેન્સ ડે માટે જલ્દી ઈન્સ્ટન્ટ બનતું ટીંડોળા નુ અથાણું બનાવ્યું છે. Krishna Kholiya -
ટીંડોરા નું અથાણું (Tindora Athanu Recipe In Gujarati)
આ અથાણું હું નાની હતી ત્યારે મને ટીંડોરા ખવડાવા માટે બનાવતિ હતી. એ બહાને ટીંડોરા ખાઈ લેતી.#EB prutha Kotecha Raithataha -
ટીંડોરા નું અથાણું(Tindora pickle recipe in Gujarati)
#સાઈડપોસ્ટ - 3 સામાન્ય રીતે આપણે બાર મહિના ના એક સાથે અથાણાં બનાવતા હોઈએ પણ રોજના ભોજન માં કંઈક નવીનતા તો જોઈએ જ...એટલે સાઈડમાં કંઈક ખાસ કચુંબર....સંભારો બનાવીએ છીએ...આજે હું લાવી છું પારંપરિક ટીંડોરા નું અથાણું...👍 Sudha Banjara Vasani -
આથેલા લીંબુ નું અથાણું (Athela Limbu Athanu Recipe In Gujarati)
આથેલા લીંબુ નું અથાણુંHema Vaishnav
-
લસણીયું અથાણું (Lasaniyu Athanu Recipe In Gujarati)
#EB#week1આ અથાણું હું મારા સાસુ પાસેથી શીખી છું અમે દર વર્ષે આ અથાણું બનાવીએ છીએ. આ અથાણા માં લસણ અને આદુ નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છા જેથી આ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Sachi Sanket Naik -
ટીંડોરા ગાજર નું અથાણું (Tindora Gajar Athanu Recipe In Gujarati)
#EB#Cookpad India#Cookpad Gujarati#Athanuતરત થઈ જાય એવું ટિડોળો ગાજર નું અથાણુંnaynashah
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
અથાણાની સીઝન હોય એટલે બધાના ઘરમાં બનતા જ હોય છે પણ ઘર ની રીત અલગ હોય છે તો મેં ગુંદા અને કેરીનું ખાટું અથાણું બનાવ્યું છે જેની કંઇક આ મુજબ છે#EB#week1 Nidhi Jay Vinda -
ટીંડોરા નું અથાણું (Tindora Pickle Recipe In Gujarati)
#EBWeek1 સામાન્ય રીતે આપણે ટીંડોરા નું શાક જ બનાવતા હોઈએ પરંતુ તેનું અથાણું તો ખૂબ સરસ બને છે...ચટપટું અને તીખું...તેમાં મેં આદુ, આંબા હળદર અને લીલી હળદર ના ટુકડા પણ ઉમેર્યા છે... Sudha Banjara Vasani -
કમળક નું અથાણું (સ્ટાર ફ્રુટ પિકલ)
#MVFચોમાસામાં દક્ષિણ ગુજરાતમાં કમળક અથવા સ્ટાર ફ્રુટ બહુ મળે છે અને મીઠું મરચું અને ખાંડ નાખીને ખાવાની મજા આવે છે કેરીની સીઝન જાય એટલે આપણને એની બહુ યાદ આવે હવે આ અથાણું બનાવીએ જે ઇન્સ્ટન્ટ બની જાય અને કેરીની પણ ખોટ પૂરે Kalpana Mavani -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4ગુંદાનું અથાણું મારું ફેવરીટ છે અને તાજા તાજા ભરેલા ગુંદા નું અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વ્યવસ્થિત રીતે બનાવ્યું હોય તો બારેમાસ સારું રહે છે અને શાકને બદલે પણ વપરાય છે Kalpana Mavani -
લીંબુ નું અથાણું(Limbu Athanu Recipe In Gujarati)
અત્યારે હવે ઉનાળાની સીઝન આવી ગઈ છે ગરમી પણ ચાલુ થઈ ગઈ છે એટલે હવે લીંબુ નો ઉપયોગ વધારે ચાલુ થઇ ગયો છે લીંબૂના શરબત માટે તું મને આજે વપરાઇ ગયેલા લીંબુની છાલ નું અથાણું બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી બન્યું છે વેસ્ટ માંથી બેસ્ટ. Manisha Hathi -
ટીંડોળા નું અથાણું (Tindora Athanu Recipe In Gujarati)
#MBR4#WEEK4# ટીંડોરાનું અથાણુંજ્યારે કેરીની સીઝન પૂરી થાય છે એટલે કે કાચી ખાટી કેરી મળતી બંધ થાય ત્યારે ટીંડોરાનું અથાણું કાચી કેરીની જેમ જ બનાવી અને વાપરી શકાય છે આ ટીંડોડાનું અથાણું 8 થી 10 દિવસ ફ્રીજમાં સારું રહે છે Jyoti Shah -
ટિંડોળા નું અથાણું (Tindora Athanu Recipe In Gujarati)
#EB#Week1મારી ઘરે આ અથાણું ઘણી વખત બને છે. બહુ ફટાફટ બની જાય છે. શાક ની જગ્યા એ પણ લઇ શકાય છે. Arpita Shah -
ગુંદા કેરી અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
કેરી ની સરુઆત મા અથાણા બનાવવાની મજા આવે છે આજ મેં ગુંદા કેરી નું મિક્સ ખાટ્ટુ અથાણું બનાવ્યું #APR Harsha Gohil -
ગાજર અને આમળાનું ખાટું અથાણું
#WP અથાણું એવી વસ્તુ છે કે જે રોટલી, ભાખરી, હાંડવા, ઢોકળા ,મુઠીયા ,પૂરી બધા જોડે મેચ થઈ જાય અથાણું હોય એટલે કોઈ પણ વસ્તુ ભાવવી જ જાય ઠંડી આવે એટલે તેમાં આમળા, ગાજર, આદુ, આંબા હળદર બધું જ મળે મેં આજે ગાજર અને આમળાનું ખાટું અથાણું બનાવ્યું છે. Manisha Hathi -
-
ટીંડોરા નું ડ્રાય શાક (Tindora Dry Shak Recipe In Gujarati)
#MBR3#Week 3# ટીંડોળા નું ડ્રાય શાક.અત્યારે ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે એટલે લીલા શાકભાજી બધા જ બહુ સરસ આવે છે તેમાં ટીંડોરા એકદમ કુમળા અને ગ્રીન ફ્રેશ આવે છે તેનું શાક બહુ સરસ બને છે અને તે બહુ સરસ લાગે છે. Jyoti Shah -
કમરખ નું અથાણું (Star Fruit Pickle Recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#માઇઇબુક#પોસ્ટ૯સ્પાઈસી વાનગી ની વાત હોય અને તીખું ચટપટું અથાણા ની વાનગી ન હોય એવું બને?એટલે મે કમરખ નું અથાણું બનાવ્યુ છે.કમરખ નો વપરાશ ઘણી બધી દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે, કારણ કે તેમાં ઘણા સ્વાસ્થ્ય વર્ધક ગુણો સમાયેલા છે. કમરખ માં ડાયટરી ફાઈબર, પ્રોટીન, વિટામિન સી, વિટામિન ઈ, વિટામિન બી-6 અને આયરન ના વધારે પ્રમાણ ની સાથે પોટેશિયમ, જિંક, કેલ્શિયમ અને કોલીન જેવા મિનરલ્સ પણ હોય છે. અને કમરખ થી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. Sachi Sanket Naik -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#Week4ચણા મેથીનું અથાણું ખાવાની ખૂબ જ મજા આવે છે. પિકનિક પર જવાનું હોય ત્યારે પણ સાથે લઈ જવાય છે. શાક ની ગરજ સારે છે. Jayshree Doshi -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
અથાણા ની સીઝન શરૂ થઇ ગઇ છે તો ગોળ કેરી તો બનાવી જ પડે ગુજરાતી ઓ નું અધુરું ભોજન#EBWeek 2 chef Nidhi Bole -
પાકુ ગુંદા કેરીનું અથાણું જૈન (Paku Gunda Keri Athanu Jain Recipe In Gujarati)
#APR#ગુંદા કેરીનું અથાણુ.કેરીની સિઝનમાં અલગ-અલગ અથાણા બનાવવામાં આવે છે પરંતુ જૈન લોકો અમુક જાતના અથાણા આખું વર્ષ થઈ શકે છે જે કેરી માં પાણી રહે નહી અને પાણી સુકાઈ જાય. જે કેરી અને ગુંદા તડકામાં સુકાવીને કરવામાં આવે છે તે જ અથાણું આખું વર્ષ વાપરી શકાય છે Jyoti Shah -
ઇન્સ્ટન્ટ કાચી કેરી અને ટીંડોળા નું અથાણું (Instant Kachi Keri T
#EB#week1#post2અથાણાની સીઝન માં ઘણી બધી જાતના અથાણા બનાવવામાં આવે છે. અહીં મેં ટીંડોળા અને કાચી કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રેસિપી શેર કરી છે. આ અથાણુ એકદમ ફટાફટ બની જાય છે અને આ અથાણું રસ રોટલી સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે . શાક બનાવવાની ની જરૂર પડતી નથી. Parul Patel -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
ગુંદાનું અથાણું ગુંદાને ભરીને બનાવવામાં આવે છે. સ્ટફિંગ માં કેરીનું છીણ, રાઈના કુરિયા અને અથાણાનો મસાલો ઉમેરવામાં આવે છે. રાઈના કુરિયા ને લીધે ગુંદાના અથાણાં ને એક અલગ સ્વાદ અને સુગંધ મળે છે. જો રાઈ ની ફ્લેવર ખૂબ જ પસંદ હોય તો આ અથાણામાં સાદા તેલ ના બદલે સરસવનું તેલ વાપરવામાં આવે તો અથાણું વધારે સ્વાદિષ્ટ લાગે છે. સાધારણ રાઈ નો ટેસ્ટ જોઈતો હોય તો કોઈ પણ પ્રકારનું સીંગતેલ અથવા તો સનફ્લાવર ઓઈલ વાપરી શકાય. આ અથાણું ઘણા મહિનાઓ સુધી સાચવી શકાય છે પરંતુ જો એને ફ્રીજમાં રાખવામાં આવે તો ગુંદા એવા ને એવા કડક અને સ્વાદિષ્ટ રહે છે તેમ જ અથાણા નો રંગ પણ એવો જ લાલ રહે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (4)