પેન કેક(pen cake in Guarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વાસણ માં ખાંડ તેલ અને દહીં લઈ બરાબર મિક્સ કરી લો.હવે તેમાં સોજી,મિલ્ક પાઉડર,બેકિંગ સોડા,વેનીલા અસેન્સ નાખી બરાબર મિક્સ કરી લો હવે થોડું થોડું કરી ને એક જ દિશા માં હલાવતા રહી દૂધ નાખતા રેવું અને ક્રીમી બેટર બનાવી લો.એક પેન લઈ તેમાં બટર પેપર મૂકી તેલ લગાવી ને ગેસ પર મૂકી તૈયાર કરેલ બેટર ને તેમાં નાખી લો અને તેના પર બદામ કાજુ ની કતરી નાખી ને તેને ૩૦-૩૫ મિનિટ સુધી થવા દો. ટૂથ પિક વડે ચેક કરો તો ટુથ પિક ચોખ્ખી હોય તો કેક તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોકો કપ કેક(choko cup cake recipe in Gujarati)
#વિકમીલ2#સ્વીટરેસીપી#post22#માઇઇબુક#પોસ્ટ23 Sudha Banjara Vasani -
વ્હીટ કેક(Wheat Cake Recipe in Gujarati)
બાળકોને હેલ્ધી વાનગી આપવા માટે fruits સાથે ઘઉંના લોટની કેક બનાવી આપી એ તો વધારે ખાય તો પણ ચિંતા રહેતી નથી.#GA4#week14#ઘઉં ની કેક Rajni Sanghavi -
ચોકલૅટ પેન કેક (Chocolate Pan Cake Recipe In Gujarati)
#GA4#week2ચોકલૅટ એક એવી વસ્તુ છે કે નાના થી લઇ ને મોટા બધા ને ભાવે જ્યારે કાઈ ચોકલૅટી ખાવા નુ મન થઈ ત્યારે ફટાફટ બની જતી વાનગી એટલે પેન કેક. Disha vayeda -
બનાના પેન કેક
#GA4#Week2#પેનકેક#Bananaપેનકેક ઘણી બધી રીતે બને છે. અને તે તીખી ગળી વેજીટેબલ, ભાજી, ડુંગળી વગેરે જેવી ઘણી અલગ અલગ રીતે બની શકે છે. પણ આજે આપણે જે બનાવીશું એ નાના બાળકો ની ફેવરિટ છે. Reshma Tailor -
-
ઘઉં ની પેન કેક (ડોરા કેક)(dora cake recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૯બાળકો ને ભાવે અને હેલ્ધી એવી ઘઉં અને મધની પેન કેક... Khyati's Kitchen -
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
પહેલીવાર ચોકલેટ કેક ઘરમાં બનાવી છે અને ખુબ જ સરસ બની છે.#GA4#Week4 Chandni Kevin Bhavsar -
-
લેમન ઝેસ્ટ કેક (Lemon Zest Cake Recipe In Gujarati)
#WDCDedicated to all sweet and master women in cookpad. happy women's day . Bindiya Prajapati -
ચોકલેટ ડ્રાયફ્રૂટ કેક (Chocolate Dryfruit Cake Recipe In Gujarati)
આજે 🎅😊🎁🎊Christmas ના અવસર પર મેં કેક બનાવ્યું છે .બધાને Merry Christmas 🎂🎊🎉 Nasim Panjwani -
-
-
-
તૂટી ફ્રુતી કેક (Tutifuti Cake Recipe In Gujarati)
#કૂકબુકમારા દીકરા ને મીઠાઈ એવું બોવ ભાવતું નથી, તેને દિવાળીમાં પૂછું કે સ્વીટ માં સુ ખાવું તો કેક ની જ ડિમાન્ડ હોઈ. Nilam patel -
રેમ્બો હોમમેડ કેક(rainbow homemade cake in Gujarati)
આજે મારો જન્મદિવસ છે લોકડાઉન ના લીધે હું બહારનું ખાવાનું લાવતા નથી તો મેં જાતે કેક બનાવવાનો ટ્રાય કર્યો ફર્સ્ટ ટાઈમે આ કેક બનાવી અને ફર્સ્ટ ટાઈમ જ તે કેટલી સરસ બની ગઈ કે મારી રીતે ટ્રાય કરી કે કંઈક નવું કરવું કેક માં વેરીએશન લાવું મેં મારા જન્મદિવસની જાતે જ કેક બનાવી અને જરૂર પ્રમાણે અને કલરફુલ મારી જેમ😍🥰#પોસ્ટ30#સ્વીટ#વિકમીલ૨#માઇઇબુક#new Khushboo Vora -
-
બદામ ની કેક (badam cake recipe in gujarati)
આજે પહેલીવાર કનવેક્ષન મોડ પર કેક બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
કોકો કેક (Coco cake recipe in gujarati)
#CCCઇન્સ્ટન્ટ માત્ર ૩ મિનિટ માં બનતી ઝટપટ કોકો કેક Darshna Rajpara -
કેરટ કેક (Carrot Cake Recipe In Gujarati)
બાળકોને હેલ્ધી અને ટેસ્ટી વાનગી આપીએ તો સ્વાસ્થ્યની સાથે તંદુરસ્ત પણ રાખી શકીએ બાળકોને કેક બહુ ભાવતી હોય છે એટલે તેમાં ગાજર ને એડ કરી કેક બનાવી.#GA4#Week3 Rajni Sanghavi -
-
બનાના કેક (Banana Cake Recipe In Gujarati)
#GA4#Week2#banana કેક એ બાળકો ની મનપસંદ ડીસ છે,કેળા મા કેલ્શિયમ હોવાથી કેક મા કેળા નાખી ને બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
જન્માષ્ટમી બર્થડે કેક(cake recipe in gujarati)
કનૈયા ના જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરવા માટે કેક કાપી મહોત્સવ ઉજવ્યો.#સાતમ#માઇઇબુક# વેસ્ટ Rajni Sanghavi -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12941118
ટિપ્પણીઓ