કન્ડેન્સ્ડ મિલ્ક

Mita Mer
Mita Mer @Mita_Mer

#દૂધ #જૂનસ્ટાર
કેક માં નાનખટાઇ બિસ્કીટ માં વપરાતું કન્ડેન્સ્ડ દૂધ ઘરે બનાવો

કન્ડેન્સ્ડ મિલ્ક

#દૂધ #જૂનસ્ટાર
કેક માં નાનખટાઇ બિસ્કીટ માં વપરાતું કન્ડેન્સ્ડ દૂધ ઘરે બનાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500મિલી દૂધ
  2. 250ગ્રામ ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન લઇ તેમાં ખાંડ નાખો ખાંડમાંથી કેરેમલ બનાવવાનું છે થોડીવાર પછી ઠંડુ પડવા લાગે છે અને તેમાંથી કેરેમલ બની જશે.

  2. 2

    કેરેમલ બની જાય એટલે તેમાં દૂધ નાખવાનું છે ત્યારબાદ તેમાં દૂધ નાખવાનું છે દૂધ ઉકળવા માંડે એટલે તેમાંથી કેરેમલ ઓગળવા માંડે છે અને પછી એને બરાબર મિક્સ કરવાનું છે

  3. 3

    બરાબર સરખું મિક્સ થઈ જાય એટલે કન્ડેન્સ મિલ્ક રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mita Mer
Mita Mer @Mita_Mer
પર

ટિપ્પણીઓ

Similar Recipes