કન્ડેન્સ મિલ્ક (Condensed Milk Recipe In Gujarati)

#mr
મિત્રો આપણે કન્ડેન્સ મિલ્ક મોટેભાગે બહારથી આવતા હોઈએ છીએ પણ પણ કન્ડેન્સ મિલ્ક ઘરે પણ સહેલાઇથી બને છે અને એ પણ ખૂબ જ ઓછી સામગ્રીથી બહાર કે જે આપણે કંઈક લાવીએ છીએ તે આપણને સો રૂપિયામાં 400 ગ્રામ મળે છે જ્યારે આપણે ઘરે બનાવીએ છીએ તો આપણને 30 રૂપિયામાં પડે છે ઘરે આ રીતે એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ સસ્તું પડશે
કન્ડેન્સ મિલ્ક (Condensed Milk Recipe In Gujarati)
#mr
મિત્રો આપણે કન્ડેન્સ મિલ્ક મોટેભાગે બહારથી આવતા હોઈએ છીએ પણ પણ કન્ડેન્સ મિલ્ક ઘરે પણ સહેલાઇથી બને છે અને એ પણ ખૂબ જ ઓછી સામગ્રીથી બહાર કે જે આપણે કંઈક લાવીએ છીએ તે આપણને સો રૂપિયામાં 400 ગ્રામ મળે છે જ્યારે આપણે ઘરે બનાવીએ છીએ તો આપણને 30 રૂપિયામાં પડે છે ઘરે આ રીતે એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ સસ્તું પડશે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં દૂધ લેવું
- 2
હવે તેમાં ખાંડ ઉમેરી દૂધને સતત હલાવતા રહો દૂધ જ્યાં સુધી ઘટના થાય ત્યાં સુધી
- 3
અહીં દયાનએ વાતનું રાખવાનું છે કે ગેસ એકદમ ધીમો રાખવો અને દૂધને સતત હલાવતાં રહો
- 4
દૂધ 1/2 થઈ જાય એટલે અને ઘટ્ટ થઈ જાય એટલે તેમાં ચપટી ખાવાનો સોડા ઉમેરી સતત હલાવતા રહો અને પછી ગેસ ને બંધ કરી દેવો પછી તેને ઠંડુ થવા દેવું એટલે એકદમ ઘટ્ટ થઈ જશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કન્ડેન્સ મિલ્ક (Condensed Milk Recipe In Gujarati)
આજકાલ ઇન્સ્ટન્ટ મિઠાઈ કે કેક બનાવવા માટે કન્ડેન્સ મિલ્ક નો ઉપયોગ કરવામાં આવે છે. મોટેભાગે બહારથી લાવતા હોઈએ છીએ. પણ તેને ખૂબ જ ઓછી સામગ્રીથી ઘરે જ સરળતાથી બનાવી શકીએ છીએ.#condensedmilk Mamta Pandya -
કન્ડેન્સ મિલ્ક (condensed milk recipe in Gujarati)
#mrકન્ડેન્સ મિલ્ક નો ઉપયોગ મીઠાઈ બનાવવા, કેક બનાવવામાં ઉપયોગ થઇ શકે છે.તે માત્ર ત્રણ જ સામગ્રી બની જાય છે. કન્ડેન્સ મિલ્ક બનાવવું ખૂબ જ સરળ છે. તે ગાયના દૂધ અથવા ભેંસ ના દૂધ બંને માંથી બની શકે છે.મેં ગાયના દૂધમાંથી બનાવેલું છે. Hetal Vithlani -
કન્ડેન્સ્ડ મિલ્ક (Condensed Milk Recipe In Gujarati)
#DIWALI2021#mr#LOઆજે આપણે બનાવીશું હોમમેડ કન્ડેન્સ મિલ્ક.જે બજાર કરતા 1/2કિંમત માં ઘરે તૈયાર થાય છે.અને બહુ સહેલાઇ થી ઘરે બનાવીશું.કન્ડેન્સ મિલ્ક બનતા થોડી વાર લાગે છે. પણ મહેનત જરા પણ નથી.કંઇપણ બીજું કામ કરતા હોય તો તમારી પાસે દૂધ વધારે હોય ત્યારે તેને બાજુ માં બનવા મુકી દો.તમે જાત જાતની મીઠાઈ બનાવી શકો છો. તમારું કામ 1/2 થઈ જાય છે. કે તમારે પેંડા બનાવા હોય કે ઘણી વખત કેક માં અને અલગ અલગ રીત નું ઉપયોગ છે.કોપરા ના લાડુ બનાવવા હોય ઇન્સ્ટન્ટલી બની જાય છે. જો તમારી પાસે કન્ડેન્સ મિલ્ક તૈયાર પડ્યુ હોય તો.આ કન્ડેન્સ મિલ્ક તમારું ઘરે ૬૦ થી ૭૦ રૂપિયા માં બની જશે. અને જે બહાર લેવા જશો. તો એટલું કન્ડેન્સ મિલ્ક ૧૨૦ રૂપિયા ની આજુબાજુ માં આવશે.અને અહીંયા આપણે 1/2 લીટર ના દૂધ માંથી જ બનાવીએ છે.આને તમે વિવિધ ઉપયોગ માં લઇ શકો છો. તમારે દૂધ વધારે હોય તેમાંથી કન્ડેન્સ મિલ્ક બનાવી ને રાખી શકો છો. તો કોઈપણ મીઠાઈ માં તમારો ટાઈમ ખૂબ જ બચશે અને જ્યારે મન થાય ત્યારે આઈસ્ક્રીમ કે પછી રબડી કે પેંડા , બરફી અને હલવા માં પણ યુઝ કરી શકો છો.અને જરૂર થી ટ્રાય કરજો.દિવાળી નજીક આવી રહી છે તો જરૂર તો પડવાની જ મીઠાઈ બનાવવા ,,, Juliben Dave -
હોમ મેડ મિલ્ક મેડ (Homemade milkmaid)
#goldenapron3#week25#word#puzzle#milkmadeઆપડે દૂધ માથી અનેક પ્રકારની વાનગી બનાવતા હોઈએ છીએ. અમુક બહારથી પણ લઈ આવીએ. પણ જો આપણે ઘરે બનાવીએ યો આપણાને સસ્તું પણ પડે અને ઘરે આપડે જાતે બનાવ્યું એની ખુશી પણ થાય. તો આજે આપણે બનાવીએ મિલ્ક મેડ Bhavana Ramparia -
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
#mrબજારમાં મીઠાઈ ની દુકાન માં મળતી મિલ્ક કેક જેવી જ સ્વાદિષ્ટ milk cake હવે આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. મેં આજ મિલ્ક કેક બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Ankita Tank Parmar -
ફરાળી કાજુ કુલ્ફી(farali kaju kulfi reciepie in Gujarati)
#સમરઆ કુલ્ફી ફરાળી છે,તેમાં કોઈ પણ જાતનો પાઉડર કે કશું જ મિક્સ કરેલ નથી, જે સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે... Bhagyashree Yash -
મિલ્ક મેડ (Milk made Recipe In Gujarati)
ઘરે કોઈ મીઠાઈ બનવા કે cake બનાવા કે કઈ મીઠી વસ્તુ બનાવા માટે આપણે બહાર થી અમુલ નું મીઠાઈ મેટ લાવતા હોઈ છીએ. જેની કિંમત 400 ગ્રામ ના કંઈક (Rs 95 થી 100 હોઈ છે) નાનું ટીન 200 ગ્રામ (58 રૂપિયા નું કદાચ આવે છે) પણ આજે હું તમને ફક્ત 3 વસ્તુ થઈ 20 મિનિટ માં 40 રૂપિયા જેટલા માં 300 ગ્રામ હોમમેડ અમુલ જેવું જ મીઠાઈ મેટ ની રેસીપી જણાવીશ..તો એના માટે આપણે જોશે Hemali Gadhiya -
ફરાળી ઢોકળાં(farali dhokal in Gujarati)
#trend4ઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે. પરંતુ ખાટા ઢોકળામાં બરાબર ખટાશ ન આવે અથવા તો તે સોફ્ટ ન બને તો તેની આખી મજા મરી જાય છે. આ રેસિપી પ્રમાણે તમે ખાટા ઢોકળા બનાવશો તો તેમાં પ્રમાણસર ખટાશ પણ આવશે અને ઢોકળા સોફ્ટ પણ બનશે. Rekha Rathod -
કન્ડેન્સ્ડ મિલ્ક (condensed milk recipe in Gujarati)
#goldenapron3 #week25 #condensed milkઆ lockdown માં ઘણી વખત માર્કેટમાં વસ્તુ available નથી હોતી ત્યારે મને થયું કે હવે condensed milk ઘરે જાતે જ બનાવું , ચાલો જાણી લઈએ condensed milk ની રેસીપી. Nita Mavani -
હોમમેડ કન્ડેન્સ્ડ મિલ્ક (Homemade Condensed Milk Recipe In Gujarati)
#mr કન્ડેન્સ્ડ મિલ્ક આજકાલ દરેક મીઠાઈ બનાવવામાં વપરાય છે. ઇન્સ્ટન્ટ મીઠાઈ બનાવવા માટે કન્ડેન્સ્ડ મિલ્ક ખૂબજ ઉપયોગી છે. કન્ડેન્સ્ડ મિલ્ક એકદમ સરળ રીતે ઘરે બનાવી શકાય છે. તો હવે બહારથી ખરીદવા કરતા કન્ડેન્સ્ડ મિલ્ક ઘરેજ બનાવો. Vaishakhi Vyas -
-
હોમ મેડ કન્ડેન્સ્ડ મિલ્ક ( Homemade Condensed Milk Recipe in Guj
#Cookpadindia#સમર.આ કન્ડેન્સ્ડ મિલ્ક ઘણી સ્વીટ વાનગીઓ બનાવવા માટે ઉપયોગી છે. જે ત્રણ વસ્તુઓ થી બનાવેલુ છે.તેમજ ઓછા સમયમાં બજાર કરતાં પણ ઓછી કિંમતમાં બની જાય છે. Urmi Desai -
મિલ્કમેડ (Milk Maid Recipe In Guajarati)
આપણે જે બહાર થી મિલ્કમેડ લાવીએ છે એવુજ ઘરે ઈઝીલી એકદમ ઓછા ખર્ચે બનાવી શકીએ છે, એવો જ ટેસ્ટ અને એવોજ કલર અને બનાવા માં ટાઈમ પણ બહુ નથી લાગતો. AnsuyaBa Chauhan -
ઘઉંની લોટની ફુલાવેલી ભાખરી (Gujarati Bhakri recipe in Gujarati)
ભાખરી ઘણી બધી જાતની હોય છે. ઘણા લોકો માટે તે મુખ્ય ખોરાક છે. ગુજરાતી ફુલાવેલી ભાખરીને બપોરે ભોજન માં કે રાત્રિભોજન માં મગ ની દાળ, પાલક મગ ની દાળ કે પછી દુધ જોડે કે પછી છુન્દા કે અથાણા જોડે ગરમ પીરસો. આ ભાખરી કાઠિયાવાડી ફુડ જોડે પણ બહુ સરસ લાગે છે. તે એક લોકપ્રિય ગુજરાતી નાસ્તો પણ છે. એ ગરમ ગરમ પણ સારી લાગે છે, અને ઢંડી ભાખરી સવારની ચા કે કોફી જોડે પણ બહું સારી લાગે છે. અમારી ઘરે એ બધાને બહુ ભાવે છે.આ ભાખરી નો લોટ થોડો કાઠો બાંધવો પડતો હોય છે અને બીજી ભાખરી કરતાં થોડી જાડી અને નાની હોય છે. અને ધીમા ગેસ પર કરવાની હોય છે, જેથી કાચી ના લાગે. ગરમ ગરમ કે ઢંડી એકલી ખાવ તો પણ બહું જ સરસ લાગતી હોય છે. અમારી તો આ બહુ ફેવરેટ છે..તમે પણ આ બનાવો અને કહો કે કેવી લાગી??#સુપરશેફ2#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
જાપનીઝ કન્ડેન્સ્ડ મિલ્ક બ્રેડ (Japanese Condensed Milk Bread Recipe In Gujarati)
કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ ઘણી બધી મીઠાઈઓ બનાવવામાં કરવામાં આવે છે. કન્ડેન્સ્ડ મિલ્ક થી બનતી મીઠાઈઓ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જાપનીઝ કન્ડેન્સ્ડ મિલ્ક બ્રેડ એક સોફ્ટ અને સ્વીટ બ્રેડ નો પ્રકાર છે જેમાં બદામ, સૂકી દ્રાક્ષ અને ચેરીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કન્ડેન્સ્ડ મિલ્ક અને બટર નું ફીલિંગ આ બ્રેડને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. આ સ્વીટ બ્રેડ એકવાર બનાવ્યા પછી વારંવાર બનાવવાનું મન થાય એવી રેસિપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
શિંગોડા નો શીરો (ShingodaFlour Sheero Recipe in Gujarati)
શિંગોડા જે શિયાળાની ઋતુમાં સરસ મળે છે. જેને સૂકવીને તેના લોટમાંથી બનાવવામાં આવે છે આ શીરો જે ઉપવાસ માટે ફરાળ તરીકે બનાવી શકાય છે. જેના ઘણા ફાયદા છે. વિટામિન થી ભરપુર શિગોંડાનો શીરો બનાવીને ખાવાની મજા પડશે. Urmi Desai -
ઈન્સ્ટન્ટ કન્ડેન્સ્ડ મિલ્ક (Instant Condensed milk Recipe in Gujarati)
હમણા લોકડાઉન ને લીધે કન્ડેન્સ્ડ મિલ્ક મળવું મૂશ્કેલ છે તો તમે દૂધ વગર ૧૦ મિનિટ માં આ કન્ડેન્સ્ડ મિલ્ક બનાવી શકો છો. જે તમે કેક બનાવવા માં કે મિઠાઈ બનાવવા માં ઉપયોગ કરી શકો છો Sachi Sanket Naik -
મીની રવા ઢોસા (Mini Rava Dosa Recipe In Gujarati)
મારા ૩ વર્ષનાં દિકરાની માટે નાના નાના રવા ઢોસા બનાવ્યાં તો થયું તમને પણ શેર કરું. Deval maulik trivedi -
બરફી (Barfi Recipe In Gujarati)
#કૂકબુકઆજે મેં ઘરે જ માવાને બદલે દૂધમાંથી બરફી બનાવી પહેલીવાર પણ ખુબ જ સરસ બની છે આ ઇન્સ્ટન્ટ બરફી જે તમે પણ એક વાર જરૂર થી ટ્રાય કરજો. Minal Rahul Bhakta -
સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
#mr 🍓 સ્ટ્રોબેરી મિલ્ક શેકમને તો બધી ટાઈપ ના મિલ્ક શેક બહું ભાવે છે. Sonal Modha -
મિલ્ક કેસર રોલ (Milk Kesar Roll Recipe In Gujarati)
#કૂકબુકપોસ્ટ 1 આ એક એવી મીઠાઈ છે જે માવા અને કન્ડેન્સ મિલ્ક વગર બનાવવામાં આવે છે છતાં પણ ખૂબ જ ટેસ્ટી , બનાવવામાં સરળ અને યુનિક બને છે Arti Desai -
એગલેસ કોફી બીન્સ કૂકીઝ (Eggless Coffee Beans Coffee Recipe In Gujarati)
#CD#coffeeday#mr#cookpadindia#cookpadgujarati Sneha Patel -
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
#mrકોલ્ડ કોકો - નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય. કોલેજ ની બહાર જ કોલ્ડ કોકો મળતો હતો. અમદાવાદ માં HL કોલેજ બહાર મળતો કોલ્ડ કોકો ખૂબ જ પ્રખ્યાત છે. કોલેજ પતી પછી જેટલી વાર પસાર થતી હતી એટલી વાર પીવાની ઈચ્છા થતી હતી. હવે તો લગ્ન પછી અને દુબઈ આવ્યા પછી કોલ્ડ કોકો બહુ મિસ કરું છું. તો વિચાર્યું કે ઘરે જ કેમ ના બનાવું. Nidhi Desai -
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
મિલ્ક એક ટ્રેડિશનલ ભારતીય મીઠાઈ છે જે દૂધ, ખાંડ અને ઘીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફટકડીના પાવડરથી દૂધને ફાડવામાં આવે છે અને ત્યારબાદ દૂધનો માવો બનાવવામાં આવે છે. મિલ્ક કેક બનાવવામાં ઘણો સમય લાગે છે પરંતુ એનું પરિણામ ખૂબ જ સ્વાદિષ્ટ આવે છે. ઘરે બનાવેલી મિલ્ક કેક એટલી ફ્રેશ અને સ્વાદિષ્ટ બને છે કે એકવાર બનાવ્યા પછી તમે જરૂરથી બીજી વાર પણ બનાવશો. આ એક સરળ રેસિપી છે પરંતુ ધીરજ પૂર્વક બનાવવી પડે છે કેમ કે ધીમાથી મીડીયમ તાપ પર બનાવવાનું હોવાથી ઘણો સમય લાગે છે. તહેવારો દરમિયાન બનાવી શકાય એવી આ એક ખૂબ જ સરસ રેસીપી છે.#SJR#cookpadindia#cookpad_gu spicequeen -
લીલી મકાઈ ની સ્વીટ (Lili Makai Sweet Recipe In Gujarati)
#DTR આ સીઝન માં લીલી મકાઈ ખુબ આવે.જેમાં પોષક તત્વો ભરપૂર પ્રમાણ માં હોય છે. તેમાંથી વિવિધ વાનગી ઓ બનાવી તેનો આરોગ્યપ્રદ લાભ લઈ શકાય.આ સ્વીટ ખુબ જ હેલ્થી અને ટેસ્ટી બને છે. Varsha Dave -
-
કેસર મલાઈ ચ્હા (Saffron Malai Tea Recipe In Gujarati)
#mr#cookpadindia#cookpadgujaratiચ્હા એ ગુજરાતીઓનું મનપસંદ પીણું છે. ચા ઘણા બધા પ્રકારે બને છે જેમકે તંદૂરી ચા, મસાલા ચા, ફુદીના ચા, રજવાડી ચા વગેરે વગેરે. આમાંથી બધાની પસંદ પણ અલગ-અલગ હોય છે તેમજ દરેકના ઘરમાં બનતી ચાનો સ્વાદ પણ અલગ હોય છે. હું આજે અલગ જ પ્રકારના સ્વાદવાળી ચ્હાની રેસીપી બતાવું છું. આ ચા બનાવવાની રીત થોડી અલગ છે જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તમે પણ આજ ચ્હા જરૂર ટ્રાય કરજો અને મને કહેજો તમને કેવી લાગી? Unnati Desai -
ચોકલેટ કૂકીઝ મિલ્ક શેક(chocalte cookies milk shake recipe in Gujarati)
ચોકલેટ કૂકીઝ મિલ્ક શેક બનાવવામાં ખૂબ જ સરળ છે. આ ફક્ત ત્રણ સામગ્રીથી બને છે અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે. આ મિલ્ક શેક નાના બાળકો તથા મોટાઓને પણ ખૂબ જ પસંદ આવે છે.#જુલાઈ#માઇઇબુક#સુપરશેફ2 Nayana Pandya -
ગુંદા નો સંભારો (Gunda Sambharo recipe in Gujarati)
ગુણકારી એવા ગુંદા સિઝનમાં બહુ આવે મને પણ એ બહુ જ ભાવે એટલે અલગ અલગ રીતે બનાવી અને હું બહુ જ ખાવ અને ખવડાવું પણ આજે મેં સોનલબેન ની રેસીપી પ્રમાણે બનાવ્યા છે બહુ જ મસ્ત બન્યા છે થેંક્યુ સોનલબેન વિઠલાણી Sonal Karia
More Recipes
ટિપ્પણીઓ (7)