કાચા કેળાની ખસતા કચોરી

Jenny Shah
Jenny Shah @Jenny_9999
Ahmedabad

કાચા કેળાની ખસતા કચોરી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપધઉ નૉ લૉટ
  2. મીઠુ
  3. તેલ
  4. 3કાચા કેળા
  5. 4લીલા મરચા
  6. 1/2આમચૂર પાઉડર
  7. 1/2હળદર
  8. 1/2ગરમ મસાલૉ
  9. 1/2લાલ મરચુ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ધઉ નો લોટ લઇ તેમા મુઠી પડે તેવુ તેલ નાખી પરોઠા જેવો લોટ બાંધવો

  2. 2

    કેળા ને બાફી ને તેને સમેષ કરી ને તેમા બધૉ મસાલો નાખવો

  3. 3

    પછી લોટ ના લુવા પાડી મોટી પૂરી વળી તેમા માવો ઉમેરી પોલા હાથે વળી તેલ મા તળવુ

  4. 4

    ગળી ચટણી સાથે ગરમ ગરમ ખાવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jenny Shah
Jenny Shah @Jenny_9999
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes