કાચા કેળાની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો
- 2
હવે કાચા કેળાની છાલ ઉતારી લો અને તેને ચીપ્સ મશીન થી સીધી તેલમાં પાળી લો મેં બંને બનાવી છે તમે લાંબી અથવા તો ગોળ તમારી ચોઇસ મુજબ બનાવી શકો છો
- 3
પછી તેને બંને બાજુ પકાવો અને પછી તેને એક બાઉલમાં કાઢી લો અને તેની ઉપર તૈયાર કરેલો મસાલો ભભરાવી દો
- 4
પછી તેને ફ્રેશ સર્વ કરો અથવા તો એક ડબ્બામાં ભરી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#GA4 #Week2મારા બાળકો ને ઘર ની બનાવેલ કાચા કેળા ની વેફર ખૂબ ભાવે છે. તેથી આજે મેં તેમનાં માટે બનાવી છે. Urvee Sodha -
-
કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
શ્રાવણ મહિનો એટલે તહેવારો, વ્રત અને ઉપવાસનો મહિનો. આ મહિનામાં ઉપવાસ પણ વધારે આવે તેથી ઉપવાસમાં ખાઈ શકાય તેવી કેળાની વેફર.#EB#week16#ff3 Priti Shah -
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#ff2#ફરાળીફ્રાય recipe#week2અમે ફરાળી માં હોમ મેડ કેળા ની વેફર બનાવીએ છીએ ને કેળા નો ચેવડો પણ બનાવીએ છીએ તો આજે મેં ફરાળી વેફર બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
કાચા કેળાની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
-
-
કેળા વેફર (Banana Wafer Recipe In Gujarati)
#GA4#Week2Word bananaકેળા મા કેલ્શિયમ સારા પ્રમાણમાં મળી રે છે .એટલે તેની અલગ અલગ રીતે આપણા ભોજન મા લઈ એ તો ઘણો ફાયદો થાય જેમકે સ્મુધી,કેક,વેફર,મીલ્કશેક, કેળા નુ શાક ,ચીપ્સ ,વગેરે અને બીજુ ઘણું બનાવી શકાય. Nilam Piyush Hariyani -
-
-
-
-
-
-
-
-
કેળા વેફર (Banana Wafer Recipe In Gujarati)
#childhood#ff3કોઈ પણ તહેવાર હોય તો ડ્રાય નાસ્તા માં વેફર પણ બનાવવા માં આવે છે . નાના હતા ત્યારે આ વેફર બહુ ગમતી હતી અને આજે પણ ગમે છે . ફરાળ માં પણ આ વેફર ખાઈ શકાય છે . Rekha Ramchandani -
કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
#ff3 #EBથીમ 16અઠવાડિયું 16#childhood#શ્રાવણએકદમ ક્રિસ્પી અને જોતાજ ખાવાનુ માં થઈ જાય તેવી કેળા(Kela wafer) ની વેફર ઘરે કેવી રીતે બનાવવી તે જોઈશું. આ વેફર થોડાજ સમય માં તૈયાર થઈ જાય છે અને તેને બનાવવી પણ ખુબજ સરસ છે. તો જોઈલો આ કેળાની વેફર બનાવવાની રીત. Juliben Dave -
-
કેળા વેફર (Banana wafers recipe in Gujarati)
#EB#week16#childhood#ff3#cookpadgujarati શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો. આ મહિનામાં ઘણા બધા તહેવાર પણ આવે છે અને સાથે લોકો ઉપવાસ જેવાં વ્રત પણ કરે છે. વ્રત ઉપવાસમાં ખવાય તે માટે મેં આજે કેળાની વેફર બનાવી છે જે આપણે ફળાહારમાં ખાઈ શકીએ છીએ. સાથે જૈન લોકો પણ કેળાની વેફર ખાઈ શકે છે. તહેવારો આવે તે પહેલા અગાઉથી સૂકા નાસ્તા બનાવી રાખી શકાય છે તે માટે પણ કેળાની વેફર ઘણી ઉપયોગી બને છે. નાના બાળકોને પણ કેળાની વેફર ઘણી ભાવતી હોય છે કેળાની વેફર અલગ અલગ ફ્લેવર માં બનાવી શકાય છે મેં આજે ટેન્ગી ટોમેટો બનાના વેફર અને મરી મસાલા બનાના વેફર બનાવી છે. Asmita Rupani -
કેળાની વેફર (Banana chips recipe in Gujarati)
#GA4#week2 #bananaકાચા કેળાની વેફર ઉપવાસમાં લઈ શકાય છે. કાચા કેળામાંથી પોટેશિયમ અને ફાઈબર પૂરતા પ્રમાણમાં મળી રહે છે અને કેળા વાળ અને સ્કિન માટે પણ ફાયદાકારક છે.આ વેફર્સ બાળકોને નાસ્તા માં પણ આપી શકાય છે. Kashmira Bhuva -
કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
#EB#WEEK16#ff3#શ્રાવણ#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
કેળાની વેફર (banana wafer recipe in gujarati)
#ઉપવાસ કેળાની વેફર ઉપવાસમાં અને સ્નેક્સ ટાઈમમાં પણ ખાઈ શકાય છે. બજાર જેવી જ ક્રિસ્પી બને છે. અને ઝટપટ બની પણ જાય છે. Monika Dholakia -
કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
#EB#Week16અહીંયા બટેટાની જેમ કાચા કેળાની વેફર બનાવી છે જે ખૂબ જ ક્રિસ્પી અને ખૂબ જ ઝડપથી તૈયાર થાય છે અને ખાવાની પણ બહુ જ મજા આવે છે એકદમ crunchy હોવાથી બાળકોને પણ બહુ જ ભાવે છે Ankita Solanki -
-
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
શ્રાવણ માસ એટલે તહેવારોનો અને વિવિધ વ્રત નો મહીનો, ઉપવાસ માં ફરાળી વાનગીઓ ખાઈએ છીએ, તેમાં ઘરની બનાવેલી કેળા ની વેફર ખાવામાં પતલી અને ક્રીસપી લાગે છે Pinal Patel -
મસાલા વાળી કેળાં વેફર (Masala Kela Wafer Recipe In Gujarati)
#EB#week16#PRમેં આ વેફર પર્યુષણ પેલા બનાવી લીધી હતી એટલે પર્યુષણ મા ચાલે Neepa Shah -
કાચા કેળા ની ફરાળી વેફર (Raw Banana Farali Wafer Recipe in Gujarati)
#GA4#week2#post4#banana#કાચા_કેળા_ની_ફરાળી_વેફર ( Raw Banana Farali Wafer Recipe in Gujarati ) કાચા કેળા ની વેફર મે જે દુકાન પર મળે એવી જ બનાવી છે. આ વેફર એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બની છે. આ કાચા કેળા ની વેફર ફરાળી વેફર બનાવી છે. જે ઉપવાસ માં પણ ખાયી સકાય છે. આ વેફર માં મે સિંધવ મીઠું અને કાળા મરી પાઉડર નો ઉપયોગ કર્યો છે. મારા બાળકો ને આ વેફર બવ જ ભાવી. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16037281
ટિપ્પણીઓ