પાલક ની લીલી ઢૉકળી

rajni parekh @cook_14718750
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા ધઉ નૉ લૉટ લઈ તેમા સહેજ તેલ નુ મૉણ અને મીઠુ નાખી ને પાણી થી ઢૉકળી નૉ લૉટ બાધૉ
- 2
એક પેન મા બાફેલી દાળ લઈ તેમા જરૂર મુજબ પાણી એડ કરી તેમા મરચુ.હળદર.ધાણાજીરૂ.મીઠુ.ગરમ મસાલૉ એડ કરી દાળ ને ઉકળવા દૉ એક ઉભરૉ આવે એટલે તેમા લૉટ માથી ઢૉકળી વણી ને તેમા નાખૉ અને ઢૉકળી ને પાંચ મિનિટ ચડાવા દૉ
- 3
ઢૉકળી ચડી જાય પછી પાલક ની પેસ્ટ એડ કરી ને બરાબર મીક્ષ કરીને તેલ.રાઈ નૉ વધાર કરી ગરમાગરમ એક ડીશ મા સવઁ કરૉ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
લીલી તુવેરની કચોરી(Tuver ni kachori recipe in Gujarati)
#MW3#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દાળ પાલક રાઇસ
#ચોખા#પોસ્ટ -3 મારા ઘર મા બધાં ની ફવોયુરીતે છે રોટલી સાથે પણ ખાઈ શકાય ☺️😍👌💖 Geeta Godhiwala -
પાલક ની ભાજી
#SSM સમર મા સબજી બનાવીયે ત્યારે આજ સુ બનાવવુ ઓપ્પસન ઓછા હોય છે ત્યારે ભાજી એક સારુ ઓપ્પસન છે....આજે મેં પાલખની ભાજી બનાવી. Harsha Gohil -
પાલક કબાબ ટીકકા (Palak Kabab Tikka Recipe In Gujarati)
#GA4#week3#પાલકપાલક કબાબ ને પનીર તિક્કા સાથે સર્વે કર્યુ છે. બોવ સરસ combi છે. Hetal amit Sheth -
-
-
લીલી તુવેર ની લીલી કઢી
##માસ્ટરક્લાસમિત્રો લીલી તુવેર માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે, લીલી તુવેર માંથી બનતી વાનગીઓ સ્વાદિષ્ટ બને છે અને બધાને ખુબજ ભાવે છે . આજે હું સરળતા થી બનાવી શકાય તેવી લીલી તુવેર ની કઢી ની રેસિપી શેર કરું છુ,તમને સૌને ચોક્કસ પસંદ આવશે અને જરૂર થી બનાવજો.. Upadhyay Kausha -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11791582
ટિપ્પણીઓ