રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કળાઈ માં ઘી ગરમ મૂકવું પછી તેમાં ઘઉંનો લોટ નાખી હલાવતા રહેવું.
- 2
ડાર્ક બ્રાઉન કલર થાય ત્યાં સુધી સેકવું. પછી નીચે ઉતારી ઠરવા દેવું. નવસેકુ ગરમ હોય ત્યારે ગોળ એડ કરી બરાબર મિક્સ કરવું જેથી ગોળ ની કણી રહી ન જાય.
- 3
પછી એક પ્લેટ અથવા થાળી માં ઢાળી દેવું. ઠરે એટલે કાપા પાડી લેવા. તો તૈયાર છે આપણી સ્વીટ રેસીપી.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12980184










ટિપ્પણીઓ (3)