સેવપુરી(Sevpuri)

#goldenapron3#week23#puzzle#pudina
#3weekmealchallenge
#week1#spicy
#માઇઇબૂક #post22
આ એક એવું ચાટ છે જે હાલત ચાલતા , જુહુ ચોપાટી કે બગીચા ની બારે પણ ખાવાની ખુબજ મજ્જા આવે. અને જો ઘરમાં તીખી અને મીઠી ચટણી આપડે ફ્રિઝ કરીને રાખતા હોઈએ તો આને બનાવતા વાર નથી લાગતી. અને અચાનક કોઈ મહેમાન પણ આવના હોય તો પણ બની જાય ફટાફટ.તો ચાલો આજે આપણે બનાવીએ સેવપૂરી.
સેવપુરી(Sevpuri)
#goldenapron3#week23#puzzle#pudina
#3weekmealchallenge
#week1#spicy
#માઇઇબૂક #post22
આ એક એવું ચાટ છે જે હાલત ચાલતા , જુહુ ચોપાટી કે બગીચા ની બારે પણ ખાવાની ખુબજ મજ્જા આવે. અને જો ઘરમાં તીખી અને મીઠી ચટણી આપડે ફ્રિઝ કરીને રાખતા હોઈએ તો આને બનાવતા વાર નથી લાગતી. અને અચાનક કોઈ મહેમાન પણ આવના હોય તો પણ બની જાય ફટાફટ.તો ચાલો આજે આપણે બનાવીએ સેવપૂરી.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પ્લેટ મા બટેટાં, કાંદા, ટામેટા બધું મિક્સ કરો. બીજી પ્લેટ મા 6/7 પૂરી ગોઠવો. એના ઉપર આ બટેટાં નું મિશ્રણ મૂકો. એના ઉપર તીખી, મીઠી, લસણ વાળી ચટણી નાખો. ચાટ મસાલો ભભરાવો. ઝીણી સેવ નાખો. લીંબુ નો રસ નાખીને લીલા ધાણા નાખો એને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ક્રિસ્પી આલું ટોકરી ચાટ(Crispy Aloo Tokri Chaat recipe in Gujarati)
#weeklycontest#Alooબટેટાં એક એવી વસ્તુ છે કે આપડે લગભગ ઘણી બધી વસ્તુ મા ઉપયોગ કરતા હોઈ એ છીએ. આજે આપડે એની એક અલગ રીતે ઉપયોગ કરીને ચાટ બનાવીએ. આમાં થોડી મેહનત તો છે. પણ રિઝલ્ટ એટલુજ સરસ મળે છે. અને ખાવામાં તો બહુજ ક્રિસ્પી અને ક્રનચી લાગે છે. તો ચાલો આપણે આજે બનાવીએ ક્રિસ્પી આલું ટોકરી ચાટ. Bhavana Ramparia -
મસાલા દહીં પૂરી(Masala Dahi puri)
#father#માઇઇબુક#પોસ્ટ17#chaat#spicy#3weekmealchallenge#week1નાના મોટા બધા ને ચાટ ખાવા ગમે. એમાં પણ દહીં પૂરી ની તો મજજાજ અલગ છે. આમાં કઠોળ, દહીં, લીલા ધાણા બધુજ આવે જે આપડા શરીર માટે પોષ્ટીક છે. તો ચાલો આજે આપડે દહીં મસાલા પૂરી બનાવીએ. Bhavana Ramparia -
આલું કોન ચાટ
#contest 1 June- 8June#alooઆપડે બટેટાં ની ઘણી વસ્તુ કે ચાટ બનાવતા હોઈએ છે. એમાં પણ બટેટાં વડા અને સમોસા કોમન છે. તો ચાલો આજે એક નવો ટ્વીસ્ટ આપીએ આને. આપડે આજે ઘઉં ની રોટલી અને બટેટાં નો ઉપયોગ કરીને કોન ચાટ બનાવીએ. Bhavana Ramparia -
દિલ્હી પકોડી ચાટ(Delhi Pakodi Chaat)
#વિકમીલ૧#ચાટ#માઇઇબુક#post13દરેક સ્થળે અલગ અલગ ખાવાની વસ્તુ મળતી હોય છે. અને ત્યાંની અમુક વસ્તુ બહુજ વખણાતી હોઈ છે. આજે એવુજ કઈક મેં બનાવ્યું. આજે આપડે દિલ્હી ચાટ બનાવીશું. જે ખાવામાં ખુબજ ચટાકેદાર અને સ્વાદિષ્ટ છે. Bhavana Ramparia -
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
#EBવીક7 રગડાપૂરી,પાણીપુરી માં રગડા માં સૂકા સફેદ વટાણા નો ઉપયોગ કરવામાં આવે છે.અને ગરમ રગડા સાથે પૂરી માં ભરી ને સર્વ કરવામા આવે છે. તો પાણી પૂરી માં ચણા બટાકા ,અને રગડા માં વટાણા બટાકા ને બાફી મીઠું હળદર,હિંગ નાખી ને સાદો રગડો જેવું ઘટ્ટ બનાવમાં આવે છે. અને ઉપર થી તીખી,મીઠી,ખાટી ચટણી,તેમજ સેવ કાંદા નાંખી ને રગડાપૂરી સર્વ થાય છે. આ સ્ટ્રીટ ફૂડ ની પ્રખ્યાત વાનગી છે. તો ચોક્કસ ટ્રાઇ કરજો. Krishna Kholiya -
સ્ટફડ મોનેકો બિસ્કીટ સેવપુરી (Stuffed Monaco biscuit sevpuri recipe in Gujarati)
#સ્નેક્સ#goldenapron3 #week21 #spicyઆ સેવપુરી બાળકોને નાસ્તામાં ખુબ જ પસંદ આવશે.ફટાફટ બની જાય છે.બીજા થી કંઈક અલગ હોવાથી બાળકોને ખાવાની ખૂબ જ મજા આવશે જરૂર ટ્રાય કરજો.. Kala Ramoliya -
-
મિક્સડ કઠોળ ની સેવપુરી(mixed beans sev puri in gujarati)
#સાતમસાતમ માં થેપલા જોડે કંઈક ચટપટા માં સેવપુરી બેસ્ટ ઓપ્શન છે. જે ચટપટું અને જલ્દી તિયાર થાય એવી ડીશ છે. Kinjalkeyurshah -
મસાલા પાવ(Masala pav recipe in Gujarati)
#goldenapron3#week24#word#puzzle#pav#માઇઇબૂક#post30 Bhavana Ramparia -
ચોપાટી ચણા ચાટ(Chowpaty Chana Chat)
#goldenapron3#week13#chaat#contest#snacksઘણી વાર આપડે છોકરાંઓ ને તળેલું ખાવા નાં આપવું હોય ત્યારે આ એક બહુજ સરસ ચાટ રેસીપી છે. આમાં પ્રોટીન્સ બહુજ છે. ઘણા છોકરાઓ ચણા નું શાક નાં ખાતા હોય પણ આ રીતે ચણા મસાલા બનાવીને આપીએ તો એમને મજ્જા પડી જાય ખાવાની. Bhavana Ramparia -
ચટપટી ભેળ (Bhel in gujarati)
#માઇઇબુકપોસ્ટ19#સુપરશેફ3ભેળ એક ચટપટું અને લાઈટ નાશ્તો છે. તમે તેને સાંજે નાશ્તા માં કે રાત્રે જમવામાં પણ લઇ શકાય છે. અચાનક કોઈ મેહમાન આવે તો ઘર માંથી બધી વસ્તુ મળી રહે અને જલ્દી થી તિયાર થઇ જાય એવો નાશ્તો છે. Kinjalkeyurshah -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું દહીં પૂરી. આ એક ચાટ રેસિપી છે. દહીપુરી ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. આ દહીપુરી નાનાં તથા મોટાં બધાં ખૂબ જ આનંદ થી ખાય છે. તો ચાલો આજ ની દહીં પૂરી ની રેસીપી શરૂ કરીએ.#EB#week3 Nayana Pandya -
સેવપુરી સેન્ડવીચ (Sevpuri Sandwich Recipe In Gujarati)
#સૅડવીચ છોટી ભૂખ સંતોષે છે મારી સૅવપુરી સૅડવીચ ડીનરની ગરજ સારે છે. જલ્દીથી બની જાય છે ગુજરાતીઓને ખાટી, મીઠી, ચટાકેદાર, ચટપટી ,પેટ ભરાય તેવી વાનગી સૅડવીચ બનાવી છે. #GA4 #Week3 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
ચણા દાળ ચાટ(Chana Dal Chat Recipe In Gujarati)
#contest#snacksચોપાટી જઈએ કે માર્કેટ માં ખરીદી કરવા નિકડા હોઈએ ત્યારે આ ચણા દાળ બનાવતા ભૈયા ઉપર ઘ્યાન જાય તો આપડે પોતાને ખાવાથી રોકી ના શકીએ. તીખી મસાલેદાર લીંબુ વાળી ખાવાની મજા આવે. તો ચાલો આજે આપડે બનાવીએ ચણા દાળ ભેળ. Bhavana Ramparia -
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
રગડા પૂરી એ એક ચૂબર ટેસ્ટી અને સરળ ચાટ છે, આમ જોઈએ તો ચાટ કોને ના ભાવે લગભગ બધા ને ચાટ તો કોઈ ને કોઈ ચાટ તો ભાવતું જ હોય તો આજે મે પણ રગડા પૂરી બનાવી ને બધા ને ખૂબ જ પસંદ આવી Payal Patel -
હેલ્ધી બાસ્કેટ ચાટ(Healthy Basket Chaat Recipe In Gujarati)
#ફટાફટ રેસિપીપોસ્ટ1🍴🌯બાસ્કેટ ચાટ🌶🌶 જે લોકો પાણીપૂરી,ભેળ ખાઇને કંટાળી ગયા છે તો તેમના માટે છે હેલ્ધી બાસ્કેટ ચાટ ...આ ચાટ મે કઠોળ(ફણગાવેલા મગ,મઠ,ચણા) નો ઉપયોગ કરીને બનાવેલ છે... bijal muniwala -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#dahipuriPost 3પાણીપૂરી, સેવપૂરી પછી જો સૌથી લોકપ્રિય કોઈ ચાટ હોય તો તે છે દહીંપૂરી. ચટાકેદાર દહીંપૂરી ટેસ્ટી બની હોય તો તેનો સ્વાદ દાઢમાં રહી જાય છે. આપણે ઘરે પાણીપૂરી અને સેવપૂરી તો બનાવતા હોઈએ છીએ પરંતુ દહીંપૂરી ઘણી ઓછી વાર બનાવતા હોઈએ છીએ. ખાટી-મીઠી અને ચટાકેદાર આ ડિશ ચોક્કસ ઘરે ટ્રાય કરવા જેવી છે. આ રેસિપીથી ઘરે દહીં પૂરી બનાવશો તો બધા ફરી બનાવવાની ડિમાન્ડ ચોક્કસ કરશે. Tulsi Shaherawala -
છોલે ચાટ(Chole Chaat Recipe In Gujarati)
#દિલ્હીની ચાદની ચોકની મશહુર મસાલેદાર ચટપટી છોલે ચાટ છે. ચાટ નામથી જ મોઢામાં પાણી આવી જાય છે. તેમાં ખાટી મીઠી ચટણી ભળે. લસણની તીખી ચટણી ઉપરથી તીખી સેવ,કાદા ટામેટા ભળે તો સોનામાં સુગંધ ભળે તેવું લાગે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
રો બનાના સેવપુરી(જૈન)
#par હંમેશા આપણે સેવપુરીમાં બટાકા યુઝ કરતા હોઈએ છીએ પણ આજે મેં જઈને રો બનાના સેવપુરી કાકડી ટામેટાં વાપરીને જૈન સેવપુરી બનાવી છે જે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. Jyoti Shah -
-
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#GA4#Week6ચાટ તો ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે .જેમ કે આલુ ચાટ ,ભેલપુરી ચાટ ,કોર્ન ચાટ ,છોલે ચાટ વગેરે .મેં પાપડી ચાટ બનાવી છે .ચાટ નાના મોટા સૌને ગમે છે . Rekha Ramchandani -
ચીઝ સેવપુરી(Cheese Sevpoori Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ચીઝ સેવપૂરી. સેવપુરી તો આપણે ખાઈએ છે પણ આજે આપણે એક અલગ પ્રકારની સેવ પૂરી બનાવીશું જે નાના બાળકોને તો ભાવશે જ મોટા પણ આ ચીઝ સેવપુરી પસંદ કરશે. આ ચીઝ સેવપુરી બનાવવાનું ખૂબ જ સરળ છે. આ ચીઝ સેવપુરી ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો. ચાલો આજની ચીઝ સેવપુરી ની રેસીપી શરૂ કરીએ.#GA4#week17 Nayana Pandya -
-
-
-
સેવપુરી (Sev Puri Recipe In Gujarati)
#GA4#Week6#Chatસેવ પૂરી મુંબઈ ની ફેમસ ચાટ છે. અત્યારે ગુજરાત માં પણ બધે મળે છે. ચટપટી અને ટેસ્ટી આ ચાટ ખાવાની બહુ મજા આવે છે. Rinkal’s Kitchen
More Recipes
ટિપ્પણીઓ (11)