મસાલા દહીં પૂરી(Masala Dahi puri)

Bhavana Ramparia
Bhavana Ramparia @cook_23279888
મુંબઈ

#father
#માઇઇબુક#પોસ્ટ17
#chaat#spicy
#3weekmealchallenge#week1
નાના મોટા બધા ને ચાટ ખાવા ગમે. એમાં પણ દહીં પૂરી ની તો મજજાજ અલગ છે. આમાં કઠોળ, દહીં, લીલા ધાણા બધુજ આવે જે આપડા શરીર માટે પોષ્ટીક છે. તો ચાલો આજે આપડે દહીં મસાલા પૂરી બનાવીએ.

મસાલા દહીં પૂરી(Masala Dahi puri)

#father
#માઇઇબુક#પોસ્ટ17
#chaat#spicy
#3weekmealchallenge#week1
નાના મોટા બધા ને ચાટ ખાવા ગમે. એમાં પણ દહીં પૂરી ની તો મજજાજ અલગ છે. આમાં કઠોળ, દહીં, લીલા ધાણા બધુજ આવે જે આપડા શરીર માટે પોષ્ટીક છે. તો ચાલો આજે આપડે દહીં મસાલા પૂરી બનાવીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧ વ્યક્તિ
  1. પાણી પૂરી ની પૂરી
  2. ૧ કપબાફેલા મગ
  3. બાફેલા બટેટા
  4. ૧/૨ કપવટાણા નો રગડો
  5. તીખી ચટણી
  6. મીઠી ચટણી
  7. ચાટ મસાલો
  8. લીલા ધાણા સમારેલા
  9. વાલોવેલું દહીં
  10. ખાંડ (મીઠું દહીં ભાવતું હોય તો)
  11. ઝીણી સેવ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    પૂરી મા વચ્ચે કાણું પાડો. એમાં બટેટાં, મગ,રગડો નાખો. તીખી મીઠી ચટણી નાખો. ઉપર દહીં નાખો. ચાટ મસાલો ભભરાવો. લીલા ધાણા અને ઝીણી સેવ નાખીને પીરસો.

  2. 2

    તરતજ પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavana Ramparia
Bhavana Ramparia @cook_23279888
પર
મુંબઈ
મને રસોઈ બનાવવી બહુ ગમે. અને હું વર્કિંગ વુમન છું. એટલે હુ બને ત્યા સુધી ઘરે હોઉં ત્યારે નવી વરાયટી બનાવી ખવડાવવા ની ટ્રાય કરું.
વધુ વાંચો

Similar Recipes