સેવપુરી (Sev Poori Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પ્લેટમાં પૂરી લઈ ગોઠવી લો ત્યારબાદ તેના ઉપર બટાકા ટામેટાં કાંદા બધી ચટણી ચાટ મસાલો અને બંને સેવ તીખી ચણાની દાળ નાખી ઉપરથી કોથમીરથી ગાર્નીશિંગ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સેવપુરી 🍛(sevpuri recipe in gujarati)
#સાતમ#Weekend#માઇઇબુકHome made રવા પાણી પૂરી માત્ર 3 જ વસ્તુ થી અસલ બાહર મળતી પૂરી જેવી જ બને છે. ચોકસ ટ્રાય કરજો...મે એમાં થી સેવ પૂરી બનાવી Hetal Chirag Buch -
-
-
-
સેવપુરી(Sevpuri)
#goldenapron3#week23#puzzle#pudina#3weekmealchallenge#week1#spicy#માઇઇબૂક #post22આ એક એવું ચાટ છે જે હાલત ચાલતા , જુહુ ચોપાટી કે બગીચા ની બારે પણ ખાવાની ખુબજ મજ્જા આવે. અને જો ઘરમાં તીખી અને મીઠી ચટણી આપડે ફ્રિઝ કરીને રાખતા હોઈએ તો આને બનાવતા વાર નથી લાગતી. અને અચાનક કોઈ મહેમાન પણ આવના હોય તો પણ બની જાય ફટાફટ.તો ચાલો આજે આપણે બનાવીએ સેવપૂરી. Bhavana Ramparia -
-
સેવ પૂરી (Sev Poori Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું સેવ પૂરી જે એક સ્ટ્રીટ ફૂડ રેસીપી છે ,અને પાણીપુરી ,સેવપુરી,દહીપુરી આવી બધી રેસીપી લગભગ દરેકને ખૂબ જ ભાવતી હોય છે તો આજે બહાર જેવી જ સેવ પૂરી ઘરે કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ Vidhi V Popat -
-
સેવ પૂરી (Sev Poori Recipe In Gujarati)
#MBR4week4સેવ પૂરી લારી પર કે રેસ્ટોરન્ટ માં બહુ ખાધી હશે .ઘરે બનાવવાનો કંટાળો આવે કેમ કે નાની નાની વસ્તુ યાદ કરીને તૈયાર કરવાની હોય છેમે આજે સેવ પૂરી ઘરે બનાવી છે. Sangita Vyas -
-
બનાના સેવપુરી (Banana Sev Puri Recipe In Gujarati)
#GA4#Week6#Chat.# બનાના સેવપુરી.#post.2.રેસીપી નંબર 93.બોમ્બેનું વખણાતું સૌથી ટેસ્ટી street food ભેલપૂરી અને સેવપુરી છે મેં સેવપુરી બનાના વાળી બનાવી છે. Jyoti Shah -
દહીં કચોરી ચાટ (Dahi Kachori Chaat Recipe In Gujarati)
#SFસ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week 3આજે મેં દહીં પૂરી બનાવી છે, જે ખૂબ જ ટેસ્ટી અને ચટપટી બને છે. અને નાના મોટા બધાને ખૂબ જ ભાવે છે. તો દહીં પૂરી ની રેસીપી તમારી સાથે શેર કરું છું 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
બાસ્કેટ ચાટ (Basket chat recipe in Gujarati)
#SFC#cookpadgujarati#cookpad ચાટ ઘણા બધા પ્રકારના બનાવી શકાય છે. વિવિધ પ્રકારના ચાટ મા નો એક પ્રકાર બાસ્કેટ ચાટ છે. આ બાસ્કેટ ચાટ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બાસ્કેટ જેવી પૂરીઓ બનાવી તેમાં બટાકા, ચણા, વિવિધ ચટણી અને દહીં ઉમેરી આ બાસ્કેટ ચાટને સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
સ્ટફડ મોનેકો બિસ્કિટ સેવપુરી (Stuffed Monaco Biscuit Sev Poori Recipe In Gujarati)
#XSઅ પોપ્યુલર ટી-ટાઇમ સ્નેક્સ. નાના હતા ત્યારેમોનેકો બિસ્કિટ વીથ પાઈનેપલ અને ચીઝ બહુ જ ખાધા હશે. એમાં ની જ એક નવી વાનગી ---- સ્ટફડ મોનેકો બિસ્કિટ સેવપુરી. મોટા કે નાના ની પાર્ટી માં હમેશાં હીટ રહેતું એક સ્ટાટર . ક્રીસમસ પાર્ટી માં આ સ્ટાટર હમેશાં હીટ રહે છે. Bina Samir Telivala -
-
-
સેવપુરી સેન્ડવીચ (Sevpuri Sandwich Recipe In Gujarati)
#સૅડવીચ છોટી ભૂખ સંતોષે છે મારી સૅવપુરી સૅડવીચ ડીનરની ગરજ સારે છે. જલ્દીથી બની જાય છે ગુજરાતીઓને ખાટી, મીઠી, ચટાકેદાર, ચટપટી ,પેટ ભરાય તેવી વાનગી સૅડવીચ બનાવી છે. #GA4 #Week3 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16653644
ટિપ્પણીઓ (2)