મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

#KC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપઘઉં નો લોટ
  2. ૧/૨ કપ મેથી
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ૧ ચમચો તેલ મોંયણ માટે
  5. ૧/૨ ચમચી હળદર
  6. ૧ ચમચીતલ
  7. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  8. તેલ ખાખરા શેકવા
  9. ૧/૪ ચમચી હિંગ
  10. ૧/૪ ચમચી અજમો
  11. પાણી લોટ બાંધવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેથી ની ભાજી ને ધોઈ ને ઝીણી સમારવી.એક બાઉલ માં લોટ લઈ તેમાં બધા મસાલા અને મેથી ની ભાજી નાખી ને લોટ બાંધવો.લોટ ને થોડીવાર ઢાંકી ને મુકવો.

  2. 2

    અડધા કલાક બાદ લોટ ને કેળવી તેમાં થી નાના લુવા બનાવી ને પાતળી રોટલી વણી ને ગરમ તવી માં કાચી પાકી શેકવી.

  3. 3

    કાચી પાકી રોટલી ને થોડું તેલ લગાવી ને ડટટા વડે દબાવી ને ખાખરા શેકી લેવા.

  4. 4

    ચા સાથે ખાખરા ખુબ ટેસ્ટી લાગે છે.મેથી મસાલા ખાખરા એકલા પણ ખાવા માં ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes