મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)

#KC
# મેથી રેસીપી
#Cookpadgujarati
#Cookpadindia
#Cookpad
#khakhra challenge ટેસ્ટી સ્વાદિષ્ટ મેથી મસાલા ખાખરા વિવિધ ચટણી અને મસાલા સાથે
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC
# મેથી રેસીપી
#Cookpadgujarati
#Cookpadindia
#Cookpad
#khakhra challenge ટેસ્ટી સ્વાદિષ્ટ મેથી મસાલા ખાખરા વિવિધ ચટણી અને મસાલા સાથે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકો ઘઉંનો લોટ લેવો એક ચમચી મરચું 1/2 ચમચી હળદર 1/2 કપ સુકવેલી મેથી 1 ચમચી મીઠું 1/4 ચમચી અજમો અને ૩ ચમચી તેલ આ બધા મસાલાઓ અલગ-અલગ વાટકીમાં ભરી તૈયાર રાખવા ત્યારબાદ એક કથરોટમાં ૧ વાટકો ઘઉં નો લોટ નાખવો તેમાં કસૂરી મેથી મરચું હળદર મીઠું અજમો અને બે ચમચી તેલ નાખવું ત્યારબાદ થોડું થોડું પાણી નાખી ખાખરા માટેનો લોટ તૈયાર કરવો તેને 10 મિનિટ રાખવો
- 2
ત્યારબાદ તેમાં એક ચમચી તેલ નાખી મસળવો ત્યારબાદ માપસર લુવા બનાવી તેનો ખાખરો વણવો
- 3
ત્યારબાદ બધા વણેલા ખાખરા એક ડિશમાં ગોઠવી લોઢી પર ધીમે તાપે શેકવા એક બે મિનિટ શેકવા ને તાપ ધીમો રાખો તે બરાબર શેકાઈ ને અને ક્રિસ્પી બને ત્યારબાદ તેને એક ડીશમાં ગોઠવવા
- 4
ત્યારબાદ આ મેથી મસાલા ખાખરા ઉપર મસાલો છાંટી ડેકોરેટ કરી કોથમીરની લીલી ચટણી અને આંબલી ની લાલ ચટણી અને મસાલા સાથે આ મેથી મસાલા ખાખરા સર્વ કરવા આ ખાખરા ચટણી સાથે ચા કોફી સાથે ખાઈ શકાય છે આખા ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે વારંવાર ખાવાનું મન થાય છે આ ખાખરા નો ટેસ્ટ અદભુત છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#ખાખરાચેલેન્જમેથી મસાલા ખાખરા#Cookpad#Cookpadindia#Cookpadgujaratirecipes#Cooksnapchallengeમેથી મસાલા ખાખરાસ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક ખાખરા ચા, ચટણી, અથાણાં સાથે ખાવાનો આનંદ અલગ જ હોય છે . ઘઉં નો લોટ, બેસન, રવો નાખી, તેમાં થી ખાખરા બનાવીયે તો ખૂબજ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે . Manisha Sampat -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KCબ્રેકફાસ્ટ માટેનો બેસ્ટ ઓપ્શન એટલે પૌષ્ટિક ખાખરા... સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખાખરા એતો ગુજરાતી નાસ્તાની આગવી ઓળખ છે. Ranjan Kacha -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#મેથી મસાલા ખાખરા#મેથી રેસીપી#ખાખરા રેસીપીશિયાળામાં અલગ અલગ પ્રકારની ભાજીઓ મળે...મેથી,પાલક,સૂવા.....તાંદળજા ને ...આજે આપણે મેથી ની ભાજી નો ઉપયોગ કરી ને ગુજરાતી ના પ્રિય એવા મેથી મસાલા ખાખરા....'ફાઈબર' થી ભરપૂર ઘઉં અને...'લોહતત્વ'થી ભરપૂર મેથી નો ઉપયોગ કરી ને સરસ..સ્વાદિષ્ટ ને કરકરા ખાખરા બનાવશું. Krishna Dholakia -
મેથી મસાલા ખાખરા
#KC#Khakra Challenge#Cookpad Indiaઆ ખાખરા ડાયટ માં પણ ખાઈ શકો છો અને હેલ્થી છે. Arpita Shah -
-
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#ખાખરા રેસીપી ચેલેન્જ Dr. Pushpa Dixit -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KCમેથી મસાલાના ખાખરા ડાયટ માટે ખૂબ જ ઉપયોગી છે અને હેલ્થ માટે સારા છે. Hinal Dattani -
મસાલા વાળા ખાખરા (Masala Khakhra Recipe In Gujarati)
#KC#cookpadindia#CookpadgujaratiPost 2મસાલાવાળા ખાખરા Ketki Dave -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KCખાખરા એક ગુજરાતી નાસ્તો છે તે ખાવા માં સ્વાદિષ્ટ તો છે સાથે પૌષ્ટિક પણ છે આ નાસ્તો ખાવા માં હળવો છે અને તમે બનાવી ને પણ રાખી શકો છો Harsha Solanki -
-
મેથી મસાલા ખાખરા (methi masala khakhra Recipe in Gujarati)
#GA4#week2#fenugreekઆમાં મેં કસૂરી મેથી લીધી છે પણ લીલી મેથી પણ લઈ શકાય છે અને એકદમ બહાર જેવા જ ખાખરા થાય છે એક વાર ઘરે જરૂર ટ્રાય કરજો એકદમ હેલ્ધી અને ટેસ્ટી થાય છે Vandana Dhiren Solanki -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#khakhra recipe challenge Jayshree Doshi -
-
-
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra recipe in Gujarati)
#kc#khakhrachallenge#cookpadgujaratiSonal Gaurav Suthar
-
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#KHAKRARECIPECHALLNGE Sheetu Khandwala -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC ખાખરા ખાખરા ગુજરાતી અને ખાસ કરીને જૈનો માં બનાવવામાં આવતો, પ્રખ્યાત, સવારનાં ચ્હા સાથે સર્વ કરવામાં આવતો નાસ્તો. ખાખરા ઘણા જુદી જુદી ફ્લેવર્સ ના બને છે. આજે મે તાજી લીલી મેથી ના ખાખરા બનાવ્યા છે. જે ખૂબ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને ક્રિસ્પી બને છે. Dipika Bhalla -
-
કસૂરી મેથી ખાખરા(Kasoori Methi Khakhra Recipe in Gujarati)
હું સાંજે ચા સાથે ખાવા માટે આ ખાખરા ઓફિસ લઈ જાવ છું.#સ્નેક્સ Shreya Desai -
-
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#cookoadindia#cookoadgujarati ખાખરા એ ગુજરાતી નો પૌષ્ટિક અને હળવો નાસ્તો છે.જૈન હોય તેમના ઘરે ખાખરા નાસ્તા માટે બનતા જ હોય. આ ખાખરા ને બનાવી તમે રાખી શકો છો કે બહાર ગ્રામ જવાનું હોય તો પણ લઈ જઈ શકો. सोनल जयेश सुथार -
કસુરી મેથી મસાલા ખાખરા(Kasuri methi masala khakhra recipe in Gujarati)
#GA4 #Week12મેં નાસ્તામાં મસાલા ખાખરા બનાવ્યા છે. ચા જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે. Bijal Parekh -
કસૂરી મેથી અને અચાર મસાલા ફલેવર ખાખરા
#KC: કસૂરી મેથી અને અચાર મસાલા ફલેવર ખાખરાખાખરા ખાવા હેલ્થ માટે ફાયદાકારક છે. અને ડાયેટ માં પણ ખાઈ શકાય છે.સવારની ચા સાથે નાસ્તામાં ખાઈ શકાય છે. Sonal Modha -
-
-
ઘઉં બાજરા ના મસાલા ખાખરા (Wheat Bajra Masala Khakhra Recipe In Gujarati)
#KC#cookpadindiaKhakhra recepe Vaishaliben Rathod -
મેથી મસાલા ખાખરા(methi masala khakhra recipe in Gujarati)
#KC સવારે ચા સાથે ખાખરા ખવાતાં હોય છે.બધા નાં ફેવરીટ ખાખરા લાંબો સમય સુધી ટકે તેવાં બનાવ્યાં છે.જે કાગળ જેવાં પતલાં બને છે.મહિનાઓ સુધી સારા રહે છે. Bina Mithani -
-
ગ્રીન મસાલા ખાખરા (Green Masala Khakhra Recipe in gujarati)
#KC#cookpad_ gujarati ખાખરા અલગ અલગ પ્રકાર ના બને છે. ગુજરાતી ઘરો માં સવાર ના નાસ્તા માં ભાખરી , થેપલા અથવા ખાખરા તો હોય જ. અહીં મે ગ્રીન મસાલા નો ઉપયોગ કરી ને ખાખરા બનાવ્યા છે. જેમાં મે ફુદીનો ,લીલુ લસણ , કોથમીર અને લીલા મરચાં એડ કરીને ખાખરા બનાવ્યા છે. લીલાં મસાલા વાળા ખાખરા સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
More Recipes
ટિપ્પણીઓ