મલ્ટીગ્રેઈન મસાલા ખાખરા (Multigrain Masala Khakhra Recipe In Gujarati)

Hiral Panchal
Hiral Panchal @cook_18343649

#KC

મલ્ટીગ્રેઈન મસાલા ખાખરા (Multigrain Masala Khakhra Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#KC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3-4 વ્યક્તિ
  1. 1મોટો બાઉલ મલ્ટીગ્રેઈન લોટ (જવ, રાગી, ઓટ્સ, મકાઈ, ચણા ની દાળ)
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. 1/2 ચમચીહળદર
  4. 2 ચમચીલાલ મરચું
  5. 1/2 ચમચીજીરું પાઉડર
  6. 1/2 ચમચીઅજમો
  7. 1 ચમચીકસુરી મેથી
  8. 1 ચમચીતલ
  9. 2 ચમચીતેલ
  10. પાણી જરૂર મુજબ
  11. સર્વ કરવા માટે ચા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક તાસ મા લોટ લો

  2. 2

    તેમાં મીઠું, હળદર, લાલ મરચું, જીરું પાઉડર, અજમો, કસુરી મેથી, તલ નાખી બરાબર મિક્ષ કરી લો

  3. 3

    હવે તેમાં તેલ નાખી મોઈ લો હવે જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લો

  4. 4

    હવે લોટ માથી લુઓ લો અને રોટલી વણી તવા પર મુકી કોટન કપડાં થી દબાવી બંને બાજુએ શેકી લો

  5. 5

    હવે સર્વિગ પ્લેટ માં કાઢી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

Similar Recipes