કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દર ના લાડુ(dar na ladu in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દર ના લાડુ(dar na ladu in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દર ના લાડુ(dar na ladu in Gujarati)

Asmita Desai
Asmita Desai @asmitadesai
Navsari

#વિકમીલ૨
દર ના લાડુ એ અનાવિલ સમાજ ની પરંપરાગત વાનગી છે. છોકરી ના લગ્ન પ્રસંગે અને બીજા શુભ પ્રસંગે દર ના લાડુ, રવા મેંદા પૂરી અને વડા ની આપ લે થાય છે.

#વિકમીલ૨
દર ના લાડુ એ અનાવિલ સમાજ ની પરંપરાગત વાનગી છે. છોકરી ના લગ્ન પ્રસંગે અને બીજા શુભ પ્રસંગે દર ના લાડુ, રવા મેંદા પૂરી અને વડા ની આપ લે થાય છે.

વધુ વાંચો

દર ના લાડુ(dar na ladu in Gujarati)

Asmita Desai
Asmita Desai @asmitadesai
Navsari

#વિકમીલ૨
દર ના લાડુ એ અનાવિલ સમાજ ની પરંપરાગત વાનગી છે. છોકરી ના લગ્ન પ્રસંગે અને બીજા શુભ પ્રસંગે દર ના લાડુ, રવા મેંદા પૂરી અને વડા ની આપ લે થાય છે.

#વિકમીલ૨
દર ના લાડુ એ અનાવિલ સમાજ ની પરંપરાગત વાનગી છે. છોકરી ના લગ્ન પ્રસંગે અને બીજા શુભ પ્રસંગે દર ના લાડુ, રવા મેંદા પૂરી અને વડા ની આપ લે થાય છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. ૫૦૦ ગ્રામ છડેલા ઘઉં નો લોટ
  2. ૫૦૦ ગ્રામ રવો
  3. ૯૫૦ ગ્રામ ઘી
  4. ૯૫૦ ગ્રામ દળેલી ખાંડ
  5. ૨૫ ગ્રામ ઇલાયચી
  6. ૫૦ ગ્રામ સાકાર ના ચોરસ ટુકડા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    જાડા તળિયા વાળા વાસણ માં ઘી ગરમ કરવું. હવે એમાં ઘઉં નો લોટ અને રવો ને મિક્સ કરી ધીમે તાપે બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવું.

  2. 2

    હવે એક મોટી થાળી માં ઠરી દેવું. ૫-૬ કલાક ઠારવા મૂકવું.

  3. 3

    હવે એમાં દળેલી ખાંડ મિક્સ કરી ખુબ જ ફીણવું. દર એકદમ હલ્કુ ફુલકી થઇ જાય ત્યાં સુધી મસળવું.

  4. 4

    હવે એમાં ઇલાયચી અને સાકર મિક્ષ કરવું. હવે એના ગોળા લઇ ફ્લેટ કરી ચપટીયા પાડી દેવું.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Asmita Desai
Asmita Desai @asmitadesai
પર June 24, 2020 04:37
Navsari

ટિપ્પણીઓ (7)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
June 24, 2020 14:25
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ખમણ (khaman recipe in Gujarati)
  2. મલાઇ રોલ(Malai Roll Recipe In Gujarati)
  3. વોલનટ બ્રાઉની (walnut brownie recipe in gujarati)
  4. કેસરીયા રસમલાઈ(kesaria rasmalai in Gujarati)
  5. આબાર ખાબો સન્દેશ
  1. સ્ટફ પીનટ લાડુ(stuff peanut ladu in Gujarati)
  2. ફાળા લાપસી(fada lapsi in Gujarati)
  3. ગોળપાપડી (golpapadi recipe in Gujarati)
  4. ફાડા લાપસી (Fada lapsi racipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12980335
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close