જાંબુ શોટસ (Jambu shots recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
જાંબુ ના ઠળિયા કાઢી ને ટુકડા કરી લો.
- 2
ખાંડ અને મીઠું નાખી ને બરફ નાં ટુકડા નાખી ને મિક્સર જાર માં ક્રશ કરી લો.. લીંબુ નો રસ નાખી ને બરાબર મિક્ષ કરી લો..ચાટ મસાલો છાંટી દો..
- 3
હવે ગ્લાસ માં ભરી ને સર્વ કરો... મસ્ત ઠંડુ પીરસો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
જાંબુ શોટસ (Jamun Shots Recipe In Gujarati)
જાંબુ શોટ્સ પીવામાં ગુનકારી છે જો સવાર માં પિયે એ શ્રેષ્ઠ છે.આજે me બનાવીયુ. Harsha Gohil -
-
-
-
-
-
-
-
-
-
-
-
જાંબુ પોપ્સીકલ્સ (Jambu popsicles recipe in Gujarati)
જાંબુ પોપ્સીકલ્સજાંબુ શોટ તો આપણને બધાને બહુ જ પસંદ છે. તો મને થયું કે જાંબુ પોપ્સીકલ્સ ટ્રાય કરવા જોઈએ. તો મેં બનાવ્યા અને બધાને બહુ જ મજા પડી. તમે પણ ટ્રાય કરો જ્યાં સુધી માર્કેટમાં જાંબુ મળે છે નહિતર એક વર્ષની રાહ જોવી પડશે😃😃#માઇઇબુક#post20 spicequeen -
-
-
જાંબુ વીથ પ્લમ જ્યુસ
#વિક મિલ2#સ્વીટ રેસીપી#માઇઇબુક રેસીપી#પોસ્ટ 24#જાંબુ વીથ પ્લમ જ્યુસ Kalyani Komal -
-
જાંબુ શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#shorts#summerdrink#healthydrink Neelam Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12981165
ટિપ્પણીઓ (11)