રાંધવાની સૂચનાઓ
- 1
જાંબુ ને ધોઈ તેના ઠળિયા કાઢી લેવા. મિક્સર જારમાં જાંબુ નો ગર,ખાંડ,ફુદીનો,મીઠું,સંચળ અને ચાટ મસાલો ઉમેરી થોડું પાણી ઉમેરી અને ક્રશ કરી લેવું.
- 2
1 ગ્લાસ માં પલ્પ લઈ તેમાં પાણી,ચાટ મસાલો અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લેવું. સર્વ કરવા માટે ના ગ્લાસ માં નીચે આઈસ ક્યૂબ મૂકી તેમાં તૈયાર કરેલો શોટ ઉમેરી ફુદીના ના પાન થી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
જાંબુ શોટસ (Jamun Shots Recipe In Gujarati)
જાંબુ શોટ્સ પીવામાં ગુનકારી છે જો સવાર માં પિયે એ શ્રેષ્ઠ છે.આજે me બનાવીયુ. Harsha Gohil -
-
-
જાંબુ શોટ્સ
#RB13આજે મારા ઘર માં બધા ને ખુબ જ ભાવતું જાંબુ શોટસ બનાવ્યું છે હેલ્ધી અને ટેસ્ટી hetal shah -
-
-
-
-
-
-
-
જામુન જ્યુસ (Jamun Juice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MVF (રેની સીઝન) Sneha Patel -
-
-
-
જાંબુ શોટ્સ (Black Plum Shots Recipe In Gujarati)
#AsahiKaseiIndia#NoOilAsahiKaseiIndia Challenge માટે હું નો ઓઈલ રેસિપી શેર કરુ છું જેમાં મેં જાંબુ શોટ્સ બનાવ્યા છે.જાંબુ વિટામિન C અને આયરનથી ભરપૂર હોય છે. દિલ, શુગર, કોલોસ્ટ્રેલ અને બ્લડ પ્રેશનના દર્દીઓ માટે તેમાં ચોંકાવનારા ફાયદા છે. નિષ્ણાંતોના મતે જો તમારા શરીરમાં વિટામિન સી અથવા આયરનની ખામી છે તો જાંબુ ખાવુ અનુકુળ રહેશે.જેનાથી તમારા લોહીનુ સ્તર વધવામાં મદદ પણ મળશે. તે આપણા લોહીમાંથી તે બેક્ટેરિયાને દૂર કરે છે જેના કારણે ત્વચા અને પિમ્પલ્સ જેવી સમસ્યાઓ થાય છે. જાંબુના વપરાશથી શુગરના દર્દીઓ તેમના ખાંડના સ્તરને સંતુલિત કરી શકે છે.જાંબુમાં પોટેશિયમની માત્રા ભરપુર હોવાથી હાર્ટએટેક, હાઇ બ્લડપ્રેશર, સ્ટ્રોક વગેરેથી બચી શકાય છે. Sachi Sanket Naik -
-
-
-
-
ગોટલી અળસી અને તલ મુખવાસ
#KR#RB6જો તમારા બાળકો અળસી ના ખાતા હોય તો ચોક્કસ આ મુખવાસ try કરજો કારણકે ગોટલી માંથી B 12 અને અળસી માંથી બીજા વિટામિન્સ તો મળે જ છે પણ તે Omega 3 નો મુખ્ય સ્ત્રોત છે તો આપણા જેવા શાકાહારી માટે અળસી ખૂબ જરૂરી છે. નાના મોટા સૌને ભાવે એવો healthy મુખવાસ જરૂરથી બનાવજો. Jigisha Modi -
જાંબુ ફ્રેશનર (Jamun Freshener Recipe in Gujarati)
#immunityજાંબુ ફ્રેશનરJamunva rrrrrreee💜💜Tere Rang 💜 Me... Yun Rang Hai Mera man❤... મોસમ ના પહેલા જાંબુ અને એમનાથી બનેલ જાંબુ ફ્રેશનર..... આયે....હાયે....સંતૄપ્ત મન ❤..... મૌજા હી મૌજા 💃💃 જાંબુ મા અનેક પોષક તત્વો રહેલા છે જે આપણને ઘણાં રોગથી બચાવે છે... એમાં કલેવોનોઇડ અને કિનોલિક સંયોજનો હોય છે જે અત્યંત શક્તિશાળી એન્ટીઓક્સીડન્ટ માનવામાં આવે છે જે શરીર માંથી હાનીકારક રેડિકલને દૂર રાખવામા મદદ કરે છે સાથે શરીર ની ઈમ્યુનીટી સીસ્ટમ ને મજબૂત બનાવે છે .... ડાયાબિટીસ માટે રામબાણ...એમાં પોટેશિયમ ભરપુર માત્રામાં હોવાથી હાર્ટએટેક, હાઇ બ્લડ પ્રેશર, લોહીની માત્રામાં વધારો... સ્ટ્રોક... વગેરે બિમારીઓ થી બચી શકાય છે.... વિવિધ પ્રકારના પોષક તત્વો જેવાકે વિટામીન સી, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ વગેરે ના કારણે રોગપ્રતિકારક શક્તિ મા વધારો થાય છે... ઉપરાંત ઉધરસ... શરદી...કબજિયાત... કફ... પેટ ની સમસ્યા... દમ જેવી બીમારીઓ મા રાહત મલે છે Ketki Dave -
-
-
જાંબુ પોપ્સીકલ્સ (Jambu popsicles recipe in Gujarati)
જાંબુ પોપ્સીકલ્સજાંબુ શોટ તો આપણને બધાને બહુ જ પસંદ છે. તો મને થયું કે જાંબુ પોપ્સીકલ્સ ટ્રાય કરવા જોઈએ. તો મેં બનાવ્યા અને બધાને બહુ જ મજા પડી. તમે પણ ટ્રાય કરો જ્યાં સુધી માર્કેટમાં જાંબુ મળે છે નહિતર એક વર્ષની રાહ જોવી પડશે😃😃#માઇઇબુક#post20 spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16360993
ટિપ્પણીઓ (3)