જાંબુ જેમ(jambu jem recipe in Gujarati)

Sonal Shah
Sonal Shah @Sonal_14

જાંબુ જેમ(jambu jem recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ કિલોગ્રામજાંબુ
  2. ૫૦૦ ગ્રામ સાકર
  3. ૧ ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ જાંબુ ને સરખી રીતે ધોઈ અને એક કપડાંથી કોરા કરી લેવા અને જાંબુ ને સુધારી લેવા

  2. 2

    સમારેલા જાંબુને મિક્સર જારમાં ક્રશ કરી લેવા હવે એક પેન ગરમ કરવા મૂકવું તેમાં ક્રશ કરેલા જાંબુ અને સાકર અને લીંબુનો રસ ઉમેરી સરખું ચલાવવું મીડીયમ લો ફલેમ પર

  3. 3

    સતત હલાવતા રહેવું જેથી તે પેન ને ચીપકે નહીં જ્યાં સુધી જેમની કન્સલ્ટન્સી ના આવે ત્યાં સુધી કુક કરવું

  4. 4

    જાંબુ જેમ છ મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Shah
Sonal Shah @Sonal_14
પર

ટિપ્પણીઓ

Similar Recipes